ગુજરાતીઓ પાસપોર્ટ તૈયાર રાખો, આ દેશમાં રોટલો ને ઓટલો બંને મળશે : નીકળી બમ્પર વેકેન્સી

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 48 sec. here
  • 25 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 102%
  • Publisher: 63%

Germany समाचार

German Residency Permit,Opportunity Card,Germany Opportunity Card

Germany opens door : ગુજરાતીઓ માટે જર્મનીમાં નોકરીની અઢળક તકો છે, જર્મન સરકારનું ઓપોર્ચ્યુનિટી કાર્ડ, વિઝા- જૉબ ઑફર લેટર વગર કેવી રીતે કરશો અપ્લાય?

હિમાલય પર પૃથ્વીના વિનાશ જેવું કંઈક દેખાયું, NASA પણ અચંબિત રહી ગયું, પર્વત પરથી આકાશમાં જતું રહ્યુંPhotos: સ્પેસ સ્ટેશન પર ફસાયેલા સુનિતા વિલિયમ્સને પાછા લાવવા માટે NASA પાસે 3 વિકલ્પ, ખાસ જાણોદૈનિક રાશિફળ 27 જૂન: આજે મોટી માત્રામાં પૈસાની અચાનક પ્રાપ્તિ આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે, વાંચો આજનું રાશિફળ

કેટલાક દેશો એવા છે, જેમાં બેરોજગારીનો પાર નથી. પરંતુ આ વચ્ચે કેટલાક દેશો એવા છે, જ્યાં માણસોની તંગી છે. આવા દેશોના નાગરિકો અન્ય દેશોના નાગરિકો માટે દરવાજા ખુલ્લા કરે છે. ત્યારે હાલ જર્મની જેવો દેશ સ્કિલ્ડ મેનપાવરની તંગીથી પીડાઈ રહ્યો છે. આ અછત દૂર કરવા માટે જર્મનીએ વિદેશી નાગરિકો માટે પોતાના દરવાજા ખુલ્લા કર્યાં છે. આ દેશ નોકરી પણ આપશે, અને વિઝા પણ આપશે. જેમાં ભારતીયોને પણ ચાન્સ મળી શકે છે. જર્મનીમાં કર્મચારીઓને અછતને પહોંચી વળવા સરકાર વિદેશી વિદ્યાર્થીઓને 3 વર્ષના વિઝા અને નોકરી આપશે.

થોડા સમય પહેલા કેનેડામાં વર્કર્સની તંગ હતી. જેને કારણે કેનેડાએ મોટી સંખ્યામાં અન્ય દેશોના લોકોને આવકાર્યા હતા. જેને કારણે ભારતમાંથી કેનેડા જવાનો ટ્રેન્ડ શરૂ થયો હતો. ત્યારે કેનેડા બાદ હવે જર્મનીમાં જવા માટે ભારતીયોને તક મળી છે. હાલ જર્મની દેશ ગંભીર સમસ્યાથી પીડાઈ રહ્યું છે. એમ કહો કે, દેશ પર મોટું સંકટ આવી ચઢ્યું છે. આ સમસ્યા કર્મચારીઓની અછતની છે. હાલ દેશ પાસે સ્કીલ્ડ કર્મચારીઓની તંગી છે. જે માટે તેણે વિદેશનો લોકોને આવકાર આપ્યો છે.

German Residency Permit Opportunity Card Germany Opportunity Card Germany Work Visa Germany Job Seeker Visa Germany Skilled Worker Visa Germany Population Working-Age Population Germany Economy Germany Opens Door New Visa Scheme Offers Job Seekers A Year To Find Germany Has A New Worry Working-Age Population May Decline Top 20 Jobs German Work Visa જર્મની જર્મની વિઝા જર્મનીમાં નોકરી Job In Foreign Job Opportunity Career Study Abroad Student Visa Detailed About Opportunity Card Who Can Apply

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આ દેશની આર્મીમાં નીકળી બમ્પર ભરતી, બહારના નાગરિકોને મળશે પહેલી તકAustralian army job : ઓસ્ટ્રેલિયા દેશમાં સૈનિકોની અછત સર્જાતા હવે બહારના દેશોના નાગરિકોને સૈનિક બનવાની ઓફર આપવામાં આવી છે, ઓસ્ટ્રેલિયન સરકારે તાજેતરમાં આર્મીમાં ભરતીની જાહેરાત કરી છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં કોને કેટલી બેઠકો મળશે? Exit Poll ના આંકડા બાદ ભાજપ અને કોંગ્રેસે કર્યા આ દાવાGujarat Exit Poll Result 2024 : એક્ઝિટ પોલના આંકડા બાદ ગુજરાતમાં બંને રાજકીય પાર્ટીઓએ પોતાને કેટલી બેઠકો મળશે તેનુ અનુમાન લગાવ્યું, કોંગ્રેસ અને ભાજપે આ દાવો કર્યો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Stock To Buy: આજે આ 20 સ્ટોક્સમાં જોવા મળશે એક્શન, રોકાણકારોને મળશે નફો કમાવવાની તકTop 20 Stocks for Today: ઝી બિઝનેસ (Zee Business) ના Traders Diary પ્રોગ્રામમાં રિસર્ચ ટીમની આશીષ અને કુશલે ઇંટ્રાડે તથા લોન્ગ ટર્મ માટે 10-10 સ્ટોક્સ પિક આપ્યા છે. તેના ટાર્ગેટ સ્ટોપલોસનો ઉલ્લેખ કર્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

લોકસભામાં નેતા વિપક્ષ બનેલા રાહુલ ગાંધીને મળશે આ અધિકાર, જાણો કેટલું શક્તિશાળી છે આ પદરાહુલ ગાંધી નેતા વિપક્ષ બનવાથી સરકારના આર્થિક નિર્ણયની સતત સમીક્ષા કરી શકશે અને સરકારના નિર્ણય પર ટિપ્પણી કરી શકશે. રાહુલ ગાંધીથી લોક લેખા સમિતિના પ્રમુખ પણ બની જશે, જે સરકારના તમામ ખર્ચની તપાસ કરે છે અને તેની સમીક્ષા બાદ ટિપ્પણી પણ કરે છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

રાહુ-મંગળની અશુભ યુતિ ખતમ, હવે આ 3 રાશિઓનો ગોલ્ડન પીરિયડ શરૂ, અપાર ધન-સંપત્તિ, પદ-પ્રતિષ્ઠા મળશેરાહુ-મંગળની અશુભ યુતિ ખતમ, હવે આ 3 રાશિઓનો ગોલ્ડન પીરિયડ શરૂ, અપાર ધન-સંપત્તિ, પદ-પ્રતિષ્ઠા મળશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Angarak yog 2024: અશુભ અંગારક યોગ પૂર્ણ, હવે આ રાશિઓની ચાંદી જ ચાંદી, કરોડપતિ બને તો પણ નવાઈ નહીંRahu Mangal Yuti: જ્યોતિષશાસ્ત્રમાં અંગારક યોગને અશુભ અને કષ્ટ આપનારી યોગ ગણવામાં આવે છે. અંગારક યોગ પૂર્ણ થતા ત્રણ રાશિના લોકોને સૌથી મોટી રાહત મળશે. આ ત્રણ રાશિના લોકોની સમસ્યાઓ દૂર થશે અને સારા દિવસોની શરૂઆત થશે. હવે આ ત્રણ રાશિના લોકોને સફળતા અને ધન બંને મળશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »