કાળઝાળ ગરમીથી આગામી 5 દિવસ કોઈ રાહત નહિ મળે, આટલું કરશો તો બચી જશો

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 57 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 206%
  • Publisher: 63%

Weather Expert Paresh Goswami Forecast For Monsoon समाचार

ગુજરાતમાં ચોમાસાની આગાહી,Paresh Goswani Agahi,પરેશ ગોસ્વામી આગાહી

Heatwave Alert : સૌરાષ્ટ્રમાં 3 દિવસ હિટવેવની આગાહી,,, અમદાવાદમાં બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર,,અમદાવાદનાં ગ્રામ્ય વિસ્તાર ,પાટણ, મહેસાણા સાબરકાંઠા,માં ઓરેન્જ એલર્ટ,,, ગાંધીનગર અમદાવાદ વડોદરા આણંદ સહિત વોર્મ નાઈટ રહેશે,,, આગામી સપ્તાહમાં સામાન્ય તાપમાન ઘટી...

Heatwave Alert : સૌરાષ્ટ્રમાં 3 દિવસ હિટવેવની આગાહી,,, અમદાવાદમાં બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર,,અમદાવાદનાં ગ્રામ્ય વિસ્તાર ,પાટણ, મહેસાણા સાબરકાંઠા,માં ઓરેન્જ એલર્ટ,,, ગાંધીનગર અમદાવાદ વડોદરા આણંદ સહિત વોર્મ નાઈટ રહેશે,,, આગામી સપ્તાહમાં સામાન્ય તાપમાન ઘટી શકેમુકેશ અંબાણીનું 15000 કરોડનું આલિશાન મહેલ જેવું ઘર, એન્ટીલિયાના અંદરના Photos જોઈને કહેશો વાહ ભાઈ વાહ!Post Office ની આ સ્કીમમાં પૈસા ડબલ કરવાની ગેરંટી આપે છે સરકાર, જાણો કેટલા સમયમાં 10 લાખ બનશે 20...

ગુજરાત વાસીઓને ગરમીથી હાલ કોઈ રાહત નહિ મળે. આગામી 5 દિવસ કાળઝાળ ગરમી હીટવેવ યથાવત રહેશે. ઉત્તર ગુજરાતથી લઈને કચ્છ સુધી હીટવેવની અસર વર્તાશે. ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમા પણ કાળઝાળ ગરમી પડીર હી છે. આવામાં ગાંધીનગર મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા હીટ એકશન પ્લાન -૨૦૨૪ અમલ માં મુકવામાં આવેલ છે. જેના અનુસંધાને IMD દ્રારા આવનારા દિવસો માં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કેટલુ તાપમાન રહેશે તેનુ અનુમાન નીચે મુજબ છે. ૨૧-૦૫-૨૦૨૪ ના રોજ એલર્ટ મુજબ આવનારા દિવસો નુ તાપમાન નીચે મુજબ રહેશે.

ગુજરાતમાં ચોમાસાની આગાહી Paresh Goswani Agahi પરેશ ગોસ્વામી આગાહી ગુજરાતમાં વરસાદ May Month Forecast Gujarat Weather News Gujarat Monsoon Date ગુજરાત હવામાન આગાહી ચોમાસું Paresh Goswami Forecast Monsoon ચોમાસું 2023 વરસાદની આગાહી પરેશ ગોસ્વામી જૂનાગઢ ગુજરાતી સમાચાર Gujarat Weather Forecast Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Ambalal Patel Gujarat Weather IMD India Meteorological Department IMD Alert વરસાદની આગાહી Weather Update Summer Heat Wave હીટવેવ ઉનાળો ગરમી Gujarat Weather Todasy Report Gujarat Weatehr Latest News Red Alert In Ahmedabad Heatwave In Gujarat ગુજરાત

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતના આ શહેરમાં લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરાઈ, અપાયું એલર્ટSevere Heatwave Alert : ગુજરાતના લોકોને હાલ નહીં મળે ગરમીથી રાહત, રાજ્યમાં પાંચ દિવસ હીટવેવની આગાહી, વલસાડ, કચ્છમાં પાંચ દિવસ હીટવેવની શક્યતા, ભાવનગર, સુરેન્દ્ર, પોરબંદરમાં રહેશે હીટવેવ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

જૂનમાં ગરમીનો પારો 50 ડિગ્રી પહોંચશે, અંબાલાલ સહિત જાણો શું કહી રહ્યા છે હવામાન વૈજ્ઞાનિકોગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ રાજ્યના લોકોને ગરમીથી રાહત નહિ મળે. તો વલસાડમાં પાંચ દિવસ હિટવેવની આગાહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, ભાવનગર, સુરેન્દ્રનગર , પોરબંદર, કચ્છમાં હિટવેવની આગાહી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં ચારેતરફ વરસાદ જ વરસાદ : ખેડૂતો પાક બચાવવા આટલું કરશો તો નહિ થાય નુકસાનGujarat weather update : વલસાડ, ભાવનગર, બોટાદ, સાબરકાંઠા અરવલ્લી અને બનાસકાંઠામાં વરસ્યો વરસાદ, હજુ પણ 4 દિવસ વરસાદની હવામાનની આગાહી, ત્યારે કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેતી નિયામકની કચેરીનો રાજ્યના ખેડૂતોને તકેદારીનાં પગલા લેવા અનુરોધ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

છોતરાં કાઢે તેવી ગુજરાતમાં ગરમી પડશે! આ વિસ્તારોમાં 5 દિવસ જાહેર કરાયું ઓરેન્જ-યેલો એલર્ટGujarat Heatwave Alert: ગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ રાજ્યના લોકોને ગરમીથી રાહત નહિ મળે. હવામાન વિભાગે જણાવ્યું કે, ભાવનગર, સુરેન્દ્રનગર , પોરબંદર, કચ્છમાં હિટવેવની આગાહી છે. ગુજરાતમાં દરિયા કિનારાના જિલ્લાઓમાં ગરમ અને ભેજનું વાતાવરણ રહેશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આટલું કરજો નહિ તો ઝેરી બની જશે તમારી શાકભાજી, કૃષિ વિભાગે આપી મહત્વની સલાહAgriculture News : કૃષિ વિભાગ દ્વારા જંતુનાશક દવાઓના વપરાશ સામે નાગરિકોને અપાઈ સૂચના, શાકભાજીને ઉપયોગમાં લેતાં પહેલાં સ્વચ્છ પાણીથી અચૂક ધોવા જોઈએ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આ આગાહીથી ચેતીને રહેજો, એપ્રિલ અને મે મહિનાના હવામાનમાં એક પછી એક પલટા આવશેહવામાન વિભાગની આગાહી રાહતના સમાચાર લઈને આવી છે. રાજ્યમાં લોકોને હાલ કાળઝાળ ગરમીથી રાહત મળી છે. હજી પણ ગરમીનો પ્રકોપ ઘટશે તેવી આગાહી છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધારો નોંધાશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »