ગરમીથી બેના મોત! પછી રોહિણી નક્ષત્રમાં આંધી, વંટોળ અને વરસાદ...અંબાલાલની ઘાતક આગાહી

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 6 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 69%
  • Publisher: 63%

Gujarat Weather समाचार

Gujarat Forecast,Ahmedabad Red Alert,Imd Alert

Gujarat Weather Update: આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા ઘાતક આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને 26 મે થી 4 જૂન વચ્ચે ગાજવીજ અને આંધી વંટોળ સાથે રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 26 મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે આંધી વંટોળની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગાહીકાર અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. 26 મે થી 4 જૂન વચ્ચે ગાજવીજ અને આંધી વંટોળ સાથે રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 26 મે સુધી બંગાળ ના ઉપસાગર માં ચક્રવાત સર્જાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે.

દૈનિક રાશિફળ 22 મે: આજનો દિવસ લાભકારી, બિઝનેસમાં જોખમ લેવાનું આજે ફાયદાકારક રહેશે, વાંચો આજનું રાશિફળ

Gujarat Forecast Ahmedabad Red Alert Imd Alert Heatwave Summer Gujarat News Amc Heatwave In Gujarat હીટવેવની આગાહી હવામાન વિભાગની આગાહી ગરમી તાપમાન અમદાવાદ રેડ અલર્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર કાળઝાળ ગરમીનો પ્રકોપ ગુજરાત સમાચાર

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે આવશે વરસાદ, 17 શહેરો માટે આગાહીGujarat Weather Forecast : હજુ 2 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી,,, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પડી શકે છે હળવો વરસાદ,,, બુધવારે 10 જિલ્લામાં વરસ્યો વરસાદ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અંબાલાલની આગાહી; ગુજરાતમાં આ તારીખે ફરી આવશે આંધી વટોળ સાથે વરસાદ, કાચા મકાનોના છાપરા ઉડી જશે!ગુજરાતમાં આજે છુટાછવાયા વરસાદની આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલે 20થી 22 મેએ વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. સાથે 26 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ રહેવાની શક્યતા દર્શાવી છે. અંબાલાલ પટેલે ફરી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ રહેવાની આગાહી કરી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી-વંટોળ સાથે વરસાદની આગાહી, જાણો શું બોલ્યા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલરાજ્યમાં એક તરફ ભારે ગરમી પડી રહી છે. લોકો આકાશમાંથી વરસી રહેલી અગ્નિવર્ષાથી પરેશાન છે. તો કેટલીક જગ્યાએ તાજેતરમાં વરસાદ પણ જોવા મળ્યો હતો. હવે ભારે ગરમી વચ્ચે રાજ્યમાં ફરી વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા 12 અને 13 મેએ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અંબાલાલ પટેલની આ આગાહીથી હચમચી જશો : વરસાદ, ગરમી અને પછી ફરી આવશે વરસાદMonsoon Prediction By Ambalal Patel : અંબાલાલ પટેલે ફરી એપ્રિલ અને મે મહિના માટે આગાહી કરી છે, ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ આવશે, તેના બાદ કાળઝાળ ગરમી પડશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અફઘાનિસ્તાનમાં વરસાદ અને પૂરથી 315 લોકોના મોત, 1600થી વધુ ઈજાગ્રસ્ત, અનેક મકાનો તબાહAfghanistan Flooding: અફઘાનિસ્તાનના બગલાન પ્રાંતમાં ભારે વરસાદને કારણે સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. વરસાદ અને પૂરને કારણે 300થી વધુ લોકોના મોત થયા છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

પરેશ ગોસ્વામીની વાવાઝોડા માટે મોટી આગાહી : અરબી સમુદ્રમાં જો આવું થયું તો આવી બનશે ગુજરાતનુંParesh Goswami Forecast : આગ ઓકતી ગરમીથી છૂટકારો ક્યારથી મળશે અને ગુજરાતમાં કઇ તારીખથી બેસશે ચોમાસું તે વિશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી આગાહી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »