Sridevi: શ્રીદેવીના બંગલામાં રોકાવા માટે કોઈપણ વ્યક્તિ બુક કરી શકશે રુમ, જાન્હવી કપૂર ગેસ્ટને આપશે ખાસ સરપ્રાઈઝ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 39 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 142%
  • Publisher: 63%

Sridevi समाचार

Sridevi Chennai House,Sridevi Chennai House Turns Hotel,How To Book Room In Sridevi's House

Sridevi Chennai House: શ્રીદેવીના ચાહકો માટે એક મોટી ખુશખબર સામે આવી છે. શ્રીદેવી એ પોતાની મહેનતની કમાણીથી જે પહેલો બંગલો ખરીદ્યો હતો તેને હવે હોટલ બનાવવામાં આવ્યો છે.

Sridevi : શ્રીદેવીના બંગલામાં રોકાવા માટે કોઈપણ વ્યક્તિ બુક કરી શકશે રુમ, જાન્હવી કપૂર ગેસ્ટને આપશે ખાસ સરપ્રાઈઝશ્રીદેવીના ચાહકો માટે એક મોટી ખુશખબર સામે આવી છે. શ્રીદેવી એ પોતાની મહેનતની કમાણીથી જે પહેલો બંગલો ખરીદ્યો હતો તેને હવે હોટલ બનાવવામાં આવ્યો છે.

શ્રીદેવીના કરોડો રૂપિયાના આ ઘરમાં મહેમાનોને સાઉથ ઇન્ડિયન ફૂડ સર્વ કરવામાં આવશે. સાથે જ અહીં રહેનાર વ્યક્તિને યોગ પ્રેક્ટિસ પણ કરવા મળશે અને દરિયાનો સુંદર નજારો પણ જોવા મળશે. સૌથી ખાસ વાત એ છે કે અહીં જે પણ વ્યક્તિ ગેસ્ટ તરીકે રોકાશે તેને જાનવી કપૂરના ફેવરેટ બ્યુટી હેક્સ વિશે પણ જાણકારી મળશે. આ બ્યુટી હેક્સ એવા છે જે જાનવી કપૂરને શ્રીદેવીએ જણાવ્યા હતા.શ્રીદેવીના આલિશાન બંગલામાં ગેસ્ટ બનીને રહેવું હોય તો એરબીએનબી થી રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

Sridevi Chennai House Sridevi Chennai House Turns Hotel How To Book Room In Sridevi's House Online Booking Process For Sridevi House Janhvi Kapoor Sridevi Home In Chennai શ્રીદેવીનું ઘર ચેન્નઈ બોલીવુડ Bollywood Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Gujarati News Online

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

T20 વિશ્વકપ માટે ભારતીય ટીમ જાહેર, આ ખેલાડીને લાગી લોટરી, જુઓ સ્ક્વોડબીસીસીઆઈએ આગામી ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમ જાહેર કરી દીધી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની વધશે મુશ્કેલી, અભ્યાસની સાથે કમાણી પર ટ્રૂડો સરકારે ફેરવી કાતરજસ્ટિન ટ્રૂડોની સરકારે દેશમાં કામદારોની કમીને પૂરી કરવા માટે કોવિડ-19 દરમિયાન આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે કામ કરવાની 20 કલાકની મર્યાદા અસ્થાયી રૂપે બંધ કરી દીધી હતી.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

મારિયો ગેમનો આ VIDEO ખુબ વાયરલ! ગુજરાતમાં ભાજપના ઉમેદવારનો અનોખો નુસખોઉમેદવારો મતદારોને રિઝવવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને ભાજપ પાર્ટી થકી લોકોને મતદાન કરવા માટે અપીલ કરાય છે. જેની સાથે જ ઓટલા બેઠકો કરીને પણ મતદારોને તેમને સ્પર્શતા મુદ્દાઓની વાતો કરી મતદાન માટે અપીલ કરાય છે પરંતુ ભાજપના ઉમેદવાર ધવલ પટેલ સોશિયલ મીડિયા સાથે વર્ષોથી સંકળાયેલા છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

બજારમાં તોફાની તેજી વચ્ચે આવ્યા એક ખુશીના સમાચાર, આ કંપનીએ કરી 600% ડિવિડેન્ડ આપવાની જાહેરાતMaharashtra Scooters એ BSE પર એક રેગુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું કે કંપનીના બોર્ડ ડાયરેક્ટર્સે FY24 માટે 10 રૂપિયા શેરની ફેસ વેલ્યૂ પર 60 રૂપિયા પ્રતિ શેર (600%) ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અંબાલાલ પટેલની આ આગાહીથી હચમચી જશો : વરસાદ, ગરમી અને પછી ફરી આવશે વરસાદMonsoon Prediction By Ambalal Patel : અંબાલાલ પટેલે ફરી એપ્રિલ અને મે મહિના માટે આગાહી કરી છે, ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ આવશે, તેના બાદ કાળઝાળ ગરમી પડશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ક્ષત્રિયોનું સંમેલન પૂરુ થતા જ ગોગામેડીના પત્નીને મુક્ત કરાઈ, પોલીસે 12 કલાક નજરકેદમાં રાખીRemove Rupala : રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલન પૂરુ થતા જ નજરકેદ કરાયેલા સુખદેવ ગોગામેડીના પત્ની શીલાદેવી ગોગામેડીને મુક્ત કરાયા, સંમેલનમાં ન પહોંચે તે માટે અરવલ્લી પોલીસે વહેલી સવારથી બોર્ડર પરથી જ કરી હતી અટકાયત
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »