દૈનિક રાશિફળ 29 મે: મિથુન રાશિના વ્યાપારીઓ માટે આજનો દિવસ સારો, વાંચો તમારું આજનું રાશિફળT20 World Cup: સ્ટોપ ક્લોકથી લઈને રિઝર્વ ડે સુધી, ટી20 વિશ્વકપ માટે ICC કડક, હશે આ 5 નવા નિયમજૂન મહિનામાં ફરવા માટે ભારતની આ 5 જગ્યાઓ છે બેસ્ટ, કરો ફટાફટ પ્લાનધન-વૈભવના દાતા શુક્રનો થશે ઉદય, આ 3 રાશિવાળા સિદ્ધિઓના શિખરે બિરાજમાન થશે, ધન-સંપત્તિ ચારગણી વધશે
રાજકોટ ગેમ ઝોનની આગને ત્રણ દિવસ વીતી ગયા છે. હજી પણ મોતનો દહેશત ઓછો થયો નથી. કારણ કે, સરકારે 28 ના મોતનો આંકડો આપ્યો છે. પરંતુ હજી પણ અનેક લોકો મિસિંગ છે. આવામા ત્યારે રાજકોટની આગ જોઈને સૌથી પહેલા ફાયર બ્રિગેડને ફોન કરનાર રીક્ષાચાલક ઈકબાલભાઈએ મીડિયા સામે આવવાની ના પાડી હતી. આવા પણ લોકો હોય છે, જે કોઈ પણ ખ્યાતિ વગર, કોઈપણ ઓળખ વગર મદદ કરતા હોય છે. પરંતુ પોતે ક્યારેય લાઈમલાઈટમાં આવવા નથી માંગતા. ત્યારે તેમણે ઝી 24 કલાક સાથે વાત કરી હતી.
ઝી 24 કલાકે રાજકોટ આગકાંડના પ્રત્યક્ષદર્શી અને જેમને આગના બનાવની જાણ ફાયર વિભાગને કરી તે ઈકબાલભાઇ જોડે ટેલિફોનિક વાતચીત કરી હતી. ઈકબાલભાઇ રાજકોટમાં રીક્ષાચાલક છે. આગની ઘટના વખતે શું બન્યુ અને તે દરમ્યાન શું થયું તે વિશે ઈકબાલભાઈએ કહ્યું કે, એ રોડ પરથી પસાર થતા સમયે મને ટીઆરપી મોલમાં ધુમાડો દેખાયો હતો. ધૂમાડો જોયો ને મેં રિક્ષા અંદર વાળી હતી. આગ જોઈને સૌથી પહેલા ફાયરબ્રિગેડને બોલાવી હતી, મને આગ વધારે મોટી લાગી એટલે મેં સીધો જ ફોન કર્યો હતો.
રાજકોટ રાજકોટ ગેમ ઝોન રાજકોટના સમાચાર Rajkot Game Zone Fire Rajkot Fire News Rajkot Game Zone Fire Updates Gujarat Rajkot Fire Rajkot Fire Live Updates Rajkot Fire Live Gujarat Fire Live Game Zone Fire Rajkot Game Zone Fire Gujarat Masiive Fire Rajkot Game Zone Rajkot Fire News Rajkot News Rajkot Police Bhupendra Patel Gujarat Cm Bhupendra Patel Rajkot News In Gujarati News In Gujarati Gujarati News Updates Rajkot Latest News In Gujarati Game Zone Fire News In Gujarati રાજકોટ આગની દુર્ઘટના Rajkot Gamezone Fire રાજકોટ આગ દુર્ઘટના રાજકોટ ગેમઝોનમાં આગ Rajkot Fire રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ રાજકોટ આગકાંડ ગેમઝોન અગ્નિકાંડ રાજકોટની આગમાં 32 લોકો ભડથું રાજકોટ આગ કરુણાંતિકા રાજકોટ અગ્નિકાંડ 28 લોકોના મોત Rickshaw Driver Called First To Fire Brigade ઈકબાલભાઈ માનવતા Iqbal Humanity
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »