દીકરીઓને ભણવા મદદ કરતી 2 સરકારી યોજના માટે નવા અપડેટ, તમારી દીકરીને મળશે રૂપિયા

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 65 sec. here
  • 31 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 127%
  • Publisher: 63%

Gujarat Government समाचार

Gujarat Government Scheme,Decision,Vidya Lakshmi Yojana

Gujarat Government Scheme : ધોરણ ૯થી ૧૨ની વિર્દ્યાનિીઓને સહાય માટે અમલની જાહેરાત, સ્કોલરશીપ મળતી હશે તો પણ વિદ્યાર્થિનીઓને નમો લક્ષ્મી યોજનાનો લાભ મળશે

heart attackChardham YatraGoogle I/O 2024: ચોરાયા પછી પણ સિક્યોર રહેશે તમારા ફોનનો ડેટા, જાણો આ નવું ફિચર

ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્ર માટે બે નવી યોજનાઓ શરૂ કરવામાં આવી છે, જે ખાસ કરીને દીકરીઓને સમર્પિત છે. 1650 કરોડના ખર્ચની આ યોજનાઓમાં પ્રથમ નમો લક્ષ્મી અને બીજી નમો સરસ્વતી છે. આ બંને યોજનાઓ દીકરીઓના શિક્ષણ સાથે સંબંધિત છે અને તેમને તેમના અભ્યાસ માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી છે. શાળાની વિદ્યાર્થીનીઓને સ્કોલરશીપ મળી રહે તે માટે અમદાવાદ DEO ગ્રામ્યનો સર્ક્યુલર ફરતો કરાયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2047માં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ આપ્યો છે, જેને પૂર્ણ કરવાના ઉદ્દેશથી ગુજરાતના વિદ્યાર્થીઓને અમૃતકાળમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભવિષ્યલક્ષી શિક્ષણ મળી રહે તે હેતુથી વર્ષ 2024-25ના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે વિવિધ યોજનાઓ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવાને લઈ સર્ક્યુલર જાહેર કરાયો છે. યોજના મુજબ વિદ્યાર્થીનીઓના માતાના એકાઉન્ટમાં સ્કોલરશિપ જમા થશે.

ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનું સ્તર સુધારવા માટે અને પ્રાથમિક શિક્ષણ રાજ્યના ખૂણે-ખૂણે પહોંચે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર સતત પ્રયાસો કરી રહી છે. શાળાકીય શિક્ષણ માટેની કુલ બજેટ જોગવાઇ છેલ્લા પાંચ વર્ષમાં બમણાથી વધુ કરવામાં આવી છે. આ બંને યોજનાઓ શરૂ થવાથી રાજ્યમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓના શિક્ષણમાં, તેમાં પણ ખાસ કરીને કન્યાઓના શિક્ષણના સ્તરમાં નોંધપાત્ર સુધાર થશે.

Gujarat Government Scheme Decision Vidya Lakshmi Yojana Namo Lakshmi Yojana Namo Saraswati Yojana નમો લક્ષ્મી યોજના બીજી નમો સરસ્વતી યોજના Gujarat Girl Child Daughers વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના ગુજરાત સરકાર મોટો નિર્ણય વ્હાલી દીકરી યોજના ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News સરકારી યોજના Sarkari Yojna Government Scheme Education Scheme

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

7th Pay Commission: સરકારી કર્મચારીઓને તો મોજે દરિયા! 50% ડીએ બાદ HRA થી લઈને ગ્રેચ્યુઈટી સુધી મોટા ફાયદા7th Pay Commission News: જો તમે પણ સરકારી કર્મચારીઓ હોય કે તમારા પરિવારમાં સરકારી કર્મચારી હોય કે પરિવારમાં કોઈ સરકારી નોકરીમાં હોય તો તમને આ અપડેટ જરૂર ખબર હોવી જોઈએ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

બજારમાં તોફાની તેજી વચ્ચે આવ્યા એક ખુશીના સમાચાર, આ કંપનીએ કરી 600% ડિવિડેન્ડ આપવાની જાહેરાતMaharashtra Scooters એ BSE પર એક રેગુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું કે કંપનીના બોર્ડ ડાયરેક્ટર્સે FY24 માટે 10 રૂપિયા શેરની ફેસ વેલ્યૂ પર 60 રૂપિયા પ્રતિ શેર (600%) ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ચૂંટણી લડવા પૈસા નથી! કોંગ્રેસના આ ઉમેદવારોએ લોકોના ખર્ચે ચૂંટણી ખર્ચ ઉપાડ્યોGujarat Poltics : લોકસભાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસના ઉમેદવારોએ લોકો પાસેથી મદદ માંગી, કોંગ્રેસના 4 ઉમેદવારોએ જનતા પાસેથી પૈસા ભેગા કર્યા ચૂંટણી ખર્ચ ઉપાડ્યો, લોકોએ પણ ખોબલે ભરીને દાન કર્યું
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

શું તમને મળશે આયુષ્માન યોજનાનો લાભ? તમે લાયક છો કે કેમ એ એક જ મિનિટમાં જાણી લોAyushman Bharat Yojana (PMJAY) Eligibility: આ યોજના ગ્રામીણ અને શહેરી વિસ્તારો માટે સામાજિક-આર્થિક જાતિ જનગણના 2011 (SECC 2011) હેઠળ આર્થિક રીતે નબળા વર્ગના લોકોને આવરી લેશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Post Office Schemes: મહિલાઓ માટે પોસ્ટ ઓફિસની જોરદાર સ્કીમ, FD કરતા પણ મળશે સારૂ વ્યાજપોસ્ટ ઓફિસ એફડી ગ્રાહકોને સારૂ વ્યાજ આપે છે, પરંતુ જો મહિલાઓ પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવા ઈચ્છે છે તો તેના માટે એક ખાસ સ્કીમ ઉપલબ્ધ છે. જે વ્યાજદર 5 વર્ષની એફડી પર મળે છે તે વ્યાજદર આ સ્કીમમાં તેને બે વર્ષમાં મળી જશે. જાણો ફાયદા...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Good News: તમારી પાસે રિલાયન્સ શેર હશે તો થશે મોટો ફાયદો, કંપનીએ જાહેર કર્યું ડિવિન્ડ, જાણો કેટલા રૂપિયા મળશેfacebook | twitter | youtube
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »