બિપીન પટેલ જીત્યા તો 2 લેઉવા પાટીદારોની કારકિર્દી પર ખતરો!, ભાજપના 3 નેતાઓ વચ્ચે રસાકસી

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 74 sec. here
  • 34 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 141%
  • Publisher: 63%

Jayesh Radadiya समाचार

IFFCO,Dilip Sanghani,દિલીપ સંઘાણી

IFFCO Gujarat Election: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી કરતાં હાલમાં સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં જબરદસ્ત રસાકસી છે. ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાએ ફોર્મ પાછું ન ખેંચતાં 9મી મેના રોજ ઈફકોના ડિરેક્ટરની ચૂંટણી માટે મતદાન થશે. ભાજપે બીપીન પટેલને મેન્ડેટ આપ્યો છે

PM Kisan Samman Nidhi: PM કિસાન યોજનાના લાભાર્થીની યાદી કઈ રીતે કરવી ચેક? એક ક્લિક પર મેળવો માહિતીBihar Hill Station

Bihar Hill Station: શિમલા-મનાલી અને આબુ સાપુતારા ખૂબ ફર્યા, પણ બિહારના હિલ સ્ટેશન જોયા વિના વગર નકામું છે જીવનદૈનિક રાશિફળ 8 મે : આજનો દિવસ ખૂબ જ શુભ દિવસ છે, તમને સારા પરિણામ મળશે, વાંચો આજનું રાશિફળ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી વચ્ચે ઈફકોના ડિરેક્ટરની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. પક્ષના જ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ ભાજપ સમર્થિત ઉમેદવાર બિપિન પટેલ ઉર્ફે બિપિન ગોતા વિરુદ્ધ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. હવે ભાજપના 3 નેતાઓ એકબીજાની સામે દાવ ખેલશે. રાજકોટ પાસે આ ચૂંટણીમાં સૌથી વધારે મત છે. ભાજપના બિપિન પટેલ આ મતોમાં ગાબડું પાડે છે કે નહીં એ તો આગામી સમય જ બતાવશે.

સહકારી ક્ષેત્રમાં એવી પણ ચર્ચા છે કે જો બિપીન પટેલ ઉર્ફે ગોતા ચૂંટણી જીતે તો તેઓ ઇફ્કોના ચેરમેન અથવા તો વાઇસ ચેરમેન બની શકે છે. હાલમાં ભાજપના નેતા દિલીપ સંઘાણી ઇફ્કોના ચેરમેન પદે છે. દિલીપ સંઘાણી ગુજરાત ભાજપના મજબૂત નેતા છે. પાટીદાર સમાજમાંથી આવતા રાદડિયા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા દિગ્ગજ નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર છે. રાજકોટમાં તેમનું વર્ચસ્વ છે.કોંગ્રેસના સમર્થન વાળા ઉમેદવારનું ફોર્મ રદ થઈ જતાં ઇફકોના ડાયરેક્ટરની ચૂંટણી ભાજપ વિરુદ્ધ ભાજપ જેવી સ્થિતિ બની છે.

એક તરફ રાદડિયા માંડવિયા માટે પ્રચાર કરતા રહ્યા તો બીજી તરફ તેઓ ઇફ્કોની ચૂંટણીમાં પાર્ટીની વિરુદ્ધમાં ઊભા રહ્યા. ગુજરાતના સહકારી ક્ષેત્રમાં ભાજપનું વર્ચસ્વ છે. આ વિભાગના કેન્દ્રમાં મંત્રી અમિત શાહ છે, તેથી આ ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. રાદડિયા અગાઉ ડિરેક્ટર તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. જયેશ રાદડિયાની જેમ પંકજ પટેલ પણ ભાજપના નેતા છે. આમ ભાજપના નેતાઓ વચ્ચે જ ભારે રસાકસી જામે તેવી પૂરી સંભાવના છે.

IFFCO Dilip Sanghani દિલીપ સંઘાણી જયેશ રાદડિયા Iffco Election Bipin Patel બિપીન પટેલ ઈફ્કોની ચૂંટણી ઈફ્કો ચેરમેન બિપીન પટેલ પંકજ પટેલ Bipin Patel Pankaj Patel Gujarat Politics Gujarat Bjp Internal Politics લેઉવા પાટીદાર Leuva Patidar Patidar Patidar Samaj પાટીદાર સમાજ લેઉવા પાટીદાર ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

લોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ભાજપની ભૂલનું પરિણામ, કાર્યકર્તાઓએ કેસરિયો પહેરી અપક્ષ ઉમેદવારને ટેકો આપ્યોSabarkantha BJP : સાબરકાંઠા સીટ પર ત્રિપાંખિયો જંગ, ભાજપના જ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપની મુશ્કેલી વધી, તો કાર્યકર્તાઓ કેસરિયો પહેરીને ભૂપેન્દ્રસિંહ ઝાલાના રોડ શોમાં જોડાયા હતા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

સૌરાષ્ટ્રમાં Twist: જયેશ રાદડિયાએ ભાજપના ઉમેદવાર સામે ભર્યું ફોર્મ, લેઉવા નારાજ થયા તો...BJP leader Jayesh Radadiya: ગુજરાતમાં ભાજપ ઝેરનાં પારખાં કરી રહી છે. ક્ષત્રિયોના વિવાદમાં વિરોધમાં સામનો કરનાર ભાજપે હવે રાદડિયાને સાઈડલાઈન કર્યા છે. જયેશ રાદડિયાનો સૌરાષ્ટ્રના રાજકારણમાં જબરદસ્ત પ્રભાવ છે. ભાજપે લોકસભાની ટિકિટ તો ના આપી પણ જ્યાં તેઓ બિનહરિફ ડીરેક્ટર છે...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતની 25 લોકસભા બેઠક પર મતદાનના મોટા અપડેટ : મતદાનના બે કલાક પૂરા, ઠેરઠેર EVM ખોટકાયાGujarat Loksabha Election 2024 : લોકસભાની ચૂંટણી વચ્ચે ચાલી રહેલા મતદાન વચ્ચે ઈવીએમ ખોટકાવાના બનાવ બની રહ્યાં છે, વાઘોડિયા લોકસભામાં ત્રણ બુથ પર ઇવીએમ ખોટકાયા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

રાજકારણનું જૂનું વેર બન્યું ઝેર, આ છે રુપાલા અને ક્ષત્રિયોના સળગતા મુદ્દાનું અસલી કારણGujarat Politics : ક્ષત્રિયોની રૂપાલાની હટાવવાની માંગ છે, પરંતુ જો ભાજપ રૂપાલાની ઉમેદવારી પાછી લેશે તો પાટીદાર વોટબેંક પર મોટી અસર પડશે, ભાજપ કોઈ પણ ભોગે પાટીદારોને નારાજ કરવાના મૂડમાં નથી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »