Shanidev Blessings: 88 દિવસ સુધી આ રાશિવાળા પર વ્હાલ વરસાવશે શનિદેવ, ઈચ્છાઓ પૂરી કરશે, કાર્યક્ષેત્રે સફળતા મળશે

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 40 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 89%
  • Publisher: 63%

Shanidev समाचार

Saturn Transit,Shani Gochar,Astrology

શનિ એક ખુબ જ રસપ્રદ ગ્રહ છે. શનિને કર્મના ફળદાતા અને ન્યાયના દેવતા ગ્રહ માનવામાં આવે છે. શનિદેવ ખુશ હોય કે બીજા શબ્દોમાં કહીએ તો શનિની કુંડળીમાં સારી સ્થિતિ હોય તો તે રંકને પણ રાજા બનાવી શકે છે. શનિદેવની ખરાબ દ્રષ્ટિ જીવનમાં કષ્ટનો મારો કરે છે અને શુભ સ્થિતિ ખુશીઓ લાવે છે.

Shanidev Blessings: 88 દિવસ સુધી આ રાશિવાળા પર વ્હાલ વરસાવશે શનિદેવ , ઈચ્છાઓ પૂરી કરશે, કાર્યક્ષેત્રે સફળતા મળશે

હાલમાં શનિ કુંભ રાશિમાં પૂર્વાભાદ્રપદ નક્ષત્રના બીજા પદમાં ગોચર કરી રહ્યા છે. વૈદિક પંચાંગ મુજબ 12મી મેના રોજ દ્વિતીય પદમાં શનિએ પ્રવેશ કર્યો હતો. જે 17 ઓગસ્ટ સુધી આ પદમાં બિરાજમાન રહેશે. ત્યારબાદ ઉલટી ચાલ ચલીને 18 ઓગસ્ટે પૂર્વભાદ્રપદ પ્રથમ પદમાં શનિ પ્રવેશ કરશે. આવામાં શનિની ચાલથી 88 દિવસ સુધી કેટલીક રાશિવાળાનું જીવન સુખમય રહેશે અને ધનલાભ પણ થશે. જાણો તે લકી રાશિઓ વિશે...મિથુન રાશિ: મિથુન રાશિવાળા માટે શનિનું નક્ષત્ર ગોચર શુભ માનવામાં આવી રહ્યું છે. ઘર પરિવાર અને પૂર્વજોના તમને આશીર્વાદ મળશે.

88 દિવસ સુધી આ રાશિવાળા પર વ્હાલ વરસાવશે શનિદેવ, ઈચ્છાઓ પૂરી કરશે, કાર્યક્ષેત્રે સફળતા મળશેGiorgia Andriani: સોશિયલ મીડિયા પર વાયરલ થઈ અરબાઝ ખાનની એક્સ ગર્લફ્રેન્ડની માદક તસવીરો મુકેશ અંબાણીનું 15000 કરોડનું આલિશાન મહેલ જેવું ઘર, એન્ટીલિયાના અંદરના Photos જોઈને કહેશો વાહ ભાઈ વાહ!

Saturn Transit Shani Gochar Astrology Predicitons Gujarati News શનિદેવ શનિ ગોચર શનિદેવનું ગોચર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Shanidev: શનિદેવ આગામી 230 દિવસ સુધી આ જાતકો પર રહેશે મહેરબાન, પૈસાનો તો વરસાદ થશે, પદ-પ્રતિષ્ઠા વધશેશનિની ચાલથી કેટલીક બર્થડેટવાળા માટે આવનારા 230 દિવસ શાનદાર સાબિત થશે તો કેટલાકે સમસ્યાઓનો સામનો કરવો પડશે. જાણો કયા મૂળાંકવાળા લોકો પર શનિદેવ રહેશે મહેરબાન...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Oye-Hoye Bado Badi ગીતે લોકોના કાનના પડદા ફાડી નાંખ્યા, ઢિંચાક પૂજા કરતા પણ ખતરનાક ગીત બનાવાયુંOye-Hoye Bado Badi Song : હાલ સોશિયલ મીડિયા પર પાકિસ્તાની ગાયક ચાહત ફતેહ અલી ખાનનું ગીત વાયરલ થયું છે, આ ગીતે અત્યાર સુધી 1.3 મિલિયનથી વધુ વ્યૂ મેળવી લીધા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Shanidev: 2025 સુધી આ રાશિવાળાને બંપર ધનલાભ કરાવશે શનિ, અકલ્પનીય સુખ-સમૃદ્ધિ વધશે, દરેક કામમાં મળશે સફળતાશનિદેવ દરેકને તેમના કર્મો મુજબનું ફળ આપે છે. તેઓ એ રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે. આવામાં એક જ રાશિમાં ફરીથી ગોચર કરીને આવવામાં તેમને 30 વર્ષનો સમય લાગી જાય છે. અત્રે જણાવવાનું કે શનિએ વર્ષ 2023માં પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં પ્રવેશ કર્યો હતો.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

વીજળીના કડાકાભડાકા સાથે સાત દિવસ સુધી થશે વરસાદ, હીટવેવથી મળશે રાહત, હવામાન વિભાગની આગાહીહવામાન વિભાગ અનુસાર અરૂણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતની આ 7 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ, અસર કરશે જ્ઞાતિનું ગણિતLoksabha Election 2024: આ વખતે કોંગ્રેસના મતોમાં આમ આદમી પાર્ટી ભાગલા નહીં પડાવે તેથી સ્થિતિ બદલાશે; કોંગ્રેસ અને આપની દોસ્તીથી વોટશેરમાં શું ફરક પડશે તેના પર રાજકીય પંડિતોની નજર.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

100 વર્ષ બાદ વૃષભ રાશિમાં બનશે ચતુર્ગ્રહી યોગ, આ જાતકોના સિતારા ચમકશે, દરેક ક્ષેત્રમાં મળશે સફળતાવૈદિક જ્યોતિષ અનુસાર વૃષભ રાશિમાં ચતુર્ગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે. આ યોગને કારણે કેટલાક જાતકોનું ભાગ્ય ચમકશે. આ જાતકોને જીવનમાં દરેક ક્ષેત્રે લાભ મળશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »