ચગદાયેલા મૃતદેહો, લાશ ઉપર લાશો, તૂટેલા ચપ્પલ...હાથરસમાં અકસ્માતનું ભયાનક મંજર, જુઓ Photos

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 13 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

Hathras News समाचार

Hathras Stampede News,Hathras Stampede Update,UP Hathras Stampede News

Hathras Stampede News: યુપીના હાથરસના રતિભાનપુરમાં ભોલે બાબાના સત્સંગના સમાપન દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટનામાં અનેક લોકોના મોત થયાની માહિતી સામે આવી રહી છે. આમાં 107થી વધુ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા છે.

https://zeenews.india.com/gujarati/photo-gallery/hathras-stampede-corpses-on-top-of-bodies-broken-slippers-horrific-scene-of-the-accident-in-hathras-351091એટાના સીએમઓ ડોક્ટર ઉમેશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે 27 ડેડ બોડી આવી છે. જેમાંથી 25 મહિલાઓ છે અને 2 પુરુષ છે. જ્યારે ભાગદોડમાં ઘાયલ થયેલા 15 મહિલાઓ અને બાળકોને એટા મેડિકલ કોલેજમાં ભરતી કરવામાં આવ્યા છે.ઘટનાના પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હાથરસ જિલ્લાના સિકંદરરાવ વિસ્તારના રતિભાનપુરમાં ભોલે બાબાનો સત્સંગ સમારોહ ચાલી રહ્યો હતો.

પંડાલમાંથી જલ્દી બહાર નીકળવાની હોડમાં લોકો એક-બીજાને ધક્કા મારીને આગળ નીકળવા લાગ્યા હતા, જેના કારણે ત્યાં સ્થિતિ કથળી હતી અને ભાગદોડ મચી ગઈ. જેના કારણે ઘણા ભક્ત ખાસ કરીને વૃદ્ધ મહિલાઓ નીચે પડી ગઈ હતી અને દબાઈ ગઈ હતી. શ્વાસ રૂંઘાવવાના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.ઘટનાની સૂચના મળતા જ હાથરસ પોલીસ પ્રશાસન તાબડતોડ ઘટના સ્થળે પહોંચ્યું હતું. ત્યારબાદ ઘાયલ લોકોને આસપાસની સરકારી હોસ્પિટલોમાં ભરતી કરાવામાં આવ્યા. ઘટના બાદ ત્યાંનું મંજર દર્દનાક હતું. ચારેબાજુ લોકોની લાશો પડી હતી.

Hathras Stampede News Hathras Stampede Update UP Hathras Stampede News Hathras Satsang Stampede News Many Killed And Injured હાથરસ સમાચાર હાથરસ સ્ટેમ્પેડ ન્યૂઝ હાથરસ સ્ટેમ્પેડ અપડેટ UP હાથરસ સ્ટેમ્પેડ ન્યૂઝ હાથરસ સત્સંગ સ્ટેમ્પેડ ન્યૂઝ ઘણા માર્યા ગયા અને ઘાયલ

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ઉત્તર ગુજરાતના 25 ગામોને જોડતા રોડ પર વરસાદી પાણી ભરાયા, હજારો લોકો અટવાયાRain Alert : પાલનપુરથી મલાણા ગામને જોડતા અને 25 ગામો તરફ જતા માર્ગ ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા, પાણી ભરાતા લોકોની ગાડીઓ બંધ પડી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Bengal Train Accident: કઈ રીતે થયો 15 લોકોના જીવ લેનાર કંચનજંગા રેલ અકસ્માત, રેલવેએ જણાવ્યું કારણમાલગાડી અને કંચનજંગા એક્સપ્રેસની ટક્કર એટલી ભીષણ હતી કે છેલ્લા બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, જ્યારે એક અન્ય ડબ્બો માલગાડીના એન્જિન ઉપર, અધર લટકી ગયો હતો.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આક્રોશમાં જૈન સમાજ : પાવાગઢ ડુંગર ઉપર જૈન તીર્થંકરોની હજારો વર્ષ જૂની મૂર્તિઓની તોડફોડ કરાઈJain Tirthankaras Idols Damage On Pavagadh Hill : પાવાગઢ પર પૌરાણિક જૈન તીર્થંકરની મૂર્તિ ખંડિત કરતા જૈન સમાજમાં આક્રોશ.. જૂનાગઢ સહિત અનેક જગ્યાએ વિરોધ... સુરતમાં જૈન સમાજના લોકોએ કલેક્ટર કચેરીએ કર્યું પ્રદર્શન..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Mumbai ના વસઈમાં હૃદયદ્રાવક ઘટના, સનકી પ્રેમીએ પૂર્વ પ્રેમીકાની કરી જાહેરમાં હત્યા, જુઓ VideoMaharashtra News Today: પોલીસે જણાવ્યું કે પીડિતાએ આરોપી સાથે પોતાના બધા સંબંધ તોડી નાખ્યા હતા, જેના કારણે તે ખુબ ગુસ્સામાં હતા. આરોપીએ સ્નેપરથી આશરે 15 વાર આરતી પર કર્યાં છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અંબાલાલ પટેલે સાપના આકારની વીજળી સાથે કરી ભયાનક આગાહી, જુલાઈમાં આકાશમાં થશે કંઈક મોટુંGujarat Wether Forecast : રાજ્યમાં આગામી 7 દિવસ મેઘો રહેશે મહેરબાન... આજે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.... તો અરવલ્લી, મહીસાગર, નર્મદામાં પણ પડશે વરસાદ..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

કબરમાં ઉપરાઉપરી દફનાવી હતી બે લાશ, સુરતના ડબલ મર્ડર કેસમાં ઓવૈસીના નેતાનું કનેક્શન નીકળ્યુંSurat Double Murder News : સુરત ડબલ મર્ડરનો ભેદ ઉકેલાયો, ઓવૈસીની પાર્ટીના નેતાએ 16 લાખની સોપારી આપી હત્યા કરાવી, જૂની કબરમાં લાશોને ઉપરાછાપરી દફનાવી, કબ્રસ્તાનના કેર ટેકરને એક કબર માટે કંઈક અજુગતું લાગતા ભેદ ખૂલ્યો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »