જો પાણી નહિ મળે તો અમારો પાક મુરઝાઈ જશે, બનાસકાંઠાના ખેડૂતોને માથે હાથ દઈ આવ્યો રોવાનો વારો!

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 37%
  • Publisher: 63%

Gujarat समाचार

Gujarati News,Banaskatha,Farmers

ઉત્તર ગુજરાતમાં દિવસેને દિવસે ભૂગર્ભજળની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ સિંચાઈ માટે બનાવેલી કાચી કેનાલોમાં પણ પાણી બંધ કરી દેવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લાના પાંચ તાલુકા માંથી નીકળતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરાતા દિયોદર ,લાખણી, થરાદ,કાંકરેજ અને થરાદના રાહ પંથક સહિતના ગ્રામ્ય...

ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલ પાક મુરઝાવાની ભીતિ ઉભી થતા રોષે ભરાયેલા ખેડૂતોએ કેનાલોને ચૂંટણીલક્ષી કેનાલો ગણાવી રોષ ઠાલવી સરકાર પાસે ખેડૂતોએ માત્ર બે પિયતનું પાણી આપવા માંગ કરી છે. mangal gochar 2024Jugal Hansrajજિલ્લાના પાંચ તાલુકાઓમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં સિંચાઈ માટેનું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. કેનાલ માંથી મળતું સિંચાઈનું પાણી ખેડૂતોને ના મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

ખેડૂતોએ ઉનાળામાં બાજરી સહિતના પાકનું વાવેતર કર્યું પરંતુ ચાલુ કેનાલ અચાનક પાણી બંધ કરી દેવાતા ખેડૂતોના પાક મુરઝાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, માત્ર ચૂંટણીના સમયે જ પાણી છોડી પાણી બંધ કરી દેવાના ખેડૂતોએ આરોપ લગાવ્યા તો સાથે સાથે સરકાર પાસે માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે ખેતી માટે માત્ર બે થી ત્રણ પિયત પીવડાવી શકાય તેટલું પાણી કેનાલમાં છોડવામાં આવે જો સુજલામ સુફલામ કેનાલમાં પાણી ચાલુ રહે તો ખેડૂતોના ભૂગર્ભજળની સમસ્યાનો પણ સમાધાન થઈ શકે તેમ છે.

Gujarati News Banaskatha Farmers Angry Gujarat Government Cups Water

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ક્ષત્રિયો બગડ્યા તો આ 8 બેઠકો પર ભાજપનો વારો પડશે, હાર-જીતનું પરિણામ જ બદલાઈ જશેRupala Controversy : આજે ક્ષત્રિય સંકલન સમિતિની પ્રેસ કોન્ફરન્સમાં પીટી જાડેજાએ ભાજપ વિરોધી મતદાન કરવાનું આહવાન કર્યુ છે. સમાજના આગેવાનનું આ આહવાન સીધી રીતે ગુજરાતની 8 સીટ પર ભાજપને મોટું નુકસાન કરશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આટલું કરજો નહિ તો ઝેરી બની જશે તમારી શાકભાજી, કૃષિ વિભાગે આપી મહત્વની સલાહAgriculture News : કૃષિ વિભાગ દ્વારા જંતુનાશક દવાઓના વપરાશ સામે નાગરિકોને અપાઈ સૂચના, શાકભાજીને ઉપયોગમાં લેતાં પહેલાં સ્વચ્છ પાણીથી અચૂક ધોવા જોઈએ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

જો એક મહિનો જીરાનું પાણી પીવામાં આવે તો વર્ષો જૂની બીમારીઓ પણ થશે દૂરCUMIN WATER: સવારે ઉઠીને તમારે એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે તમારા સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે. આપણા રસોડામાં એવી ઘણી વસ્તુઓ છે જે સ્વાસ્થ્યને ઘણા ફાયદા આપે છે. જીરું ખાવું સ્વાદ અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આજે અમે તમને 1 મહિના સુધી જીરાનું પાણી પીવાના ફાયદા જણાવીએ છીએ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

જો કુંભાણી વૉટ કરવા જશે તો કોંગ્રેસ ગદ્દારીનું યોગ્ય વળતર આપશે, જાણો કોણે આપી ધમકીકલ્પેશ બારોટે નિલેશ કુંભાણીને ધમકી આપતાં કહ્યું, જો નિલેશ કુંભાણી આવતી કાલે વૉટ કરવા જશે તો કોંગ્રેસ ગદ્દારીનું યોગ્ય વળતર આપશે. નિલેશ કુંભાણી તારામાં જેટલી તાકાત હોય, જેટલું રક્ષણ લેવુ હોય એટલું લઈ લે. સુરતના કોગ્રેસના કાર્યકર્તા સહિત સુરતના મતદારો સામેની ગદ્દારીનું યોગ્ય વળતર આપવામાં આવશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં ચારેતરફ વરસાદ જ વરસાદ : ખેડૂતો પાક બચાવવા આટલું કરશો તો નહિ થાય નુકસાનGujarat weather update : વલસાડ, ભાવનગર, બોટાદ, સાબરકાંઠા અરવલ્લી અને બનાસકાંઠામાં વરસ્યો વરસાદ, હજુ પણ 4 દિવસ વરસાદની હવામાનની આગાહી, ત્યારે કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેતી નિયામકની કચેરીનો રાજ્યના ખેડૂતોને તકેદારીનાં પગલા લેવા અનુરોધ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

7th Pay Commission: સરકારી કર્મચારીઓને તો મોજે દરિયા! 50% ડીએ બાદ HRA થી લઈને ગ્રેચ્યુઈટી સુધી મોટા ફાયદા7th Pay Commission News: જો તમે પણ સરકારી કર્મચારીઓ હોય કે તમારા પરિવારમાં સરકારી કર્મચારી હોય કે પરિવારમાં કોઈ સરકારી નોકરીમાં હોય તો તમને આ અપડેટ જરૂર ખબર હોવી જોઈએ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »