કુદરત સાથે છેડછાડની સજા મળી : દુબઈમાં કોહરામ બાદ આ દેશોમાં મચ્યો ફફડાટ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 45 sec. here
  • 21 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 87%
  • Publisher: 63%

DUBAI समाचार

Viral Weather,Dubai Weather,Dubai Weather

દુબઈમાં કોહરામ મચાવ્યા બાદ હવે આફતના વાદળ પાકિસ્તાન પર મંડરાઈ રહ્યા છે. દુબઈમાં વરસેલા કાળા ડિબાંગ વાદળો હવે પાકિસ્તાનના કરાંચી શહેર પર છવાયા છે. પાકિસ્તાનના હવામાન વિભાગે મૂશળધાર વરસાદની આગાહી પણ જાહેર કરી દીધી છે. ત્યારે રણપ્રદેશમાં મૂશળધાર આફત લાવવા માટે કોણ છે જવાબદાર, જોઈએ આ રિપોર્ટમાં...

સોનું-ચાંદી નહીં... વિદેશી આક્રમણકારોએ ભારત પર આ કારણે કર્યો હતો હુમલો, સંશોધનમાં નવો ખુલાસોparshottam rupala દુબઈ એક એવું શહેર કે જ્યાં એક વખત જવાનું સૌ કોઈનું સ્વપ્ન હોય છે. દુબઈ ની ચકાચૌંધ અને ત્યાંનું નવાબી જીવન દુનિયાના તમામ લોકોને આકર્ષે છે. પરંતુ કહેવાય છે કે કોઈ પણ શક્તિ, ગમે તેવી તાકત કે પછી અબજો રૂપિયા કુદરત પાસે નક્કામા છે. દુનિયાના સૌથી ધનિક દેશોની યાદીમાં અવ્વલ રહેતા UAEની હાલત કુદરતે માત્ર 2 જ દિવસમાં બદલી નાંખી છે.

દુબઈનું એરપોર્ટ કે પછી મોલ હોય. મેટ્રો સ્ટેશન હોય કે પછી શહેરના રસ્તા હોય. દરેક જગ્યા કુદરતના પ્રકોપથી અછૂતી ન રહી... હાલ તો સૌથી મોટો સવાલ એ છે કે દુબઈ જેવા શહેરની આવી હાલત થઈ કેવી રીતે? એવું તો શું થયું કે કુદરત કોપાયમાન થઈ અને પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવા માટે મજબૂર બની? દુબઈની આ હાલત માટે ખુદ માનવી જ જવાબદાર છે. કહેવાય છે કે ને કુદરત સાથે છેડછાડ ક્યારેક મોટી આફતને નોંતરી શકે છે. દુબઈ સાથે પણ કંઈક આવું જ થયું.

માત્ર એરપોર્ટ જ નહીં, દુબઈના રસ્તા, મેટ્રો સ્ટેશન કે પછી મોલ પણ પાણીમાં ડૂબવા લાગ્યા હતા. દુબઈમાં પાણીની અછત રહેતી હોય છે. એટલે જ સરકારે કૃત્રિમ વરસાદનો સહારો લીધો હતો. પરંતુ સરકારે સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે એક ભૂલના કારણે દુબઈના આવા હાલ થઈ જશે. ત્યારે ક્લાઉડ સીડિંગના કારણે પેદા થયેલા વાદળો ઓમાન, દુબઈ થઈને હવે છેક પાકિસ્તાનના કરાંચી સુધી પહોંચ્યા છે. ત્યારે હવે પાકિસ્તાનની સરકાર ચિંતામાં છે કે જો દુબઈ જેવો વરસાદ ત્યાં થયો તો પાકિસ્તાનના શું હાલ થશે...

Viral Weather Dubai Weather Dubai Weather Dubai Weather Today Dubai Time Right Now Dubai News Dubai Flood Dubai Rain News Dubai Rain Cloud Seeding દુબઈ વાયરલ હવામાન દુબઈ હવામાન દુબઈ હવામાન દુબઈ હવામાન આજે દુબઈનો સમય દુબઈ સમાચાર દુબઈમાં પૂર દુબઈમાં વરસાદના સમાચાર દુબઈમાં વરસાદના વાદળો

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Ayodhya: અયોધ્યામાં રામનવમી પર થશે વિશેષ દર્શન, લાખો ભક્તો રહેશે રામલલાના આશીર્વાદઅયોધ્યામાં ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આવતીકાલે પ્રથમ રામનવમીની ઉજવણી કરવામાં આવશે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે લાખો ભક્તો અયોધ્યા પહોંચ્યા છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

સરકાર સાથે બેઠક બાદ પણ ક્ષત્રિય સમાજ અડગ, કહ્યું- રૂપાલાને હટાવો, સમાધાન નહીં થાયરાજકોટથી ભાજપના લોકસભાના ઉમેદવાર પુરૂશોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. રૂપાલાના વિવાદ બાદ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજે તેમની ટિકિટ રદ્દ કરવાની માંગ કરી હતી.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આજે ભારે પવન સાથે આ વિસ્તારોમાં થશે વરસાદ, ઘરેથી નીકળતા પહેલાં જાણી લેજો આગાહીWeather Update Today: ભરઉનાળે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે વરસાદની આગાહી. રાજધાની દિલ્લી સહિત દેશના વિવિધ રાજ્યોમાં વાતાવરણમાં સતત આવી રહ્યો છે બદલાવ. છેલ્લાં બે દિવસમાં અચાનક નીચે ગયું છે તાપમાન.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

7 દિવસ બાદ આ જાતકો પર થશે શુક્રની કૃપા, ધન-સંપત્તિની થશે પ્રાપ્તિ, ઈન્ક્રીમેન્ટનો પણ યોગShukra Nakshatra Gochar 2024: શુક્ર જલ્દી અશ્વિની નક્ષત્રમાં પ્રવેશ કરશે શુક્રના નક્ષત્ર પરિવર્તનની અસર દરેક જાતકો પર પડશે. પરંતુ ત્રણ રાશિ એવી છે જેને શુક્રના નક્ષત્ર પરિવર્તનથી વિશેષ લાભ મળશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

મારુતિની જે 3 કાર ખરીદવા માટે લોકો કરે છે પડાપડી તેની આઘાતજનક વાત સામે આવી, જાણીને ચોંકશો. ટોપ સેલિંગ આ કારોનીં કિંમત પણ લોકોના બજેટમાં ફીટ બેસે છે. આ સાથે જ તે પેટ્રોલ અને સીએનજી એન્જિન સાથે દમદાર માઈલેજ પણ આપે છે. જો કે આ કારોનું સેફ્ટી રિઝલ્ટ તમને ચોંકાવી શકે છે. ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં મારુતિની 3 સૌથી વધુ વેચાતી કારોનું પરફોર્મન્સ નિરાશાજનક રહ્યું છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આ દ્રશ્યો ગુજરાતને રડાવી દેશે! 10 લોકોના મોતની ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે...આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે ગમખ્વાર અક્સ્માત સર્જાયો છે. આ ભયાનક અકસ્માતમાં 10 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. જાણવા મળી રહ્યું છે કે ટ્રેલરની પાછળ કાર ઘુસી જતા આ ગોઝારી ઘટના બની છે. વડોદરાથી અમદાવાદ તરફ કાર જઈ હતી. જ્યાં આ અકસ્માત નડ્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »