PM Modi Portfolios: PM મોદીએ કયા-કયા મંત્રાલય પોતાની પાસે રાખ્યા? કોને શું મળ્યું?...જુઓ લિસ્ટ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 45 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 98%
  • Publisher: 63%

Modi Cabinet समाचार

PM Narendra Modi,Ministers Portfolios,Union Cabinet

નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી મોદી 3.0 સરકારમાં વિભાગોની ફાળવણી થઈ ગઈ છે. પીએમ મોદી પાસે પ્રધાનમંત્રી પદની સાથે સાથે અનેક મહત્વના મંત્રાલય પણ હશે. મોદી 3.0માં મોટાભાગના મોટા કેબિનેટ મંત્રીઓના વિભાગો યથાવત રાખવામાં આવ્યા છે. ટોપ 4 પોર્ટફોલિયો સાથે કોઈ છેડછાડ કરાઈ નથી.

daily horoscopeastro tipsગણતરીના કલાકોમાં 3 પાવરફૂલ ગ્રહ વૃષભમાં ભેગા થશે, 3 રાશિવાળાનો ગોલ્ડન પીરિયડ શરૂ થશે, બંપર ધનલાભ કરાવશે

- પિયુષ ગોયલ ગત મોદી સરકારમાં વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહકો મામલા, ખાદ્ય અને જાહેર વિતરણ તથા કપડાં મંત્રી હતા. આ વખતે ફરીથી તેમને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની જવાબદારી મળી છે. - અશ્વિની વૈષ્ણવ ગત મોદી સરકારમાં રેલવે અને આઈટી મંત્રી હતા. આ વખતે પણ રેલવે અને આઈટી મંત્રી ઉપરાંત સૂચના અને પ્રસારણ મંત્રાલયનો કાર્યભાર પણ મળલો છે.1. રાજનાથ સિંહ- સંરક્ષણ મંત્રી.4. જેપી નડ્ડા- આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અને રસાયણ અને ખાતર મંત્રી6. નિર્મલા સીતારમણ- નાણા મંત્રી અને કોર્પોરેટ બાબતોના મંત્રી9. એચડી કુમારસ્વામી- ભારે ઉદ્યોગ મંત્રી અને સ્ટીલ મંત્રી12. જીતનરામ માંઝી- સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી14. સર્બાનંદ સોનોવાલ- બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી16.

4. જાધવ પ્રતાપરાવ ગણપતરાવ- આયુષ મંત્રાલયના રાજ્ય મંત્રી અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી. 12. શોભા કરલંદાજે- સુક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્ય મંત્રી તથા શ્રમ અને રોજગાર મંત્રાલયમાં રાજ્ય મંત્રી

PM Narendra Modi Ministers Portfolios Union Cabinet PM Modi Portfolio India News Gujarati News પીએમ મોદી મોદી કેબિનેટ કેન્દ્રીય કેબિનેટ પીએમ મોદી પાસે કયા વિભાગ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

PM મોદીની પાસે કુલ કેટલી સંપત્તિ છે? ચૂંટણી એફિડેવિટમાં સામે આવી દરેક વિગતપીએમ મોદીએ વારાણસીમાં ઉમેદવારી દરમિયાન દાખલ કરવામાં આવેલા એફિડેવિટમાં પોતાની સંપત્તિની વિગત આપી છે. પીએમ મોદી પાસે કોઈ કાર કે ઘર નથી.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગરમી ભૂલી જાઓ! ગુજરાતના આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાનની આગાહીGujarat rain: અમદાવાદ હવામાન વિભાગે જાહેર કરેલા વેધર ફોરકાસ્ટ બુલેટિનમાં કયા કયા વિસ્તારોમાં અને કઇ તારીખે ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે તે જોઇએ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

મોદી સરકારના મંત્રીઓને થઈ વિભાગોની ફાળવણી, જાણો કોને કયા મંત્રાલયની મળી જવાબદારીવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજીવાર પીએમ પદના શપથ લીધા. આ સાથે નવી કેબિનેટે પણ શપથ લીધા. મોદી સરકાર 3.0માં કુલ મંત્રીઓની સખ્યા 72 છે જેમાં 30 મંત્રીઓ કેબિનેટનો ભાગ છે. આ બધા વચ્ચે આજે નવી સરકારની પહેલી કેબિનેટ બેઠક લોક કલ્યાણ માર્ગ પર સ્થિત પીએમ આવાસ પર આજે સાંજે 5 વાગે યોજાઈ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Modi Cabinet Portfolio: મોદી કેબિનેટમાં કયા મંત્રીને મળશે કયો વિભાગ, આજે થઇ જશે ફાઇનલનરેન્દ્ર મોદીએ સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી પદના શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રોપદ્રી મુર્મૂને રાષ્ટ્રપતિ ભવનમાં પ્રધાનમંત્રી મોદી સાથે સાથે સરકારમાં સામેલ મંત્રીઓને શપથ અપાવી. પીએમ મોદીના નેતૃત્વમાં NDA વર્ષ 2014 અને 2019 બાદ સતત ત્રીજીવાર ચૂંટણી જીતી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

મંત્રીઓને ફોન આવવાની શરૂઆત થઈ, ગુજરાતના આ નેતાઓ બની શકે છે મંત્રીNarendra Modi Shapath Grahan : PM મોદીની કેબિનેટમાં ગુજરાતના કેટલા સાંસદોને મળશે સ્થાન તેના પર સૌની નજર,,, અમિત શાહ, સીઆર પાટીલ અને મનસુખ માંડવિયાને મળી શકે છે મહત્વનાં મંત્રાલય
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

PM Modi EXCLUSIVE Interview: 'भविष्य का भारत'- PM Modi का एक्सक्लूसिव इंटरव्यू Sanjay Pugalia के साथPM Modi EXCLUSIVE Interview: 'भविष्य का भारत'- PM Modi का एक्सक्लूसिव इंटरव्यू Sanjay Pugalia के साथ
स्रोत: NDTV India - 🏆 6. / 63 और पढो »