કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયા કુમાર પર હુમલો, યુવકોએ માળા પહેરાવી થપ્પડ મારી, જુઓ Video

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 40%
  • Publisher: 63%

Delhi News समाचार

Kanhaiya Kumar,ELECTIONS 2024,LOK SABHA ELECTIONS

Kanhaiya Kumar Attacked: કન્હૈયા કુમાર નોર્થ ઈસ્ટ દિલ્હી લોકસભા સીટથી કોંગ્રેસનો ઉમેદવાર છે. આરોપ છે કે તેના પર શાહી ફેંકવામાં આવી અને હુમલો કરવામાં આવ્યો હતો.

Gujarat weather updatehigh blood pressureGujarat weather updateઉત્તર પૂર્વી દિલ્હી સીટથી કોંગ્રેસ ઉમેદવાર કન્હૈયા કુમાર પર એક વ્યક્તિએ માળા પહેરાવવા દરમિયાન હુમલો કરી દીધો છે. શખ્સે કન્હૈયા કુમારને થપ્પડ મારી છે. કન્હૈયા કુમારની ટીમનો આરોપ છે કે આ હુમલા પાછળ ભાજપ ઉમેદવાર મનોજ તિવારીનો હાથ છે. હુમલો કરનાર મનોજ તિવારીનો નજીકનો છે.આ ઘટનાની માહિતી આપના કોર્પોરેટર છાયા શર્માએ પોલીસને આપી છે. પોલીસ પ્રમાણે તેમને શુક્રવારે સાંજે 6.53 કલાકે ઘટનાનો કોલ મળ્યો હતો.

उत्तर पूर्वी दिल्ली से कांग्रेस उम्मीदवार कन्हैया कुमार पर प्रचार के दौरान हमला. युवक ने माला पहनाने के बहाने जड़ा थप्पड़નોંધનીય છે કે કન્હૈયા કુમાર ઉત્તર પૂર્વી દિલ્હી લોકસભા સીટથી કોંગ્રેસ અને ઈંડી ગઠબંધનનો સંયુક્ત ઉમેદવાર છે. તેનો મુકાબલો 10 વર્ષથી સાંસદ ભોજપુરી સિંગર મનોજ તિવારી સામે છે. દિલ્હીની સાતેય લોકસભા સીટ પર 25 મેએ મતદાન થવાનું છે. જે માટે ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવાર પ્રચાર કરી રહ્યાં છે.

Kanhaiya Kumar ELECTIONS 2024 LOK SABHA ELECTIONS LOK SABHA ELECTIONS 2024 Kanhaiya Kumar Attacked Kanhaiya Kumar News Kanhaiya Kumar Video Kanhaiya Kumar Attack Video

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

J&K: પૂંછમાં એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, અનેક જવાનો ઘાયલજમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં શનિવારે સાંજે આતંકવાદીઓએ ભારતીય વાયુસેનાના વાહનોના કાફલા પર હુમલો કર્યો. આ હુમલો શાહસિતાર પાસે જનરલ ક્ષેત્રમં એરબેસની બહાર થયો.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગાયબ થયેલા કુંભાણી સુરતમાં સાક્ષાત પ્રક્ટ થયા, મીડિયાને જોઈને ઘરનો દરવાજો જ ન ખોલ્યોNilesh Kumbhani : સુરત કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર નિલેશ કુંભાણી સુરતમાં પોતાના નિવાસ સ્થાને પહોંચ્યા, અગાઉ કોંગ્રેસના કાર્યકરોએ કુંભાણીના ઘરે કર્યો હતો હોબાળો, ફરી હોબાળો થવાની આશંકાના પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ઈટાલિયાનો ભાજપ પર પ્રહાર : રામના નામે મત માગવા નીકળ્યા છો, પહેલા ગેસના બાટલાને 400 એ લાવોGopal Italiya In Junagadh : જૂનાગઢcex લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાના સમર્થનમાં સભા યોજાઈ હતી, જેમાં આપના નેતા ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર અનેક આક્ષેપો કર્યા હતા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

બૂથ પર એણે મારી છેડતી કરી, ભાજપની મહિલા કોર્પોરેટરનો કાર્યકર પર સનસનાટીભર્યો આક્ષેપLoksabha Election 2024 : વડોદરામાં ચૂંટણી દરમિયાન ભાજપના મહિલા કોર્પોરેટરની છેડતી, મતદાન સમયે ભાજપના કાર્યકરે જ મહિલા કોર્પોરેટરની છેડતી કરી, વડોદરાના કમલાનગર ખાતેના બૂથની છે ઘટના
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

માંડવિયા-પાટીલના સપનાં અધૂરા રહેશે! ગુજરાતમાં ભાજપને સૌથી વધારે ટેન્શન આ બેઠક આપી રહી છેLoksabha Election 2024 : ચૂંટણી પંચના લેટેસ્ટ અપડેટ અનુસાર, 3 વાગ્યા સુધી પોરબંદર બેઠક પર સૌથી ઓછું 37.96 ટકા મતદાન થયું છે, ઓછું મતદાન આયાતી ઉમેદવાર મનસુખ માંડવિયાનું ટેન્શન વધારી રહ્યું છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતની આ 7 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ, અસર કરશે જ્ઞાતિનું ગણિતLoksabha Election 2024: આ વખતે કોંગ્રેસના મતોમાં આમ આદમી પાર્ટી ભાગલા નહીં પડાવે તેથી સ્થિતિ બદલાશે; કોંગ્રેસ અને આપની દોસ્તીથી વોટશેરમાં શું ફરક પડશે તેના પર રાજકીય પંડિતોની નજર.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »