Shani Vakri 2024: કુંભ રાશિમાં શનિ થયા વક્રી, શનિના અશુભ પ્રભાવથી બચવા આજથી જ શરુ કરો આ ઉપાય

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 46 sec. here
  • 47 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 179%
  • Publisher: 63%

Shani Vakri 2024 समाचार

Shani Vakri Chal 2024,Shani Vakri Date,Shani Dosh Upay

Shani Vakri 2024: શનિદેવ કુંભ રાશિમાં વક્રી છે અને 15 નવેમ્બર 2024 સુધી વક્રી જ રહેશે. 15 નવેમ્બરથી કુંભ રાશિમાં ફરીથી શનિદેવ માર્ગી થશે. શનિની ઉલટી ચાલ કેટલા લોકો માટે ઘાતક પણ સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન કેટલાક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

Shani Vakri 2024 : કુંભ રાશિમાં શનિ થયા વક્રી, શનિના અશુભ પ્રભાવથી બચવા આજથી જ શરુ કરો આ ઉપાયશનિદેવ કુંભ રાશિમાં વક્રી છે અને 15 નવેમ્બર 2024 સુધી વક્રી જ રહેશે. 15 નવેમ્બરથી કુંભ રાશિમાં ફરીથી શનિદેવ માર્ગી થશે. શનિની ઉલટી ચાલ કેટલા લોકો માટે ઘાતક પણ સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન કેટલાક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

- શનિ ગ્રહની શાંતિ માટે રોજ શિવલિંગનો જડા અભિષેક કરો અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. માન્યતા છે કે શિવજીની આરાધના કરવાથી શનિના અશુભ પ્રભાવો ની અસર થતી નથી- વક્રી શનિના દોષથી બચવું હોય તો છાયા દાન કરવું. તેના માટે એક વાટકીમાં સરસવનું તેલ ભરી તેમાં પોતાનો ચહેરો જોવો. ત્યાર પછી આ પાત્રને તેલ સહિત શનિ મંદિરમાં રાખી દો.

- શનિની વક્રી ચાલથી થતાં નુકસાનથી બચવું હોય તો રોજ કાળા કૂતરાની સેવા કરવી. કાળા કૂતરાને તેલ લગાડેલી રોટલી ખવડાવવી. - આ સિવાય જે રાશિ પર શનિની વક્રી ચાલ ભારે છે તેમણે શનિ માર્ગી થાય ત્યાં સુધી કાળા કપડા, જૂતા, લોઢાની વસ્તુ, કાળા તલ, કાળા અડદનું દાન યથાશક્તિ કરતા રહેવું. Shani Vakri 2024Relationship Tips: સાવ નજીકનું માણસ હોય તો પણ આ બાબતો પર ન ટોકવા ક્યારેયbreaking newsT20 વિશ્વકપ જીતવાની સાથે કોહલીએ કરી નિવૃત્તિની જાહેરાત, હવે આ ફોર્મેટમાં નહીં રમેT20 World Cup 2024IND vs SA: રોહિત-વિરાટે એક સાથે રચ્યો ઈતિહાસ, T20I ક્રિકેટમાં મેળવી એક અનોખી સિદ્ધિDividend Stock

Shani Vakri Chal 2024 Shani Vakri Date Shani Dosh Upay Shani Puja Rules Shani Puja Ke Niyam Kumbh Rashi Mein Shani Vakri 2024 Vakri Shani Ka Rashi Par Asar Vakri Shani Ashubh Prabhav Shani Vakri 2024 Rashifal Kumbh Mein Shani Vakri 2024 Saturn Retrograde 2024 Saturn Retrograde Till November 2024 Shani Gochar 2024 Astro Tips Shani Dosh શનિ દોષ વક્રી શનિ ઉપાય શનિ દોષ ઉપાય Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Gujarati News Online

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Shani Vakri 2024: શનિ કુંભ રાશિમાં થશે વક્રી, નવેમ્બર સુધીમાં 5 રાશિઓના લોકો બનશે ધનવાનShani Vakri 2024: શનિની વક્રી અવસ્થા પાંચ રાશિઓને નવેમ્બર મહિના સુધી ખૂબ જ લાભ કરાવશે. શનિ કૃપાના કારણે આ પાંચ રાશિના લોકો માટે કારકિર્દીમાં પ્રગતિ, સંપત્તિથી લાભના યોગ પણ બની રહ્યા છે. તો ચાલો તમને જણાવીએ શનિની વક્રી ચાલ કઈ પાંચ રાશિના લોકોનું ભાગ્ય ચમકાવશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Shani Vakri: 22 દિવસ બાદ શનિ ચાલશે ઉંધી ચાલ, 5 મહિના સુધી આ રાશિઓ રહેશે માલામાલTransit Saturn Horoscope Shani Vakri in Kumbh Rashi : શનિ એકદમ રસપ્રદ ગ્રહ છે, જેની ચાલ હીરોને ઝીરો અને ઝીરોને હીરો બનાવી શકે છે. શનિ સમયાંતરે પોતાની ચાલમાં પરિવર્તન કરે છે અને અસ્ત, ઉદય, માર્ગી અને વક્રી થતા રહે છે. હાલમાં કુંભ રાશિમાં માર્ગી ચાલ શનિ ચાલી રહ્યા છે. 30 જૂનથી શનિ વક્રી ચાલમાં ગોચર કરવાનું શરૂ કરશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Shani Vakri 2024: શનિ વક્રી થઈ વધારશે મુશ્કેલીઓ, સાડાસાતી અને ઢૈયામાંથી પસાર થતી રાશિઓ માટે સમય સૌથી ખરાબShani Vakri 2024: શનિ વક્રી થઈને ખાસ તો એ રાશિ ઉપર પ્રભાવ પાડશે જેમની સાડાસાતી અને ઢૈયા ચાલી રહી છે. સાડાસાતી અને ઢૈયામાંથી પસાર થતી રાશિઓ માટે આ સમય મુશ્કેલી કારક રહેશે. આ રાશિના લોકોને વક્રી શનિ ધન હાની, સ્વાસ્થ્ય સમસ્યા, માનહાની કરાવી શકે છે. તેથી 29 જૂન પછી આ રાશિના લોકોએ સતર્ક રહેવું પડશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Diabetes: લોહીમાંથી સુગરને ચૂસી લેશે શાકના બીમાંથી બનતો આ લોટ, આજથી જ ડાયટમાં કરી લો સામેલDiabetes: આજે તમને એક ખાસ લોટ વિશે જણાવીએ. આ લોટ વિશે તમે આજ સુધી સાંભળ્યું નહીં હોય. ડાયાબિટીસના દર્દીઓ જો આ લોટનું સેવન કરે તો બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે આ લોટને ડાયટમાં સામેલ કરવો જોઈએ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

વર્ષ 2025 પહેલા કરોડપતિ થઈ જશે આ રાશિવાળા લોકો! શનિદેવ કરાવશે ખોબલે ખોબલે ધનલાભ, સુખ-સમૃદ્ધિ વધશેSaturn Vakri: વક્રી શનિ શુભ અને અશુભ બંને પ્રકારનો પ્રભાવ પાડશે. કેટલાક રાશિવાળા માટે શનિની ઉલ્ટી ચાલ કહેર બનીને તૂટી પડશે તો કેટલીક રાશિઓ એવી પણ છે કે જેમના માટે શનિ ખુબ જ સારું ફળ આપશે. આ રાશિવાળા જાતકો પર ધનવર્ષા થશે એવું પણ કહી શકાય.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આજથી શનિની ચાલમાં મોટો ફેરફાર, આ 3 રાશિવાળા ભોગવશે રાજા-મહારાજા જેવું સુખ, જાણો કોણે રહેવું પડશે સતર્કશનિ 29 જૂનથી પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં વક્રી થઈ રહ્યો છે અને આગામી 139 દિવસ સુધી આ અવસ્થામાં રહેશે. શનિ મહારાજ 29 જૂનના રોજ રાતે 11.40 વાગે વક્રી થશે અને 15 નવેમ્બર સુધી આ સ્થિતિમાં રહેશે. શનિની વક્રી ચાલથી તમામ રાશિઓ પર અસર જોવા મળશે. પરંતુ કેટલીક રાશિઓને તેનાથી સારો એવો લાભ થઈ શકે છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »