દિગ્ગજ મહિલા સાંસદનું ભાજપમાંથી રાજીનામું, પાર્ટી પર લગાવ્યો ગંભીર આરોપ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 59 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 76%
  • Publisher: 63%

Loksabha Election 2024 समाचार

Bjp Leader,Resing From Prty,Congress

Lok Sabha Elections 2024: હાલ લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે. કુલ સાત તબક્કામાં યોજાનારા મતદાનની વચ્ચે ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. કારણકે, ભાજપના દિગ્ગજ નેતા અને બબ્બે ટર્મથી સાંસદ એવા એક મહિલા નેતાએ રાજીનામું આપી દીધું છે.

Loksabha election 2024Health Careસાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતમાં વરસાદની આગાહી, આજથી 16 મે સુધી વરસાદનો વરતારો

લોકસભાની ચૂંટણીઓના માહોલની વચ્ચે ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થયું છે. ભાજનને લોકસભા ચૂંટણી દરમિયાન એક મોટો ફટકો પડ્યો છે. બબ્બે ટર્મથી સાંસદ રહેલાં દિગ્ગજ મહિલા નેતાએ હાલ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. એટલું જ નહીં વાગ્યા પર મીઠું ભભરાવતા હોય તેમ ભાજપમાંથી રાજીનામું આપીને આ દિગ્ગજ મહિલા નેતા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે.

અહીં વાત થઈ રહી છે બબ્બે ટર્મથી ભાજપના સાંસદ રહેલાં કૈલાશો સૈનીની. તેમણે ભાજપમાંથી રાજીનામું આપીને કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે. જેને કારણે કોંગ્રેસને મોટો લાભ થયો છે. સૈની ભાજપમાંથી રાજીનામું ધરી દીધું છે અને તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. એટલું જ નહીં રાજીનામું આપતાની સાથે જ સૈનીએ ભાજપ પર ગંભીર આરોપો પણ મુક્યા છે.

ભાજપમાંથી રાજીનામું આપતાં અને ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા તથા ચૌધરી ઉદયભાનની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા બાદ કૈલાશો સૈનીએ કહ્યું કે લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય નક્કી છે. ભાજપ બંધારણને બદલવા માગે છે અને એટલા માટે જ હું પાર્ટી છોડી રહી છું. ભાજપ દલિતો અને પછાતોનું અનામત છીનવી લેવા માગે છે. ભાજપ પાસે ચૂંટણી લડવા માટે ઉમેદવારો પણ નથી.સેંકડો સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાતી વખતે કૈલાશો સૈનીએ કહ્યું કે આ વખતે જનતા જ નહીં પણ ખુદ ભાજપના નેતા અને કાર્યકરો પણ મોદી સરકારથી સંતુષ્ટ નથી.

Bjp Leader Resing From Prty Congress Mp Politics Gujarat News Kailasho Saini ભાજપ કોંગ્રેસ લોકસભા મહિલા સાંસદ રાજનીતિ રાજકીય પક્ષ કૈલાશો સૈની

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ઉમેદવારી ફોર્મમાં મિલકતમાં વાંધા આવતા ગેનીબેને કહ્યું, મારા ફોર્મ રદ કરવાનું ષડયંત્ર છેGeniben Thakor Assets Controversy : ઉમેદવારી ફોર્મમાં વાંધા નીકળતા ગેનીબેને ભાજપે પર લગાવ્યો આરોપ, મારુ ફોર્મ રદ થાય તેવા પ્રયાસો કરાયા છે એ એમની માનસિકતા બતાવે છે, લોકશાહીનું ગળુ દબાવવાનું વર્તન
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

મારી સાથે સંબંધ રાખીશ તો ભાજપ જિલ્લા પ્રમુખ બનાવી દઈશ, એક ફોનથી હચમચી ગઈ ભાજપની મહિલા નેતાHarrassment : મહેસાણામાં ભાજપની મહિલા નેતા સાથે બિભત્સ માંગણી કેસમાં ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ, ધારાસભ્ય કાર્યાલય પર બેઠા હતા અને મહિલા નેતાને આવ્યો હતો ફોન
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

બૂથ પર એણે મારી છેડતી કરી, ભાજપની મહિલા કોર્પોરેટરનો કાર્યકર પર સનસનાટીભર્યો આક્ષેપLoksabha Election 2024 : વડોદરામાં ચૂંટણી દરમિયાન ભાજપના મહિલા કોર્પોરેટરની છેડતી, મતદાન સમયે ભાજપના કાર્યકરે જ મહિલા કોર્પોરેટરની છેડતી કરી, વડોદરાના કમલાનગર ખાતેના બૂથની છે ઘટના
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરLoksabha Election 2024 : ગુજરાત કોંગ્રેસે બનાસકાંઠા પર ગેનીબેન અને અમરેલી બેઠક પરથી જેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે, હાલ આ બંને મહિલા ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતની આ 7 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ, અસર કરશે જ્ઞાતિનું ગણિતLoksabha Election 2024: આ વખતે કોંગ્રેસના મતોમાં આમ આદમી પાર્ટી ભાગલા નહીં પડાવે તેથી સ્થિતિ બદલાશે; કોંગ્રેસ અને આપની દોસ્તીથી વોટશેરમાં શું ફરક પડશે તેના પર રાજકીય પંડિતોની નજર.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

IPL 2024 વચ્ચે કોલકત્તાના ખેલાડી પર બીસીસીઆઈની કાર્યવાહી, લગાવ્યો 1 મેચનો પ્રતિબંધIPL 2024: બીસીસીઆઈએ કોલકત્તા નાઈટ રાઈડર્સના એક ફાસ્ટ બોલરને આઈપીએલ આચાર સંહિતાના ઉલ્લંઘન કરવા માટે સજા ફટકારી છે. આ ખેલાડી પર બીસીસીઆઈએ કાર્યવાહી કરી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »