Ghatkopar Hoarding Accident માં Kartik Aaryan ના મામા અને મામીનું મોત, વિઝા માટે ગયા હતા મુંબઈ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 37 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 53%
  • Publisher: 63%

Kartik Aaryan समाचार

Ghatkopar,Hoarding Accident,Kartik Aaryan Bollywood Superstar

આ જન્મદિવસ કાર્તિક આર્યન માટે દુ:ખનો દરિયો લઈને આવ્યો છે. 13 મેના રોજ મુંબઈમાં થયેલા હોર્ડિંગ અકસ્માતમાં તેના મામા અને કાકીનું મૃત્યુ થયું હતું. આ બંને જબલપુરથી વિઝા લેવા મુંબઈ આવ્યા હતા. અકસ્માતના 56 કલાક બાદ બંનેના મૃતદેહ મળી આવ્યા હતા, ત્યારબાદ ગુરુવારે તેમના અંતિમ સંસ્કાર થયા હતા.

Ghatkopar Hoarding Accident માં Kartik Aaryan ના મામા અને મામીનું મોત, વિઝા માટે ગયા હતા મુંબઈ13 મેના રોજ મુંબઈના ઘાટકોપરમાં થયેલા હોર્ડિંગ અકસ્માતમાં તેના મામા અને કાકીનું મૃત્યુ થયું હતું. વાવાઝોડા દરમિયાન થયેલા અકસ્માતના 56 કલાક બાદ બંનેના મૃતદેહ મળી આવ્યા હતા.

જ્યારે બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનનો 17 મે શુક્રવારે જન્મદિવસ છે ત્યારે તેના પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. 13 મેના રોજ મુંબઈના ઘાટકોપરમાં થયેલા હોર્ડિંગ અકસ્માતમાં તેના મામા અને કાકીનું મૃત્યુ થયું હતું. વાવાઝોડા દરમિયાન થયેલા અકસ્માતના 56 કલાક બાદ બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. બંને જબલપુરના રહેવાસી હતા. કાર્તિક પણ તેના મામા અને કાકીને અંતિમ વિદાય આપવા માટે ગુરુવારે આંસુની આંખો સાથે મુંબઈથી જબલપુર પહોંચ્યો હતો.

ગયા બુધવારે ઘટનાસ્થળેથી વધુ બે મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. ઓળખ પર જાણવા મળ્યું કે આ બંને કાર્તિક આર્યનના સગા છે. ગુરુવારે જબલપુરમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જ્યાં કાર્તિક આર્યન પણ હાજર હતા.Satta Bazar: દિલ્હીમાં BJP ને લાગશે ઝટકો, સટ્ટા બજારે AAP-કોંગ્રેસને આપી આટલી સીટો!

Ghatkopar Hoarding Accident Kartik Aaryan Bollywood Superstar Ghatkopar Hoarding Accident Bollywood Actor Kartik Aaryan Relatives Kartik Aaryan Movies Kartik Aaryan Family Kartik Aaryan Mama Death Kartik Aaryan Uncle No More Kartik Aaryan Mama Mami Death

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

અમેરિકાAmerica Accident News : અમેરિકામાં સર્જાયેલા અકસ્માતમાં આણંદ જિલ્લાની ત્રણ મહિલાઓના મોત, ઓવરસ્પીડના કારણે કારના ફુરચે ફુરચા ઉડી ગયા હતા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અમેરિકામાં ભયંકર મોટા અકસ્માતમાં 3 ગુજરાતી મહિલાઓના મોત, તમામ આણંદ જિલ્લાનીAmerica Accident News : અમેરિકામાં સર્જાયેલા અકસ્માતમાં આણંદ જિલ્લાની ત્રણ મહિલાઓના મોત, ઓવરસ્પીડના કારણે કારના ફુરચે ફુરચા ઉડી ગયા હતા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Bihar Hill Station: શિમલા-મનાલી અને આબુ સાપુતારા ખૂબ ફર્યા, પણ બિહારના હિલ સ્ટેશન જોયા વિના વગર નકામું છે જીવનBihar Hill Station: દેશમાં મોટા રાજ્યોમાં સામેલ બિહાર ના ફક્ત એક નાનકડી જનસંખ્યાવાળું રાજ્ય છે, પરંતુ બિહાર પોતાનામાં શાંત અને સુંદર જગ્યા માટે પણ ફેમસ છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ધોરણ-10ના પરિણામ માટે બસ આટલા કલાકની રાહ, વેબસાઈટ અને વોટ્સએપ નંબર હાથવગો રાખજોBig Update On Board Exam Result : ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 બોર્ડના પરિણામની તારીખ જાહેર કરવામાં આવી, આવતીકાલે સવારે વિદ્યાર્થીઓની આતુરતાનો આવશે અંત
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

मुंबई होर्डिंग हादसा- मलबे में 2 और शव मिले: अब तक 16 मौतें; आरोपी पर 23 क्रिमिनल केस, रेप चार्ज में गिरफ्त...Maharashtra Mumbai Rainfall Billboard Collapse Accident; Follow Ghatkopar Hoarding Rescue Operation Latest Updates On Dainik Bhaskar.
स्रोत: Dainik Bhaskar - 🏆 19. / 51 और पढो »

ઈફ્કોવાળી ના થાય માટે ભાજપે ના આપ્યો મેન્ડેટ : નાફેડમાં કુંડારિયા, ઈફ્કોમાં સંઘાણીNafed Election Update: સૌરાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા અને સતત બે ટર્મથી રાજકોટથી સાંસદ મોહન કુંડારિયાના શિરે બંધાયો સાફો. નાફેડની ચૂંટણીમાં બિન હરીફ બન્યા મોહન કુંડારિયા. જાણો કેવી રીતે ચૂંટણીની આખી પ્રક્રિયા...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »