જોનારાના રુંવાડા ઉભા થઈ જાય તેવો અકસ્માત, અમદાવાદમાં દારૂ ભરેલી ફોર્ચ્યુનર થાર સાથે અથડાઈ, 3 મોત

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 48 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 174%
  • Publisher: 63%

Ahmedabad समाचार

Accident,Death,Gujarat

Two Cars Accident On Bhopal Bridge : અમદાવાદના SP રિંગ રોડ પર ગમખ્વાર એક્સિડન્ટ, બોપલ આવતી દારૂ ભરેલી ફોર્ચ્યુનર રાજપથ-રંગોલી રોડથી ટર્ન મારતી થાર સાથે અથડાઈ, 3નાં મોત અને એકને ઈજા

daily horoscope

અમદાવાદમાં ફરી એકવાર ગમખ્વાર અકસ્માતથી સવાર પડી છે. બોપલ બ્રિજ પાસે મોટો અકસ્માત સર્જાયો હતો. દારૂ ભરેલ ગાડી પલટી મારી જતા થાર અને ફોરચ્યુનર ગાડી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.અકસ્માતમાં બંને ગાડીઓનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ફોર્ચ્યુનર ગાડીમાં દારૂ ભરાયો હતો. જેથી આખા રોડ પર દારૂની રેલમછેલ જોવા મળી હતી. વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ આ અકસ્માત સર્જાયો હતો. એએસપી રિંગરોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાતા ફરી એકવાર અમદાવાદ ધ્રુજી ગયું છે. અકસ્માતમાં ૩ ના મોત અને એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.

Accident Death Gujarat અમદાવાદ અકસ્માત Ahmedabad Accident Death ભયાનક અકસ્માત મોત અમદાવાદ અકસ્માત થાર અને ફોરચ્યુનર વચ્ચે ટક્કર બોપલ બ્રિજ બોપલ બ્રિજ પર ગમખ્વાર એક્સિડન્ટ:વકીલ સાહેબ બ્રિજ ગોઝારો અકસ્માત હમચમાવી દે તેવો અકસ્માત હચમચાવી દેતી ઘટના કાળ ભરખી ગયો કમકમાટીભર્યાં મોત અમદાવાદ અકસ્માત એસ.પી રિંગ રોડ પર ભયાનક અકસ્માત ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે ટક્કર અકસ્માતમાં ત્રણ લોકોના મોત ફોર્ચ્યુનર કારમાંથી દારૂની બોટલો મળી પોલીસ તપાસ કાર ચાલ સારવાર હેઠળ અકસ્માત અકસ્મસ્ત સમાચાર બ્રેકીંગ ન્યુઝ તાજા સમાચાર લાઈવ સમાચાર ગુજરાત બ્રેકીંગ ન્યુઝ આજના સમાચાર Ahmedabad Accident Horrible Accident On SP Ring Road Collision Between Fortuner Car And Thar Three People Died In The Accident Liquor Bottles Found In Fortuner Car Police Investigation Car Running Under Treatment Accident Accident News Breaking News Fresh News Live News Gujarat Breaking News Today's News

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

રુંવાડા ઉભા કરી દેતી ઘટના : અમદાવાદમાં કારચાલક મૃત શ્વાનને દોરીથી ઢસડીને લઈ ગયોViral Video : ગુજરાતના એક જાગૃત નાગરિકે એક વીડિયો શેર કર્યો, જેમાં એક કારચાલક મૃત શ્વાનને પોતાની ગાડીથી ઢસેડીને લઈ જાય છે... લોકોએ કહ્યું-આને પણ આજ રીતે બાંધ્યો હોય તો પીડા નો અનુભવ આવે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અમદાવાદમાં પિત્ઝા સેન્ટરના પિત્ઝામાંથી નીકળ્યો વાળ, ચીતરી ચઢી જાય તેવો કિસ્સોAhmedabad Pizza અમદાવાદ : વધુ એકવાર ખાદ્ય પદાર્થમાં કંઈક એવું નીકળ્યું, જે જોઈને ચીતરી ચઢી જાય. અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલ પિઝા સેન્ટરના પિત્ઝામાંથી વાળ નીકળ્યો હતો. આરપી પિઝેરિયામાં ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. આ ટનાનો વીડિયો વાયરલ થયો છે. જાગૃત ગ્રાહકે amc માં ફરિયાદ નોંધાવી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અમદાવાદમાં ગરમીથી મોતનું તાંડવ! 13 દિવસમાં 72 લોકોના મોત થયા, તમામ મૃતદેહો અજાણ્યાHeat Stroke Death In Gujarat : અમદાવાદમાં 13 દિવસમાં ગરમીથી 72ના થયા મોત, પહેલીવાર ગરમીના કારણે નોંધાયા આટલા મોત, સિવિલ હૉસ્પિટલમાં છેલ્લા 13 દિવસમાં 72 અજાણ્યા લોકોના મૃતદેહ આવ્યા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

બાહુબલીની દેવસેના ને થઈ દુર્લભ બીમારી...જાણો કેમ લોટપોટ થઈ જાય, અચાનક રોકવું પડે છે શુટિંગAnushka Shetty Laughing Disorder: . બાહુબલીમાં દેવસેનાની ભૂમિકા ભજવીને હિન્દી ઓડિયન્સમાં ખુબ લોકપ્રિયતા મેળવનારી અનુષ્કા શેટ્ટીને એક દુર્લભ કહી શકાય તેવી બીમારી થઈ છે. અનુષ્કાએ પોતાના હેલ્થ અંગે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ઉત્તરાખંડમાં ગુજરાતી યુવકનું મોત, બાઈક સીધી ઘાટીમાંથી નીચે પટકાઈ, ખીણમાંથી બહાર કઢાયા મૃતદેહGangotri National Highway : ગંગોત્રી નેશનલ હાઈવે પર એક બાઈક અકસ્માત બે લોકોના મોત નિપજ્યા છે, જેમાં એક મધ્ય પ્રદેશનો રહેવાસી છે, તો બીજો ગુજરાતના સુરત શહેરનો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

પહેલા વરસાદમાં જ અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયા, સ્માર્ટ સિટીની પોલ ખૂલીAhmedabad Rain : અમદાવાદમાં વરસાદના આગમન સાથે જ તંત્રની ખુલી પોલ,,, માણેકબાગ ચાર રસતા પાસે રોડ બેસી ગયો,,,, રાયપુરના ચકલેશ્વર મહાદેવ પાસે 2 મકાનનો કેટલોક ભાગ ધરાશાયી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »