પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચતા ચોરે અપનાવ્યો નવો કીમિયો! ગુજરાતમાં સામે આવ્યો કિસ્સો

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 61%
  • Publisher: 63%

Gujarat समाचार

Gujarati News,Ahmedabad,Petrol Diesel Prices

ચાંદખેડા પોલીસ આ ત્રણેય ની ઇન્ડિયન ઓઇલ ના ટેન્કર માંથી પેટ્રોલ અને ડીઝલ ચોરીના ગુનામાં ધરપકડ કરી છે. આ ત્રણેય શખ્સો ચાંદખેડા વિસ્તારમાં ઇન્ડિયન ઓઇલના ટેન્કરમાંથી પેટ્રોલ અને ડીઝલ ચોરી કરી રહયા હતા.

અમદાવાદની ચાંદખેડા પોલીસ ની ગિરફ્તમાં ઉભેલા શખ્સો નામ નામ છે ડ્રાઈવર લક્ષ્મણ ગુપ્તા ટ્રાન્સપોર્ટર ઉગ્રશ્યામ રાજપૂત અને તેના ભાઈ ટ્રાન્સપોર્ટર અશોક રાજપૂત આ ત્રણેય શખ્સો એક જ ગામ ના હોવાથી છેલ્લા ઘણા સમયથી પરિચિતમાં હતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો પણ સાથે કરતા હતા.

પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચતા અમદાવાદના ટ્રાન્સપોર્ટરે ચોરી કરવાનો નવો કીમિયો અપનાવ્યો પણ વધુ સમય ન ચાલ્યો અને પોલીસના હાથે ટ્રાન્સપોર્ટર પકડાઈ ગયો હતો.અમદાવાદની ચાંદખેડા પોલીસની ગિરફ્તમાં ઉભેલા શખ્સો નામ નામ છે ડ્રાઈવર લક્ષ્મણ ગુપ્તા ટ્રાન્સપોર્ટર ઉગ્રશ્યામ રાજપૂત અને તેના ભાઈ ટ્રાન્સપોર્ટર અશોક રાજપૂત આ ત્રણેય શખ્સો એક જ ગામ ના હોવાથી છેલ્લા ઘણા સમયથી પરિચિતમાં હતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો પણ સાથે કરતા હતા.

Gujarati News Ahmedabad Petrol Diesel Prices Transporter New Alchemy Theft પેટ્રોલ ડીઝલના ભાવ ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવ પેટ્રોલ ડીઝલ ટ્રાન્સપોર્ટર ટ્રાન્સપોર્ટરે ચોરી ચોરી કરવાનો નવો કીમિયો ચાંદખેડા પોલીસ લક્ષ્મણ ગુપ્તા

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Petrol-Diesel Latest Price: ગોવાથી માંડીને ગુજરાત સહિત આ રાજ્યોમાં વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો લેટેસ્ટ ભાવPetrol rates in India: ગુજરાત, ગોવા, ઝારખંડ, કેરળ, એમપી અને મણિપુર સહિત કેટલાક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલ્ના ભાવ વધ્યા છે. તો બીજી તરફ કર્ણાટક, છત્તીસગઢ, બિહાર અને જમ્મૂ કાશ્મીરમાં ઇંધણની કિંમત ઘટી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

કારની માઈલેજ વધારવી છે? આજથી જ આ 5 ટિપ્સ ફોલો કરવાનું શરૂ કરી દેજો...પેટ્રોલનું ટેન્શન દૂર થઈ જશેHow to Increase Your Mileage: હાલના સમયમાં ડોમેસ્ટિક માર્કેટમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આકાશને આંબી રહ્યા છે. અનેક વિસ્તારોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પ્રતિ લીટર કે તેના કરતા વધુ છે. જ્યારે ડીઝલના ભાવ પણ રડાવી રહ્યા છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Petrol-Diesel Price: પબ્લિક માટે મોટી ખુશખબર! જાણો પેટ્રોલ-ડીઝલના નવા ભાવPetrol-Diesel Price: 16 મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યાં છે. 16 મે કો પાવર અને ડીઝલના ભાવ એક સમાન છે અને અહીં કોઈ ફેરફાર થયો નથી.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Petrol-Diesel: ચૂંટણી પરિણામ પહેલાં જ આવ્યા ગુડ ન્યૂઝ, જાણો કેટલો ઘટ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવPetrol-Diesel Price: OMCs એ આજે 14 મે 2024 માટે પેટ્રોલ-ડિઝલનો ભાવ જાહેર કર્યો છે. ત્યારે 14 મે ના રોજ સવાર સવારમાં જ વાહન ચાલકોને મળી છે એક મોટી ખુશ ખબર. 14 મે ના રોજ કેટલો ઘટ્યો છે પેટ્રોલ-ડિઝલનો ભાવ જાણો વિગતવાર...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

રૂપાલાએ ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત બનાવી દીધી, પ્રદેશના નિર્ણયો સામે ભાજપમાં કકળાટLoksabha Election 2024: ગુજરાતના સૌથી મોટા પાટીદાર આંદોલનને કચડીને હાર્દિક પટેલને ભાજપની ખિસકોલી બનાવી દેનાર ભાજપને એમ કે 17 ટકા મતોનું પ્રભુત્વ ધરાવતો સમાજ કંઈ ના કરી શકયો તો 6 ટકા મત બેંક ધરાવતો ક્ષત્રિય સમાજ શું કરી લેવાનો પણ ક્ષત્રિયો હાલમાં ભાજપની રણનીતિ અજમાવી નેતાઓને પરસેવો છોડાવી રહ્યાં છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

458 રૂપિયાવાળો શેર ઉંધા ભોડે પછડાયો, થઇ ગયો 41 રૂપિયા ભાવ, જાણો નવો ટાર્ગેટસુઝલોન એનર્જી (Suzlon Energy) એક મહિના દરમિયાન 5 ટકા સુધી ઘટાડો જોવા મળ્યો છે. તો બીજી તરફ ઓલ ટાઇમ 458 રૂપિયાવાળો શેર હવે તૂટીને 41 રૂપિયાના લેવલ પર આવી ગયો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »