Rain Alert In Gujarat : રાજ્યમાં ગરમી સાથે વરસાદની આગાહી આવી છે. આગામી 24 કલાક રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ની આગાહી છે. બસ, આજે વરસાદ બાદ આવતીકાલથી રાજ્યમાં હીટવેવ આવી જશે. પરંતુ લોકોના મનમાં એક સવાલ ચાલી રહ્યો છે કે ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે? આ વર્ષે ચોમાસુ સામાન્ય તારીખના 1 દિવસ પહેલાં કેરળમાં પહોંચી શકે છે. હવામાન વિભાગ ે આગાહી કરી છે કે આ મહિનાની છેલ્લી તારીખ એટલે કે 31 મેના રોજ કેરળમાં ચોમાસું બેસી જશે.
તો સાથે જ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ખેડા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની આગાહીઆ આગાહી કરી છે ભારતીય હવામાન વિભાગે બુધવારે મોડી રાત્રે હવામાન વિભાગે આગાહી કરી કે આ વર્ષે ચોમાસું સામાન્ય તારીખના 1 દિવસ પહેલાં કેરળ પહોંચશે. કેરળમાં સામાન્ય રીતે 1 જૂને ચોમાસું શરૂ થતું હોય છે પરંતુ આ વર્ષે લા નીના અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 31 મેના રોજ ચોમાસું શરૂ થઈ જશે.ગુજરાતમાં માવઠાની પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. જેમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડવાની કરી મોટી આગાહી છે.
Gujarat Rain News કરા પડ્યા ગુજરાતમાં વરસાદ ભારે પવન સાથે કરા Hail Storm In Valsad Rain In Ambaji Gujarat Rain Gujarat Daily News Gujarat Latest News News Online Gujarat Current News Gujarat Current Affairs IMD Weather Updatei IMD Update ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Gujarat Rain Video Meteorological Department Unseasonal Rainfall Forecast Rainfall In Gujarat હવામાન વિભાગ કમોસમી વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદ વરસાદનો વરતારો Unseasonal Rain Rainfall Forecast Weather Forecast કમોસમી વરસાદની આગાહી વરસાદની આગાહી પરેશ ગોસ્વામી તોફાની આગાહી Gujarat Rain ભીષણ ગરમીની આગાહી ગરમી Heatwave Heat Stroke ગરમીનો પારો Rain Alert In Gujarat IMD India Meteorological Department IMD Alert
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »