કોંગ્રેસનો મોટો આક્ષેપ : સરકાર અગ્નિકાંડમાં મોત અને મિસિંગના આંકડા છુપાવે છે

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 39 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 142%
  • Publisher: 63%

Rajkot Fire Tragedy समाचार

રાજકોટ,રાજકોટ ગેમ ઝોન,રાજકોટના સમાચાર

Rajkot Gaming Zone Fire Latest Update : કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદ કરીને સરકાર પર સવાલો ઉઠાવ્યા, જવાબદાર અધિકારીઓ સામે FIR દાખલ કરવામાં આવે તેવી માંગ કરી

CCTV footageBollywood news રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ ત્રણ વ્યક્તિઓના DNA મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ 16 વ્યક્તિઓના DNA મેચ થયા છે. બાકી રહેલા વ્યક્તિઓના DNA મેચ કરવાનું કામગીરી હજુ પણ ચાલુ છે. 3 દિવસ બાદ પણ મૃતદેહ મેળવવા પરિવારજનોનો હજી પણ હોસ્પિટલની બહાર વલોપાત ચાલી રહ્યો છે. ત્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકાર પર મોતના અને મિસિંગના આંકડા છુપાવ્યાનો આક્ષેપ લગાવ્યો છે.

ગેમ ઝોનના કર્મચારીઓ પણ હતા તો કેટલા ઉપસ્થિત હતા તેની માહિતી જાહેર કરવી જોઈએ. બિન અધિકૃત ગેમ ઝોનમાંથી પુરવાઓનો નાશ કરવા માચડો ખસેડી દેવામાં આવ્યો છે. સ્થળ પરથી ધૂળના સેમ્પલો લઈ તપાસ થવી જરૂરી છે. માચડો દૂર કર્યો તેના પતરામાંથી સેમ્પલો જોઈએ.વિપક્ષે સવાલે ઉઠાવતા કહ્યું કે, સરકાર આવી ઘટનામાં સત્ય ઉપર પડદો પાડી દેવાનો પ્રયાસ કરે છે. પણ કોંગ્રેસ પક્ષ પડદો નહિ પાડવા દે. રાજકારણ કરવા નથી માંગતા. કોંગ્રેસ દ્વારા મદદ માટે હેલ્પ લાઇન નંબર જાહેર કર્યો છે.

રાજકોટ રાજકોટ ગેમ ઝોન રાજકોટના સમાચાર Rajkot Game Zone Fire Rajkot Fire News Rajkot Game Zone Fire Updates Gujarat Rajkot Fire Rajkot Fire Live Updates Rajkot Fire Live Gujarat Fire Live Game Zone Fire Rajkot Game Zone Fire Gujarat Masiive Fire Rajkot Game Zone Rajkot Fire News Rajkot News Rajkot Police Bhupendra Patel Gujarat Cm Bhupendra Patel Rajkot News In Gujarati News In Gujarati Gujarati News Updates Rajkot Latest News In Gujarati Game Zone Fire News In Gujarati રાજકોટ આગની દુર્ઘટના Rajkot Gamezone Fire રાજકોટ આગ દુર્ઘટના રાજકોટ ગેમઝોનમાં આગ Rajkot Fire રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ રાજકોટ આગકાંડ ગેમઝોન અગ્નિકાંડ રાજકોટની આગમાં 32 લોકો ભડથું રાજકોટ આગ કરુણાંતિકા રાજકોટ અગ્નિકાંડ 28 લોકોના મોત Gujarat Congress ગુજરાત કોંગ્રેસ

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Stock Market Top 5: શેર માર્કેટના 5 પાંડવ જે આર્થિક યુદ્ધમાં બન્યા અગ્રેસર, સર્જાયા તેજીના કિર્તીમાનStock Market Top Gainers: ભારતીય સ્ટોક માર્કેટની ધમાકેદાર તેજીમાં જે શેરોનો મોટો હાથ છે તે તમારા જાણિતા શેર છે અને પોતાની જોરદાર બઢતથી બજારને સપોર્ટ આપે છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અફઘાનિસ્તાનમાં વરસાદ અને પૂરથી 315 લોકોના મોત, 1600થી વધુ ઈજાગ્રસ્ત, અનેક મકાનો તબાહAfghanistan Flooding: અફઘાનિસ્તાનના બગલાન પ્રાંતમાં ભારે વરસાદને કારણે સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. વરસાદ અને પૂરને કારણે 300થી વધુ લોકોના મોત થયા છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

વસાવા Vs વસાવા વોરમાં શબ્દોના બાણ છૂટ્યા : ચૈતરે કહ્યું-ભાજપ મારાથી ડરે છે, દાદા-પાટીલ 5-5 વાર મારું નામ લે છેMansukh Vasava On Chaitar Vasava : ભરૂચમાં બંને લોકસભા ઉમેદવારો સતત કરી રહ્યા છે આક્ષેપ-પ્રતિઆક્ષેપ, ભરૂચ લોકસભાથી ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ હરીફ ઉમેદવાર ચૈતર વસાવાને ગંગુ તૈલી અને મચ્છર કહ્યા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

સુરતમાં એક જેવી પેટર્નથી બે દિવસમાં છ લોકોના મોત, અચાનક ઢળી પડવાના કિસ્સા વધ્યાHeart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, તો સોમવારે પણ આ જ પેટર્નથી વધુ ત્રણ લોકોના મોત થયા છે, ત્રણેયને હાર્ટ એટેક આવ્યાની આશંકા છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

કાર્યવાહીના નામે થતો આ ઢોંગ ક્યાં સુધી ચાલશે, હવે તપાસના નામે ચાલુ થયા છે તરકટોરાજકોટ આગકાંડમાં 28 લોકોના મોત બાદ સરકાર અને તંત્ર હવે સક્રિય થયા છે. રાજ્યમાં વિવિધ ગેમઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મહાનગરોમાં આવેલા ગેમઝોન બંધ કરાવવામાં આવ્યા છે. પરંતુ સવાલ થાય કે જ્યારે દુર્ઘટના થાય ત્યારે કાર્યવાહીનો ઢોંગ કરવામાં આવે છે અને ત્યારબાદ બધુ યથાવત થઈ જાય છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના આ આંકડા છે ચોંકાવનારા, 3100થી વધુ અગ્નિકાંડ, 3176ના મોતNCRB દ્વારા આગથી થતા અકસ્માતમાં વર્ષ 2018થી 2022 દરમિયાન ગુજરાત રાજ્યમાં 3176 મૃત્યુ થયા છે. છેલ્લા પાંચ વર્ષમાં આગથી થતા અકસ્માતની 3100 ઘટનાઓ ઘટી છે. વર્ષ 2021 અને 2022માં આગથી થતા અકસ્માતની 729 ઘટનાઓ બની છે. બે વર્ષમાં આગથી થતા અકસ્માતમાં 737 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »