અંબાલાલે કીધું એટલે ફાઈનલ! ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું! જાણો ક્યાં કેટલી કરી શકે છે અસર?

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 45 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 163%
  • Publisher: 63%

Gujarat Weather Forecast समाचार

Gujarat Weather,Weather Updates,અંબાલાલની આગાહી

Gujarat Cyclone Warning: દેશમાં સૌથી પહેલાં સત્તાવાર રીતે આંદામાન-નિકોબારમાં ચોમાસું બેઠું છે. હવામાન વિભાગની જાહેરાત મુજબ કેરળમાં 31 જૂનથી ચોમાસું બેસશે, જ્યારે ગુજરાતમાં આવતી 19 જૂનથી ચોમાસાનો પ્રારંભ થશે. બીજી બાજુ અંબાલાલ પટેલે ચોમાસાની આગાહી કરીને લોકોને ખુશ કરી દીધા છે.

Cyclone Warning: હવામાન વિભાગની જાહેરાત મુજબ કેરળમાં 31 જૂનથી ચોમાસું બેસશે, જ્યારે ગુજરાત માં આવતી 19 જૂનથી ચોમાસાનો પ્રારંભ થશે. બીજી બાજુ અંબાલાલ પટેલ ે ચોમાસાની આગાહી કરીને લોકોને ખુશ કરી દીધા છે. ચોમાસુ રાજ્યમાં વહેલું આવવાની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે.Foods For Diabetic Patient gujarat weather forecast Upcoming Compact SUV ચોમાસુ રાજ્યમાં વહેલું આવવાની શક્યતા હવામાન નિષ્ણાતે વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, 19 જૂનથી ગુજરાત માં ચોમાસું વરસાદની શક્યતા છે.

ગયા વર્ષે પણ અંદામાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસું 19 મેના રોજ પહોંચ્યું હતું, પરંતુ કેરળમાં 9 દિવસ મોડું 8 જૂને પહોંચ્યું હતું.હવામાન વિભાગની આગાહી મુજબ આ વર્ષે ચોમાસું સામાન્ય તારીખ પહેલાં પણ કેરળમાં આવી શકે છે. જો કે કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે. જાહેર કરેલી તારીખમાં 4 દિવસ વધુ કે ઓછા રહેવાની શક્યતા છે એટલે કે ચોમાસું 28મી મેથી 3જી જૂન વચ્ચે ગમે ત્યારે પધરામણી કરી શકે છે. મધ્યપ્રદેશમાં 16 થી 21 જૂન અને રાજસ્થાનમાં 25 જૂનથી 6 જુલાઈ સુધી ચોમાસું પહોંચે તેવી શક્યતા છે.

Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Ambalal Patel Gujarat Weather IMD India Meteorological Department IMD Alert આજનું હવામાન વરસાદની આગાહી વાતાવરણમાં મોટો ફેરફાર કમોસમી વરસાદની આગાહી Heavy Rains ભારેથી અતિભારે વરસાદની આગાહી કમોસમી વરસાદ Gujarat Rain ભીષણ ગરમીની આગાહી ગરમી Heatwave Heat Stroke ગરમીનો પારો 43 ડિગ્રી તાપમાન Cyclone Alert વાવાઝોડાની આગાહી વાવાઝોડું ત્રાટકશે

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

બજારમાં તોફાની તેજી વચ્ચે આવ્યા એક ખુશીના સમાચાર, આ કંપનીએ કરી 600% ડિવિડેન્ડ આપવાની જાહેરાતMaharashtra Scooters એ BSE પર એક રેગુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું કે કંપનીના બોર્ડ ડાયરેક્ટર્સે FY24 માટે 10 રૂપિયા શેરની ફેસ વેલ્યૂ પર 60 રૂપિયા પ્રતિ શેર (600%) ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ભાજપ-કોંગ્રેસના નેતાઓ ન કરી શક્યા, તે આ નેતાએ કરી બતાવ્યું, બૂથ પર સૌથી વધુ મતદારો ખેંચી લાવ્યાChaitar Vasava : લોકસભાની 2024 ની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન ચૈતર વસાવાની ડેડીયાપાડા બેઠક પર થયું છે, 83.95 ટકા મતદાન લોકસભાની ચૂંટણીના હારજીતના પરિણામ બદલી શકે છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકBoard Exam Result : ધોરણ 12 સાયન્સ, કોમર્સનું પરિણામ જાહેર થઈ ગયું છે, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ મૂકવામાં આવ્યું, વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ પર આ રીતે ચેક કરી શકશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

લેઉવા પાટીદારોની પત્રિકા કાંડનો રેલો પરેશ ધાનાણીના ભાઈ સુધી પહોંચ્યો, તપાસમાં ખૂલ્યું નામRajkot politics : રાજકોટમાં વાયરલ થયેલી લેઉવા પાટીદાર પત્રિકા વિવાદમાં મોટો ઘટસ્ફોટ....પોલીસ તપાસમાં પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીનું ખુલ્યું નામ....પોલીસ પૂછપરછ માટે શરદ ધાનાણીની કરી શકે છે ધરપકડ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Photos: બોલીવુડ પર રાજ કરી ચૂકી છે આ મશહૂર તવાયફની પુત્રી, પુત્ર પણ છે સુપરસ્ટારમશહૂર ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીએ પોતાની ડેબ્યુ વેબ સરિઝ હીરામંડી: ધ ડાયમંડ બજાર દ્વારા લાહોરની હીરામંડીમાં રહેતી તવાયફોની કહાની ઉજાગર કરી છે. પરંતુ શું તમે જાણો છો કે બોલીવુડ પર એક તવાયફની દીકરીએ દાયકાઓ સુધી રાજ કર્યું હતું. આ અભિનેત્રીનું પુત્ર પણ સુપરસ્ટાર છે. ખાસ જાણો આ કહાની....
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

લોકસભા ચૂંટણીમાં ગુજરાતના એક બૂથ પર ફરી મતદાન! આ વખતે તૂટ્યો રેકોર્ડLoksabha Election 2024: શું તમે જાણો છો ગુજરાતના એક જિલ્લામાં આવેલાં એક મતદાન મથક પર ચૂંટણી પંચે ફરીથી બીજીવાર મતદાન કરવાનો આદેશ આપ્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »