તૂટ્યો 7 વર્ષનો રેકોર્ડ! હીટવેવની નવી આગાહી તમારું ટેન્શન વધારશે, હવામાન વિભાગે લોકોને ચેતવ્યા

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 44 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 160%
  • Publisher: 63%

Cyclone समाचार

Storm,India Meteorological Department,IMD Red Alert

Severe Heatwave Alert : રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર.... 5 શહેરોમાં પારો 45 ડિગ્રીને પાર... 45.9 ડિગ્રી તાપમાનમાં અમદાવાદ બન્યું અગનભઠ્ઠી... તૂટ્યો 7 વર્ષનો રેકોર્ડ..

દૈનિક રાશિફળ 23 મે: આર્થિક બાબતોમાં કાળજી લો અને કોઈને ઉધાર આપવાનું ટાળો, વાંચો આજનું રાશિફળShanidev Blessings: 88 દિવસ સુધી આ રાશિવાળા પર વ્હાલ વરસાવશે શનિદેવ, ઈચ્છાઓ પૂરી કરશે, કાર્યક્ષેત્રે સફળતા મળશેગુજરાતમાં ગરમી નો પારો બરાબરનો છટક્યો છે. રેકોર્ડબ્રેક ગરમી વચ્ચે ગુજરાતના અનેક શહેરોમાં રેડ, યલો અને ઓરેન્જ એલર્ટ અપાયુ છે. ત્યારે ગુજરાતના 16 શહેરોમાં ગરમી નો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે. 45.9 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. તો સુરેન્દ્રનગરમાં 45.8 અને ગાંધીનગરમાં 45.

આજથી 27 તારીખ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડશે. જેમાં આજે અરૂણાચલપ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમમાં વરસાદની આગાહી છે. જોકે, ચક્રવાતની અસરને પગલે 28 તારીખે ગુજરાત, મુંબઈમાં ભારે વરસાદ થવાની આગાહી છે.દેશમાં સૌથી પહેલાં સત્તાવાર રીતે આંદામાન-નિકોબાર ચોમાસું બેઠું છે. ભારતમાં કેટલાક વિસ્તારોમાં ચોમાસાનું આગોતરું આગમન થયું છે. માલદીવ અને કોમોરીન સહીત ભારતના બંગાળાની ખાડી, નિકોબાર અને દક્ષિણ અંદમાનમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. આમ, વિધિવત રીતે દક્ષિણ પશ્ચિમી ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે.

Storm India Meteorological Department IMD Red Alert Weather Updates ચક્રવાત વાવાઝોડુ ઓરિસ્સા ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું બંગાળની ખાડી અરબ સાગર વાવાઝોડાની અસર Cyclone Update Bay Of Bengal Low Pressure In Bay Of Bengal Odisha Cyclone Impact Odisha Cyclone News Odisha Heavy Rainfall Odisha Heavy Rainfall Forecast Heavy Rainfall Forecast Coastal Odisha Southwest Bay Of Bengal Heatwave હીટવેવ કમોસમી વરસાદ વરસાદની આગાહી ભીષણ ગરમીની આગાહી ગરમી Heatwave Heat Stroke ગરમીનો પારો Rain Alert In Gujarat IMD India Meteorological Department IMD Alert Monsoon Entry Andaman Nikobar Monsoon Entry ચોમાસું સત્તાવાર રીતે ચોમાસાનું આગમન અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી Ambalal Patel Paresh Goswami

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

નવી આગાહી હચમચાવી દેશે : કાળઝાળ ગરમી બાદ વાવાઝોડું આવશે, ગુજરાતના સમુદ્રમાં ઉઠશે તોફાનSevere Heatwave Alert : ગુજરાતમાં ગરમીનો પારો આજે પણ તોડશે રેકોર્ડ,,, રાજ્યભરમાં હીટવેવની આગાહી તો અમદાવાદમાં હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

હરખના સમાચાર : ભારતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રીMonsoon Alert : ગુજરાતમાં ગરમીનો પારો આજે પણ તોડશે રેકોર્ડ,,, રાજ્યભરમાં હીટવેવની આગાહી તો અમદાવાદમાં હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

પરેશ ગોસ્વામીની નવી આગાહીથી ચોંકી ઉઠશો, મે મહિનામાં આ દિવસો બરાબરના તપશેSevere Heatwave Alert : આજથી 3 દિવસ ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી... અમદાવાદમાં ઓરેન્જ અલર્ટ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની પણ આગાહી....
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતના આ શહેરમાં લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરાઈ, અપાયું એલર્ટSevere Heatwave Alert : ગુજરાતના લોકોને હાલ નહીં મળે ગરમીથી રાહત, રાજ્યમાં પાંચ દિવસ હીટવેવની આગાહી, વલસાડ, કચ્છમાં પાંચ દિવસ હીટવેવની શક્યતા, ભાવનગર, સુરેન્દ્ર, પોરબંદરમાં રહેશે હીટવેવ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

મે મહિનામાં ફરી વીજળીના કડાકા-ભડાકા સાથે આવશે વરસાદ : 11-13 મેએ 10 જિલ્લામાં વરસાદની આગાહીSevere Heatwave Alert In Gujarat : કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં આવતી કાલથી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી,,, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગે આપી હળવાથી મધ્યમ વરસાદની આગાહી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આંધી તોફાન સાથે પડશે વરસાદ, હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે કરી આગાહીIMD Rain Alert: પૂર્વી ઉત્તર પ્રદેશમાં 8-12 મે, પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં 11 મે, હરિયાણા, પશ્ચિમી રાજસ્થાનમાં 10 અને 12 મે તથા પૂર્વી રાજસ્થાનમાં 10 મેએ આંધી તોફાન થવાની સંભાવના છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »