અભિનેત્રી યામી ગૌતમ બની માતા, અખાત્રીજે જન્મેલા પુત્રનું સંસ્કૃતમાં રાખ્યું ખાસમખાસ નામ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 86%
  • Publisher: 63%

Yami Gautam समाचार

Akshay Tritya,Aditya Dhar,Mother

બોલીવુડ અભિનેત્રી યામી ગૌતમ અને ફિલ્મમેકર આદિત્ય ધરના ઘરે કિલકારીઓ ગૂંજી ઉઠી છે. યામી ગૌતમે નાનકડાં રાજકુમારને જન્મ આપ્યો છે. યામીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ફેન્સને આ શુભ સમાચાર આપ્યા છે. અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે તેમના ઘરે અખાત્રીજના દિવસે ખુશીઓ આવી છે.

Yami Gautam : બોલીવુડ અભિનેત્રી યામી ગૌતમ અને ફિલ્મમેકર આદિત્ય ધર ના ઘરે કિલકારીઓ ગૂંજી ઉઠી છે. યામી ગૌતમ ે નાનકડાં રાજકુમારને જન્મ આપ્યો છે. યામીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ફેન્સને આ શુભ સમાચાર આપ્યા છે.ગુજરાતમાં હીટવેવની ખતરનાક અસર : અસહ્ય તાપમાં ઢળી પડી રહ્યાં છે લોકો, આ શહેરવાળા ખાસ સાચવજોrescueRRR જેવી ફિલ્મોમાં ધુઆંધાર અભિનય કરીને ગ્લોબલ સ્ટાર બનનાર જુનીયર એનટીઆર વિશે જાણો સીક્રેટ વાતો

આ સાથે જ યામીએ પોતાના પુત્રનું ક્યૂટ અને યુનિક નામ પણ રિવિલ કર્યું છે. યામી પર આ ખબર સામે આવતા જ શુભેચ્છાઓનો વરસાદ થવા લાગ્યો છે.બોલીવુડ અભિનેત્રી યામી ગૌતમ તથા ફિલ્મ મેકર આદિત્ય ધરે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરીને પુત્રનું નામ પણ જણાવ્યું છે. યામી અને આદિત્યએ પોતાના પુત્રનું નામ વેદવિદ રાખ્યું છે. અત્રે જણાવવાનું કે વેદવિદ નામનો અર્થ ખુબ જ ખાસ છે. વેદવિદ એને કહેવાય જે વેદોના જાણકાર હોય. આ ઉપરાંત ભગવાન વિષ્ણુનું પણ એક નામ વેદવિદ છે.

Akshay Tritya Aditya Dhar Mother Son Entertainment Gujarati News યામી ગૌતમ આદિત્ય ધાર આદિત્ય ધર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

દીકરાએ કેનેડા જઈ સંબંધો તોડતા ગુજરાતી દંપતીએ આપઘાત કર્યો, દીકરા માટે હચમચાવી દેતી સ્યૂસાઈડ નોટ છોડીParents Suicide : કેનેડા સ્થાયી થયેલા પુત્રનું રૂ.40 લાખનું દેવું ચૂકવ્યું છતાં સંભાળ ન રાખતાં સુરતના વૃદ્ધ માતા-પિતાએ આપઘાત કર્યો, આપઘાત બાદ તેમની ઉત્તરક્રિયામાં ખર્ચ ન કરવા સ્યૂસાઈડ નોટમાં ભલામણ કરી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

વિદેશની ઘેલછા! મા-બાપે આપઘાત કરતાં પહેલાં લખેલી આ ચિઠ્ઠી તમને રડાવી દેશે, દીકરો કપૂત પાક્યોદરેક માતા-પિતાની ઈચ્છા હોય કે તેના સંતાન આગળ વધે, સમાજમાં માન-સન્માન મેળવે. આ માટે માતા-પિતા સંતાનો માટે બધુ જ કરવા તૈયાર રહેતા હોય છે. પરંતુ જ્યારે સંતાનો કપૂત હોય તો માતા-પિતા માટે જીવવું મુશ્કેલ બની જાય છે. આવી એક સુરતમાં બની છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

માર્કેટમાં મળતા Protein Powder નો બાપ છે દેશી પ્રોટીન પાવડર, ઘરે બનાવવો છે એકદમ સરળHomemade Protein Powder : બહારના મોંઘાદાટ પ્રોટીન પાવડરન કહો બાય બાય, ઘરમાં માત્ર 10 મિનિટમાં પ્રોટીન પાવડર બની જશે, જેનાથી તમારું શરીર ટકાટક બની જશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

9 દિવસ બાદ બની રહ્યો છે કુબેર યોગ, એક રાતમાં કરોડપતિ બની શકે છે 3 રાશિવાળાKuber Yog: દેવગુરૂ બૃહસ્પતિ ગોચર કરીને વૃષભ રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યા છે. ગુરૂ ગોચર થતાં જ કુબરે યોગ બનશે જે 3 રાશિવાળાઓને નવી નોકરી સાથે ધનલાભ કરાવશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Virat-Anushka: જ્યારે વિરાટ-અનુષ્કાનું થયું હતું બ્રેકઅપ, આ કારણે ફરીથી આવ્યા હતા સાથેAnushka Sharma Birthday Special: બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી આપણા ફેવરિટ કપલોમાંથી એક છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતના આ શહેરમાં ઢળી પડે છે લોકો, બેભાન થઈને સીધું મોત આવે છે, રવિવારે 3ના મોતHeart Attack Death : સુરત શહેરમાં રવિવારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ત્રણ લોકોને મોત આવ્યું, અચાનક બેભાન થયા બાદ મોતને ભેટવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »