Shukra Gochar 2024: 18 જૂનથી 4 રાશિના લોકોનું ભાગ્ય પલટી મારશે, શુક્ર ગ્રહ ધનથી ભરી દેશે તિજોરી

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 71%
  • Publisher: 63%

Shukra Nakshatra Parivartan 2024 समाचार

Rashifal,Venus Transit 2024,Shukra Gochar

Shukra Nakshatra Parivartan 2024: શુક્ર ગ્રહના આદ્રા નક્ષત્રમાં પ્રવેશથી દરેક રાશિના લોકોના કરિયર, આર્થિક સ્થિતિ અને વૈવાહિક જીવન પર અસર જોવા મળશે. રાશિ ચક્રની કેટલીક રાશિ એવી છે જેમને આ સમય દરમિયાન જબરદસ્ત લાભ થશે. આ રાશિના લોકોને પૈસાની તંગી દૂર થશે.

Shukra Gochar 2024: 18 જૂનથી 4 રાશિના લોકોનું ભાગ્ય પલટી મારશે, શુક્ર ગ્રહ ધનથી ભરી દેશે તિજોરીશુક્ર ગ્રહના આદ્રા નક્ષત્ર માં પ્રવેશથી દરેક રાશિના લોકોના કરિયર, આર્થિક સ્થિતિ અને વૈવાહિક જીવન પર અસર જોવા મળશે. રાશિ ચક્રની કેટલીક રાશિ એવી છે જેમને આ સમય દરમિયાન જબરદસ્ત લાભ થશે. આ રાશિના લોકોને પૈસાની તંગી દૂર થશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે તો ચાલો તમને જણાવીએ શુક્રનો આદ્રા નક્ષત્ર માં પ્રવેશ કઈ રાશિ માટે શુભ છે.

શુક્રનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ તુલા રાશિના લોકોને જબરદસ્ત લાભ કરાવશે એક કરતાં વધુ સ્ત્રોતથી પૈસા પ્રાપ્ત થશે. અટકેલું ધન પરત મળશે. બેંક બેલેન્સમાં વધારો થશે. આવક વધશે. નવા કામની શરૂઆત કરવા માટે સારો સમય.શુક્રનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ આ રાશિના લોકોને ભાગ્યશાળી બનાવશે. સુખ સમૃદ્ધિ વધશે અને આર્થિક લાભ થશે. સંબંધોમાં આવેલી સમસ્યાઓ દૂર થશે. ઘરમાં સુખ શાંતિ વધશે. જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે. કારકિર્દીમાં આવેલી સમસ્યા દૂર થશે.

Rashifal Venus Transit 2024 Shukra Gochar Shukra Nakshatra Parivartan Venus Nakshatra Transit 2024 Shukra Nakshatra Gochar Shukra In Adra Nakshatra શુક્ર ગોચર 2024 શુક્ર નક્ષત્ર પરિવર્તન 2024 રાશિફળ આદ્રા નક્ષત્ર વરસાદ શુક્ર રાશિ પરિવર્તન 2024 Mesh Rashi Sinh Rashi Makar Rashi Tula Rashi

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Shukra Gochar 2024: સિંહ, તુલા સહિત 5 રાશિ માટે શુક્ર ગોચર શુભ, બે હાથે ગણવા પડશે રુપિયા, 12 જૂનથી ભાગ્ય પલટી મારશેShukra Gochar 2024: જ્યારે શુક્ર રાશિ બદલે છે ત્યારે તેનો પ્રભાવ પણ દરેક રાશિને થાય છે. 12 જુને જ્યારે શુક્ર મિથુન રાશિમાં પ્રવેશ કરશે તો 5 રાશિના લોકોનું ભાગ્ય પલટી મારશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Budh Asta 2024: આજથી 24 દિવસ સુધી આ રાશિઓ પર થશે રૂપિયાનો વરસાદ, પલટી મારશે કિસ્મતબુધ ગ્રહોના રાજકુમાર અત્યારે વૃષભ રાશિમાં બેઠેલા છે. બુધનું ગોચર વિશેષ મહત્વ રાખવાની સાથે તમામ રાશિઓને પ્રભાવિત પણ કરે છે. આજે વૃષભ રાશિમાં બિરાજમાન બુધ અસ્ત થઇ ગયો છે. પંચાંગ અનુસાર સવારે 4:35 ની આસપાસ બુધ ગ્રહ અસ્ત થઇ ગયો છે. લગભગ 24 દિવસ સુધી બુધ દેવ આ અવસ્થામાં ગોચર કરનાર છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

7 दिन बाद धन-ऐश्वर्य के दाता शुक्र इन राशियों पर होंगे मेहरबान, तरक्की के साथ कमाएंगे खूब पैसा, हर काम में मिलेगी सफलताShukra Nakshatra Gochar 2024: शुक्र जल्द ही मृगशिरा नक्षत्र में प्रवेश करने वाले हैं। ऐसे में इन तीन राशियों को विशेष लाभ मिल सकता है।
स्रोत: Jansatta - 🏆 4. / 63 और पढो »

12 जून से इन राशियों पर मेहरबान होंगे शुक्र, अगले 25 दिन ये राशियां जिएंगी लग्जरी लाइफ, पद-प्रतिष्ठा की होगी प्राप्तिShukra Gochar 2024: सुख-ऐश्वर्य के दाता शुक्र मिथुन राशि में प्रवेश करने वाले हैं। ऐसे में इन 3 राशियों के जीवन में धन-संपदा की प्राप्ति होती है।
स्रोत: Jansatta - 🏆 4. / 63 और पढो »

June 2024 Planet Prediction : જૂનમાં સૂર્ય, શનિ સહિત 6 ગ્રહોની ચાલમાં થશે ફેરફાર, આ જાતકોએ રહેવું પડશે એલર્ટJune Grah Gochar 2024: જૂન મહિનામાં મંગળ ગ્રહ મેષ રાશિ, યુરેનસ વૃષભ રાશિ, શુક્ર ગ્રહ મિથુન રાશિ, બુધ ગ્રહ મિથુન અને કર્ક રાશિ, સૂર્ય ગ્રહમિથુન રાશિમાં ગોચર કરશે તો શનિ કુંભ રાશિમાં વક્રી અવસ્થામાં જશે. તો મિથુન રાશિમાં કેટલાક સમય માટે સૂર્ય, બુધ અને શુક્ર ગ્રહની યુતિ પણ બનશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Shukra Gochar 2024: ಮಿಥುನ ರಾಶಿಗೆ ಶುಕ್ರನ ಪ್ರವೇಶ, ಮೂರು ರಾಶಿಯವರಿಗೆ ಧನ-ಸಂಪತ್ತಿಗೆ ಕೊರತೆಯೇ ಇಲ್ಲShukra Gochar:ವೈದಿಕ ಜ್ಯೋತಿಷ್ಯದಲ್ಲಿ, ಸಂಪತ್ತು ಮತ್ತು ಸಮೃದ್ಧಿಯ ಅಂಶ ಎಂದು ಪರಿಗಣಿಸಲ್ಪಟ್ಟಿರುವ ಶುಕ್ರನು ಜೂನ್ 12ರಂದು ವೃಷಭ ರಾಶಿಯನ್ನು ತೊರೆದು ಮಿಥುನ ರಾಶಿಯನ್ನು ಪ್ರವೇಶಿಸಿದ್ದಾನೆ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »