Weather Report: બેવડો મિજાજ! કાળઝાળ ગરમી વચ્ચે પણ આ વિસ્તારોમાં બે દિવસ ભારે વરસાદની આગાહી

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 70 sec. here
  • 29 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 122%
  • Publisher: 63%

Weather Forecast समाचार

Heavy Rain,Predictions,Heavy Rain Predictions

Weather Forecast: કેરળમાં 31 મેના રોજ ચોમાસું શરૂ થવાની આગાહી કરાઈ છે. પરંતુ તે પહેલાં જ દક્ષિણ ભારતના આ રાજ્યોમાં ધોધમાર વરસાદે લોકોની મુશ્કેલી વધારી દીધી છે ત્યારે કયા વિસ્તારમાં કેવો વરસાદ પડ્યો? હવામાન વિભાગની વરસાદ અંગે શું આગાહી છે? ખાસ જાણો.

Dhan labh UpaySummer VacationSummer: ઉનાળામાં હેલ્ધી રહેવું હોય તો આ 3 લોટની રોટલી ખાવાનું રાખો, બીપી, સુગર, વજન બધું રહેશે કંટ્રોલમાં

ઉત્તર ભારત સહિત દેશના કેટલાંક ભાગમાં કાળઝાળ ગરમીએ હાહાકાર મચાવ્યો છે. તો દક્ષિણ ભારતના રાજ્યો કેરળ અને તમિલનાડુ ચોમાસાના આગમન પહેલાં જ વરસાદથી ત્રસ્ત છે. કેરળમાં 31 મેના રોજ ચોમાસું શરૂ થવાની આગાહી કરાઈ છે. પરંતુ તે પહેલાં જ દક્ષિણ ભારતના આ રાજ્યોમાં ધોધમાર વરસાદે લોકોની મુશ્કેલી વધારી દીધી છે ત્યારે કયા વિસ્તારમાં કેવો વરસાદ પડ્યો? હવામાન વિભાગની વરસાદ અંગે શું આગાહી છે? જોઈશું આ રિપોર્ટમાં....

દેશમાં મોસમનો મિજાજ બદલાયો છે. કેમ કે હવામાન વિભાગે કેરળમાં 31 મેના રોજ ચોમાસું બેસવાની આગાહી કરી છે પરંતુ તે પહેલાં જ મેઘરાજા વહેલા આવી ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. જેના કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે. કેરળના એર્નાકુલમ શહેરમાં ચોમાસા પહેલાં જ મેઘરાજા મહેરબાન થઈ ગયા છે. જેના કારણે રસ્તા પર પાણી વહેવા લાગ્યા. જોકે અચાનક વરસાદ શરૂ થઈ જતાં વાહનચાલકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ તરફ તમિલનાડુના મદુરાઈ શહેરમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો.

બીજીબાજુ તમિલનાડુના કાંચીપુરમ શહેરના અનેક વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ શરૂ થઈ ગયો.. જેના કારણે ખુશનુમા માહોલ જોવા મળ્યો. આ દ્રશ્યો તમિલનાડુના વાણિયામબાડી વિસ્તારના છે. અહીંયા મોડી રાત્રે ભારે વરસાદ વરસ્યો. જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. જેના કારણે રસ્તા પર વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. તમિલનાડુના કરૂર શહેરના અનેક વિસ્તારમાં તો પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું. જેમાં માત્ર રસ્તા પર જ નહીં પરંતુ લોકોના ઘરની અંદર પાણી ભરાઈ ગયું.

Heavy Rain Predictions Heavy Rain Predictions Rain Forecast Heavy Rain Gujarati News India News અંબાલાલની આગાહી વરસાદની આગાહી આજનું હવામાન હવામાન ખાતા હવામાન વિભાગની આગાહી અંબાલાલ પટેલ અંબાલાલની આગાહી Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

મે મહિનામાં ફરી વીજળીના કડાકા-ભડાકા સાથે આવશે વરસાદ : 11-13 મેએ 10 જિલ્લામાં વરસાદની આગાહીSevere Heatwave Alert In Gujarat : કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં આવતી કાલથી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી,,, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગે આપી હળવાથી મધ્યમ વરસાદની આગાહી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

7 મેના રોજ બળબળતા બપોર પહેલા મતદાન કરી લેજો, ગરમીનો પારો ટેન્શન કરાવે તેવી આગાહી છેSevere Heatwave Alert In Gujarat : રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી, આવતીકાલથી 5 દિવસ હિટવેવની આગાહી, મતદાનના દિવસે લોકોએ આકરી ગરમી સહન કરવી પડશે, અમદાવાદમાં 7 મેના રોજ 42 ડિગ્રી નોંધાશે તાપમાન
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

પરેશ ગોસ્વામીની નવી આગાહીથી ચોંકી ઉઠશો, મે મહિનામાં આ દિવસો બરાબરના તપશેSevere Heatwave Alert : આજથી 3 દિવસ ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી... અમદાવાદમાં ઓરેન્જ અલર્ટ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની પણ આગાહી....
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં આજથી વરસાદની આગાહી : વાવાઝોડા જેવા પવન સાથે આ જિલ્લાઓમાં ગમે ત્યારે આવશે વરસાદSevere Heatwave Alert In Gujarat : આકરી ગરમી વચ્ચે આજથી 7 દિવસ સુધી ગુજરાતમાં માવઠાની આગાહી,,, વીજળીના કડાકા-ભડાકા સાથે વરસી શકે છે કમોસમી વરસાદ,,, આજે અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠામાં પડશે વરસાદ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી-વંટોળ સાથે વરસાદની આગાહી, જાણો શું બોલ્યા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલરાજ્યમાં એક તરફ ભારે ગરમી પડી રહી છે. લોકો આકાશમાંથી વરસી રહેલી અગ્નિવર્ષાથી પરેશાન છે. તો કેટલીક જગ્યાએ તાજેતરમાં વરસાદ પણ જોવા મળ્યો હતો. હવે ભારે ગરમી વચ્ચે રાજ્યમાં ફરી વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા 12 અને 13 મેએ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ભારે કરી! એકબાજુ હીટવેવની આગાહી તો બીજી બાજુ ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી, સાચવીને રહેજોગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 19 જૂનથી 30 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થવાના એંધાણ છે. જો કે તે પહેલા ગુજરાતમાં હાલના સમયમાં પણ કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરાઈ છે. આ ઉપરાંત કયા વિસ્તારોમાં હીટવેવની આશંકા છે તે પણ જાણવું જરૂરી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »