Gujarat Weather Update: ગુજરાત માં આ વર્ષે વહેલું ચોમાસું આવવાની ભવિષ્યવાણી કરી છે. હાલ મે મહિનામાં જે રીતે કાળઝાળ ગરમી પડી રહી છે, તે જોતા ક્યારે વરસાદ આવશે તેવી લોકો કુદરતને આજીજી કરી રહ્યાં છે. ત્યારે આ વર્ષે વહેલા ચોમાસાના સંકેત મળ્યા છે. સતત હવામાનમાં પલટો આવી રહ્યો છે. ભરઉનાળે હાલમાં વરસાદ ખાબક્યો અને ભારે પવન ફૂંકાતા અચાનક વાતાવરણ ચેન્જ થઈ ગયું હતું.
https://zeenews.india.com/gujarati/photo-gallery/gujarat-as-predicted-by-forecaster-ambalal-patel-this-summer-will-create-a-strange-atmosphere-341930વરસાદી ઝાપટા બાદ ફરી ગરમી, ઉકળાટ અને બફારો શરૂ થઈ ગયો છે. ત્યારે હાલ જે આગાહી કરવામાં આવી છે એ જાણી તમારા હોંશ પર ઉડી જશે. જીહાં, ગુજરાતમાં ફૂંકાઈ શકે છે ગરમ પવનની આંધી. એકદમ ગરમ હવા સાથે ગુજરાતમાં ફૂંકાશે ઝડપી પવન. આગાહીકાર અંબાલાલ પટેલે કરેલી આગાહી મુજબ આ વખતે ઉનાળો વિચિત્ર વાતાવરણ ઉભું કરશે.
Gujarati News Ahmedabad Gujarat Monsoon 2024 Monsoon 2024 Gujarat Forecast Gujarat Weather Report Gujarat Weather For Seven Days Rainfall Forecast ગુજરાત હવામાન હવામાન વિભાગની આગાહી Gujarat Weather Todays Report આજની આગાહી હવામાન વિભાગની આગાહી Gujarat Rain Forecast Rain In Gujarat Varsad Agahi Gujarat Weather Forecast Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Ambalal Patel Gujarat Weather IMD India Meteorological Department IMD Alert આજનું હવામાન વરસાદની આગાહી વાતાવરણમાં મોટો ફેરફાર કમોસમી વરસાદની આગાહી Heavy Rains ભારેથી અતિભારે વરસાદની આગાહી કમોસમી વરસાદ Gujarat Rain ભીષણ ગરમીની આગાહી ગરમી Heatwave Heat Stroke
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »