મુકેશ અંબાણીનું 15000 કરોડનું આલિશાન મહેલ જેવું ઘર, એન્ટીલિયાના અંદરના Photos જોઈને કહેશો વાહ ભાઈ વાહ!

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 40 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 89%
  • Publisher: 63%

Mukesh Ambani समाचार

Antilia,Mumbai,Business News

એશિયાના ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું ઘર એન્ટીલિયા મુંબઈમાં આવેલું છે. આ જે હાઈટેક સુવિધાઓથી સજ્જ છે. આ મોંઘાદાટ ઘર વિશે જાણીને અને તેની તસવીરો જોઈને તમે છક થઈ જશો.

મુકેશ અંબાણી નું 15000 કરોડનું આલિશાન મહેલ જેવું ઘર, એન્ટીલિયા ના અંદરના Photos જોઈને કહેશો વાહ ભાઈ વાહ!

12મી જુલાઈએ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે થવાના છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેનના પરિવારમાં થનારા કોઈ પણ ફંક્શન સમયે તેમનું મુંબઈ ખાતેનું ઘર એન્ટીલિયા ખુબ ચર્ચામાં રહે છે. જો કે આ વખતે લગ્ન લંડનમાં થવાના છે. એન્ટિલીયા દશના સૌથી મોંઘા ઘરોમાં પહેલા નંબરે છે અને તે 27 માળનું ઘર છે જેની કિંમત 15000 કરોડ રૂપિયા અંદાજિત છે. એન્ટીલિયા કોઈ મહેલથી જરાય કમ નથી. તે 4,00,000 સ્કવેર ફીટમાં ફેલાયેલું છે. જેમાં 600 લોકો કામ કરે છે.

મુકેશ અંબાણીનું 15000 કરોડનું આલિશાન મહેલ જેવું ઘર, એન્ટીલિયાના અંદરના Photos જોઈને કહેશો વાહ ભાઈ વાહ!Post Office ની આ સ્કીમમાં પૈસા ડબલ કરવાની ગેરંટી આપે છે સરકાર, જાણો કેટલા સમયમાં 10 લાખ બનશે 20 લાખVaishno Devi: વૈષ્ણો દેવી નજીક આવેલા છે 5 સુંદર ફરવાલાયક સ્થળ, દર્શન પછી અહીં માણી શકો છો એડવેન્ચર એક્ટિવિટી

Antilia Mumbai Business News Gujarati News મુકેશ અંબાણી એન્ટિલીયા એન્ટીલિયા અંબાણી પરિવાર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આ છે ધરતીનો સૌથી અમીર પરિવાર, 4000 કરોડનું ઘર, 8 પ્રાઈવેટ જેટ અને 700 લક્ઝરી કાર, પ્રોપર્ટીનું તો પૂછો જ નહીંRichest Family : દુનિયાના સૌથી ધનીક પરિવારની વાત કરીએ તો તે એલોન મસ્કથી દોઢ ગણો વધુ ધનીક છે. તેનો અંદાજો તમે એ રીતે લગાવી શકો કે આ પરિવારની પાસે 700 લક્ઝરી કાર છે અને 8 પ્રાઇવેટ જેટ તથા એક સુપર લક્ઝરી યોટ છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

PM મોદીની પાસે કુલ કેટલી સંપત્તિ છે? ચૂંટણી એફિડેવિટમાં સામે આવી દરેક વિગતપીએમ મોદીએ વારાણસીમાં ઉમેદવારી દરમિયાન દાખલ કરવામાં આવેલા એફિડેવિટમાં પોતાની સંપત્તિની વિગત આપી છે. પીએમ મોદી પાસે કોઈ કાર કે ઘર નથી.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

લેઉવા પાટીદારોની પત્રિકા કાંડનો રેલો પરેશ ધાનાણીના ભાઈ સુધી પહોંચ્યો, તપાસમાં ખૂલ્યું નામRajkot politics : રાજકોટમાં વાયરલ થયેલી લેઉવા પાટીદાર પત્રિકા વિવાદમાં મોટો ઘટસ્ફોટ....પોલીસ તપાસમાં પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીનું ખુલ્યું નામ....પોલીસ પૂછપરછ માટે શરદ ધાનાણીની કરી શકે છે ધરપકડ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

अकल्पनीय! 15000 रुपये से कम में iPhone 15 खरीदने का मौका, जानें क्या है धमाकेदार डीलApple iPhone 15 under 15000 Rs: ऐप्पल आईफोन 15 को 15000 रुपये से कम में कैसे फ्लिपकार्ट से खरीदा जा सकता है। जानें क्या है डील...
स्रोत: Jansatta - 🏆 4. / 63 और पढो »

આ વર્ષે વહેલું આવશે ચોમાસું, અખાત્રીજનો પવન જોઈને અંબાલાલ પટેલે તારીખ સાથે કરી ભવિષ્યવાણીAmbalal Patel Monsoon Prediction : આ વર્ષે ગુજરાતમાં સરેરાશ સારો વરસાદ રહશે, ચોમાસું વહેલું બેસી જવાના સંકેત, 24 મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુમાં બેસી જશે ચોમાસું, ગુજરાતમાં મૃગશીર્ષ નક્ષત્રમાં ચોમાસું બેસી જશે,,, આગાહીકાર અંબાલાલ પટેલની મહત્વની...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

TATA નો આ શેર તમને અપાવી શકે છે ઘર, ગાડી અને સોનાની થાળીTata Group: શેર માર્કેટના નિષ્ણાતોનું કહેવું છેકે, ટાટા કંપની એક ભરોસામંદ કંપની છે. એમાંય ટાટા કંપનીના આ શેર પર પૈસા લગાવશો તો તમને મળી શકે છે તોતિંગ નફો. હાલ ટાટા ગ્રૂપની એક કંપનીએ મેળવ્યો છે બંપર પ્રોફિટ. જેને કારણે તેમાં જેણે રોકાણ કર્યું હશે તેમને પણ મળશે મોટો નફો.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »