મારી સાથે સંબંધ રાખીશ તો ભાજપ જિલ્લા પ્રમુખ બનાવી દઈશ, એક ફોનથી હચમચી ગઈ ભાજપની મહિલા નેતા

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 62%
  • Publisher: 63%

Mehsana News समाचार

Mehsana Crime News,Kheralu Police Station,Indecent Solicitation

Harrassment : મહેસાણામાં ભાજપની મહિલા નેતા સાથે બિભત્સ માંગણી કેસમાં ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ, ધારાસભ્ય કાર્યાલય પર બેઠા હતા અને મહિલા નેતાને આવ્યો હતો ફોન

Loksabha election 2024સવારની પહેલી ચામાં ઉમેરો આ 5 માંથી કોઈ એક વસ્તુ, સ્વાદ વધી જાશે અને સ્વાસ્થ્ય પણ રહેશે સારુંત્તર ગુજરાતમાં ભાજપની એક મહિલા નેતા સાથે વિચિત્ર બનાવ બન્યો હતો. મહેસાણાની આ મહિલા નેતા ધારાસભ્ય કાર્યાલય પર બેસ્યા હતા, ત્યારે એક ફોન આવ્યો હતો. જેમાં એક શખ્સે ફોન પર મહિલા નેતા ને કહ્યું હતું કે, મારી સાથે રીલેશનશીપ રાખીશ તો ભાજપ જિલ્લા પ્રમુખ બનાવી દઈશ. બંગલો, ગાડી લાવી આપીશ... એમ કહીને મહિલા નેતા સામે બિભત્સ માંગણી કરી હતી.

મહેસાણામાં ભાજપની મહિલા નેતા બનેલી ઘટનાએ રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. મહિલા નેતા ધારાસભ્ય કાર્યાલય પર બેઠા હતા અને ત્યારે મહિલાને ફોન આવ્યો હતો. અજાણ્યા નંબર પરથી આવેલા ફોન પર શખ્સે મહિલા નેતા પાસેથી બિભત્સ માંગણી કરી હતી. શખ્સે ફોન પર શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરતા મહિલા નેતા ચોંકી ગઈ હતી.તો બીજી તરફ, આ શખ્સે મહિલાના નેતાના પતિને પણ ફોન કર્યો હતો. મહિલાના પતિને પણ ફોન કરી કહ્યું હતું કે, મહિલાને મારી સાથે મોકલો તો જિલ્લા પ્રમુખ બનાવી દઉં.

Mehsana Crime News Kheralu Police Station Indecent Solicitation Indecent Solicitation With BJP Woman Leader Case Of Indecent Solicitation With BJP Woman Lead મહેસાણા સમાચાર મહેસાણા ક્રાઈમ ન્યૂઝ ખેરાલુ પોલીસ સ્ટેશન ભાજપ મહિલા નેતા સાથે બિભત્સ માંગણી ભાજપ મહિલા નેતા સાથે બિભત્સ માંગણીનો મામલો મહિલા નેતા ખેરાલુ બિભત્સ માંગણી છેડતી

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ક્ષત્રિયોને મનાવીને ભાજપ પાટીદારોને નારાજ કરવાનું રિસ્ક નહિ લે, આ છે મોટું કારણGujarat Politics : હાલ ગુજરાતના રાજકારણમાં રૂપાલા વર્સિસ રાજપૂતની સાથે રાજપૂત વર્સિસ પાટીદાર ફેક્ટર પણ મહત્વનું બની ગયું છે, ભાજપ રૂપાલાની ઉમેદવારી ખેંચે તો પાટીદાર સમાજની નારાજગી વ્હોરી લે એમ છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસના 49માંથી 45 ઉમેદવાર કરોડપતિ, આ મહિલા નેતા પાસે છે સૌથી વધુ સંપત્તિLoksabha Election 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં કુલ 266 ઉમેદવારો મેદાનમાં છે. સાત મેએ યોજાનાર મતદાન પહેલા એડીઆરનો રિપોર્ટ સામે આવી ગયો છે. આ રિપોર્ટમાં ઉમેદવારોની સંપત્તિ, ક્રિમિનલ કેસ સહિતની વિગતો સામે આવી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

બૂથ પર એણે મારી છેડતી કરી, ભાજપની મહિલા કોર્પોરેટરનો કાર્યકર પર સનસનાટીભર્યો આક્ષેપLoksabha Election 2024 : વડોદરામાં ચૂંટણી દરમિયાન ભાજપના મહિલા કોર્પોરેટરની છેડતી, મતદાન સમયે ભાજપના કાર્યકરે જ મહિલા કોર્પોરેટરની છેડતી કરી, વડોદરાના કમલાનગર ખાતેના બૂથની છે ઘટના
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી દેશમાં શરૂ થયું રાજકીય મહાભારતRahul Gandhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી દેશમાં શરૂ થયું રાજકીય મહાભારત...રાહુલે દક્ષિણ ભારતની એક ચૂંટણી જનસભામાં રાજા મહારાજાઓ પર આપ્યું વિવાદીત નિવેદન....
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

રાજકારણનું જૂનું વેર બન્યું ઝેર, આ છે રુપાલા અને ક્ષત્રિયોના સળગતા મુદ્દાનું અસલી કારણGujarat Politics : ક્ષત્રિયોની રૂપાલાની હટાવવાની માંગ છે, પરંતુ જો ભાજપ રૂપાલાની ઉમેદવારી પાછી લેશે તો પાટીદાર વોટબેંક પર મોટી અસર પડશે, ભાજપ કોઈ પણ ભોગે પાટીદારોને નારાજ કરવાના મૂડમાં નથી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Super Soft Roti: સુપર સોફ્ટ રોટલી બનાવવી હોય તો આ રીતે લોટ બાંધવો, બપોરની રોટલી રાત્રે ખાશો તો પણ રુ જેવી લાગશેSuper Soft Roti:ઘણા સાથે એવું થાય છે કે રોટલી બને પછી થોડી મિનિટોમાં જ તે કડક થઈ જતી હોય છે. જો તમારી સાથે પણ આવું થતું હોય તો આજે તમને એક એવી ટ્રિક જણાવીએ જેને અપનાવશો તો રોટલી સવારે બનાવી લીધી હશે તો પણ બપોરે રૂ જેવી સોફ્ટ રહેશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »