ગુજરાતના આ રમણીય સ્થળોએ સોળે કળાએ ખીલી ઉઠ્યું કુદરતી સૌંદર્ય, નદી-નાળા છલકાવા લાગ્યા!

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 15 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 58%
  • Publisher: 63%

Gujarat समाचार

Gujarati News,Junagadh,Heavyrains

Gujarat Monsoon 2024: સમગ્ર ગુજરાતમાં ચોમાસું જામ્યું છે, છેલ્લા ઘણા દિવસોથી હાથતાળી આપતો વરસાદ હવે મનમુકીને વરસવાની શરૂઆત થઈ ગઈ છે, જેના કારણે નદી-નાળા છલકાવા લાગ્યા છે. રોડ-રસ્તા અને નીચાણવાળા વિસ્તાર જળમગ્ન થઈ ગયા છે. તો પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવો નયનરમ્ય નજારો હાલ જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં મેઘરાજા એ મનમુકીને વરસવાનું શરૂ કરી દીધું છે, વરસાદને કારણે સૌથી વધારે કોઈ આનંદીત હોય તો તે પ્રકૃતિ છે. ચોમાસાના વરસાદમાં ચારે બાજુ લીલોતરી થઈ ગઈ છે, પર્વતો પર વૃક્ષો પર નવા પાન આવવા લાગ્યા છે, તો વાદળો પણ પર્વત સાથે વાત કરવા માટે જાણે નીચે આવી ગયા છે.

હજારો હેક્ટરમાં ફેલાયેલું ગીરનું જંગલ વરસાદમાં સોળે કળાએ ખીલેલું છે. તો જ્યાં ચારે બાજુ હરિયાળી, ઉંચા ઉંચા પર્વતો છે તે સાપુતારામાં તો વાદળો પણ પ્રવાસીઓ સાથે વાતચીત કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે.તો બન્ને સ્થળના અદભૂત નજારાની સાથે રાજ્યમાં લગભગ તમામ જગ્યાએ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. જો કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની સરખામણીએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હજુ મુશળધાર વરસાદ વરસ્યો નથી. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં હજુ પણ સારા વરસાદનું અનુમાન હવામાન વિભાગ લગાવી રહ્યું છે.

Gujarati News Junagadh Heavyrains Gujarat Monsoon 2024 Monsoon Beautiful Nature ગુજરાતમાં ચોમાસું જામ્યું રમણીય સ્થળો ખીલી ઉઠ્યું કુદરતી સૌંદર્ય નદી-નાળા છલકાવા લાગ્યા પ્રકૃતિ સોળે કળાએ ખીલી મેઘરાજા

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતના આ ગામમાંથી એકાએક ગાયબ થઈ ગયા બધા પુરુષો, એવું તો શું થયુંSabarkantha Road Accident : સાબરકાંઠાના ગામડી ગામમાંથી તમામ પુરુષો થઇ ગયા છે ગાયબ, એક અઠવાડિયાથી કોઈ અત્તોપત્તો નથી, આ કારણે મહિલાઓના માથે આવ્યું મોટું સંકટ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતના આ 4 સ્થળોએ ફાટી નીકળ્યો જીવલેણ રોગ! જિલ્લા કલેકટરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામુંCholera News: ગાંધીનગર જિલ્લાના ચાર સ્થળોએ કોલેરાનો હાહાકાર મચ્યો છે. જી હા...કોલેરાના વધુ કેસ નોંધાતા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યો છે. જેના પગલે ગાંધીનગર જિલ્લા કલેકટરે ચારેય વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કર્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતના આ 15 વોટર પાર્કમાં GST વિભાગના દરોડા, સંચાલકોએ 57 કરોડથી વધુનો ખેલ કર્યો!WaterPark: રાજ્યના 15 વોટર પાર્કમાં GST વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. જી હા...વોટર પાર્કના 27 એકમો પર દરોડાની કાર્યવાહીથી સંચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. GST વિભાગના દરોડામાં 57 કરોડથી વધારેના શંકાસ્પદ વ્યવહાર મળી આવ્યા છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

મંત્રીઓને ફોન આવવાની શરૂઆત થઈ, ગુજરાતના આ નેતાઓ બની શકે છે મંત્રીNarendra Modi Shapath Grahan : PM મોદીની કેબિનેટમાં ગુજરાતના કેટલા સાંસદોને મળશે સ્થાન તેના પર સૌની નજર,,, અમિત શાહ, સીઆર પાટીલ અને મનસુખ માંડવિયાને મળી શકે છે મહત્વનાં મંત્રાલય
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતના આ શહેરમાં જમીનના ભાવમાં મોટો કડાકો બોલાશે, સરકારે રદ કર્યો મોટો પ્લાનGift City Big Decision : ગાંધીનગર ગીફટ સિટીના આસપાસના જમીનના ભાવમાં બોલાશે કડાકો... ગીફ્ટ સીટીના આસપાસના 996 હેક્ટરના વિકાસની મંજૂરીનો નિર્ણય રદ કર્યો....હવે ગિફ્ટ સીટીના આસપાસના વિકાસ કામ ગુડા સામાન્ય વિસ્તારની જેમ જ હાથ ધરશે....
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતના ખેડૂતો માટે સરકારની મહત્વની જાહેરાત : આ તારીખથી કરાશે મગની ટેકાના ભાવે ખરીદીGujarat Government Annoucement For Farmers : રાજ્યભરમાં આગામી તા. ૨૦મી જૂનથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરુ થશે, ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. ૧૦૮ કરોડની કિંમતના ૧૨,૬૩૩ મેટ્રિક ટન જથ્થાની ખરીદી કરાશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »