Gujarat Weather Forecast: અત્યારે મે મહિનાની શરૂઆત થઈ ચૂકી છે, એપ્રિલથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે ગુજરાત ના જાણીતા હવામાન શાસ્ત્રી અને આગાહીકાર અંબાલાલ પટેલ ે ચોમાસાને લઇને આગાહી કરી છે. આગાહીકાર અંબાલાલ પટેલ ે ગુજરાત માં આ વર્ષે ચોમાસાની સ્થિતિ અંગે આકલન કર્યુ છે, તેમને આગાહી કરી છે કે, આ વર્ષે રાજ્યમાં ચોમાસું ખુબ જ સારુ રહેશે. હવામાન અને ચોમાસા અંગે પ્રિડક્શન કરતાં તેમને જણાવ્યુ છે કે, રાજ્યમાં આ વર્ષે ચોમાસું સારુ અને યોગ્ય દિશામાં રહેશે.
તો ગાંધીનગરમાં પણ 42 ડિગ્રી તાપમાન રહી શકે છે. સાથે જ હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરતા કહ્યું કે, આગામી 5 દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે. જોકે ઉત્તર ગુજરાતમાં 2 ડિગ્રી તાપમાન વધશે. આજે સૌરાષ્ટ્ર કચ્છ દિવમાં કોસ્ટલ એરિયામાં હીટવેવ આગાહી છે. તેમજ સુરતમાં પણ હીટવેવની આગાહી છે. આવતીકાલ સોમવારથી દીવમાં 5 દિવસ હીટવેવની આગાહી છે. 6 અને 7 મે ના રોજ પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની શક્યતા છે. તો 7 મે ના રોજ અમદાવાદ અને ગાંધીનગર 42 ડિગ્રી તાપમાન રહેશે.
Ahmedabad Gujarat Ambalal Patel Cold Wave Cold Wave In Gujarat Gujarat Weather Weather Good News Monsoon News Rainfall News Heat Wave Gujarat Heat Waves High Temperature Kutch Kandla Heat Waves News The Meteorological Department IMD Weather Report Rain Rainfall Gujarat Winter Winter Gujarat Cold Wave Gujarat IMD Strong Cold Wave Winter News Gujarat Rain Monsoon Rainy Day આઇએમડી કૉલ્ડવેવ ગુજરાત ઠંડી ઠંડી શિયાળો શિયાળાની ઠંડી ગુજરાત કૉલ્ડવેવ વિન્ટર ન્યૂઝ ગુજરાત કાળઝાળ ગરમી ગરમીનો પારો તાપમાન હવામાન ગુજરાત હીટવેવ હીટવેવ હીટવેવની આગાહી ગુજરાત શેકાયુ પારો હાઇ Gujarat Weather Forecast Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Ambalal Pate
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »