Weather Report: જો જો ઘરની બહાર નિકળતા પહેલાં સો વાર વિચારજો, ગાભા કાઢી નાખશે લૂ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 75 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 268%
  • Publisher: 63%

Weather Update समाचार

IMD Forecast,Heatwave,Rain

Weather Update Today: મધ્ય અને દક્ષિણ ભારતમાં પડી રહેલી ગરમી વચ્ચે જમ્મૂ કાશ્મીરની હિમવર્ષા આંખોને ઠંડક આપે છે. તો બીજી તરફ દિલ્હીથી લઇને ઝારખંડ સુધી ભરયંકર ગરમી થઇ રહી છે.

દૈનિક રાશિફળ 28 એપ્રિલ: મેષથી લઈ મીન સુધીની રાશિઓ માટે કેટલો શુભ છે રવિવાર જાણવા વાંચો રાશિફળલખી રાખજો! આ તારીખે ગુજરાતમાં આવશે આંધી-વંટોળ સાથે કમોસમી વરસાદ , અંબાલાલની સટીક આગાહી!mukesh ambaniમેદાની વિસ્તારોમાં પ્રચંડ ગરમી પડી રહી છે તો બીજી તરફ પહાડો પર ઠંડી હજુ બાકી છે. જમ્મૂ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ પહાડી વિસ્તારોમાં હિમવર્ષાથી ગુલઝાર છે. જોકે જમ્મૂ કાશ્મીરમાં જોરદાર હિમવર્ષા થઇ રહી છે. તમામ પહાડ બરફની ચાદરથી ઢંકાઇ ગયેલા છે અને ઘર પર બરફની પરત જામી ગઇ છે.

તે જ સમયે, વિદર્ભ, મરાઠવાડા, તેલંગાણા, છત્તીસગઢ અને દક્ષિણ ઓડિશાના કેટલાક વિસ્તારોમાં વરસાદ અને તેજ પવનની શક્યતા છે. પંજાબના ઉત્તરીય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 22.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1 ડિગ્રી ઓછું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં ભેજનું પ્રમાણ 51 ટકા હતું. હવામાનશાસ્ત્રીઓએ દિવસ દરમિયાન સપાટી પરના મજબૂત પવનની આગાહી કરી છે. મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે.

IMD Forecast Heatwave Rain Snowfall Delhi Bihar Gujarat Weather Forecast Heavy Rainfall Storm Weather Predictions Gujarat Weather Jharkhand Jammu Kshmir Weather Updates Today Weather Updates 28 Arpil 2024 Weather Report Today Up Weather Report Rain Weather Forecast West Bengal Weather UP Jharkhand Assam Imd Weather Update Today Delhi Weather North India Weather Update Heat Waves India News Gujarati News Weather In India Weather Forecast In India Weather Imd Skymet Weather India Delhi Ncr Noida Gurugram Ghaziabad Up Punjab Haryana Jammu Kashmir Himachal Pradesh Uttarakhand Madhya Pradesh Rajasthan Maharashtra North East Arunachal Pradesh Sikkim Assam Himalaya અંબાલાલ પટેલની આગાહી ગુજરાતમાં હવામાનની આગાહી આજનું હવામાન હવામાન હવામાન સમાચાર ગુજરાતમાં વરસાદ ગુજરાતમાં ગરમી વાવાઝોડાની આગાહી વાવાઝોડું તોફાન વરસાદ ઝાપટાં Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Whatsapp બંધ થઈ જશે? ભારતમાંથી બોરિયા બિસ્તરા બાંધવાની આપી ધમકીવોટ્સએપ (Whatsapp) નું કહેવું છે કે જો તેમને પોતાના મેસેજને ઇન્ક્રિપ્શનને ખતમ કરવાનું ફરમાન આપવામાં આવે છે, તો વોટ્સએપ (Whatsapp) સંપૂર્ણપણે બંધ થઇ શકે છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

રાજકારણનું જૂનું વેર બન્યું ઝેર, આ છે રુપાલા અને ક્ષત્રિયોના સળગતા મુદ્દાનું અસલી કારણGujarat Politics : ક્ષત્રિયોની રૂપાલાની હટાવવાની માંગ છે, પરંતુ જો ભાજપ રૂપાલાની ઉમેદવારી પાછી લેશે તો પાટીદાર વોટબેંક પર મોટી અસર પડશે, ભાજપ કોઈ પણ ભોગે પાટીદારોને નારાજ કરવાના મૂડમાં નથી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાંથી પકડાયા સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારા, પ્રખ્યાત મંદિરમાં છુપાયા હતાSalman Khan House Firing : મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા બંને આરોપીની કચ્છના પ્રખ્યાત માતાના મઢથી ધરપકડ, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Salman Khan Home Photos: સલમાન ખાનના ઘર પર ફાયરિંગ, ઘરની અંદરથી મળી ગોળી, જુઓ તસવીરોSalman Khan House Photos: સલમાન ખાનના ઘરની બહાર બે અજાણ્યા લોકોએ ગોળીબાર કર્યો ત્યારથી બધા મૌન છે. આ ફાયરિંગ બાદ ઘરની બહાર દિવાલ પર ગોળીઓના નિશાન જોવા મળ્યા અને અભિનેતાના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની સુરક્ષા વધુ વધારી દેવામાં આવી છે. જુઓ ફાયરિંગ બાદ સલમાન ખાનના ઘરની બહાર કેવો નજારો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

જો ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું તો ભારતમાં આ વસ્તુઓ થશે મોંઘીઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધની સ્થિતિ પેદા થઈ ગઈ છે. આવું પહેલીવાર બન્યું છે કે બંને દેશો ખુલીને સામ આમે આવી ગયા છે. રશિયા યુક્રેન યુદ્ધ અને ઈઝરાયેલ-હમાસ તણાવે પહેલેથી દુનિયાની મુશ્કેલીઓ વધારેલી છે. આ બધા વચ્ચે હવે ઈરાન અને ઈઝરાયેલ યુદ્ધની પણ ઘણી અસર જોવા મળશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

જો તમારે ઈમરજન્સીમાં પૈસાની જરૂર હોય તો અહીંથી લો લોન, પર્સનલ લોનથી સસ્તી, EMIની ચિંતા નહીંઈમરજન્સીમાં પૈસાની વ્યવસ્થા કરવી છે તો LIC થી લોનની સુવિધાનો ફાયદો લો. એલઆઈસી પર લેવામાં આવેલી લોન સામાન્ય રીતે પર્સનલ લોનની તુલનામાં સસ્તી પડે છે, સાથે રી-પેમેન્ટ કરવું સરળ હોય છે. તેમાં તમારે ઈએમઆઈ ચુકવવાની ચિંતા રહેશે નહીં.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »