PM મોદીનું મિશન કર્ણાટક, બેક ટુ બેક ચાર જંગી રેલીઓ ગજવી, કોંગ્રેસ પર સાધ્યું નિશાન

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 64 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 60%
  • Publisher: 63%

Karnataka Government समाचार

Neha Hiremath,Love Jihad,PM Modi

આ ચૂંટણીમાં ભાજપ ક્લીન સ્વીપ કરવાના ઈરાદાથી મેદાનમાં ઉતર્યુ છે... હાલમાં કર્ણાટકમાં કોંગ્રેસની મજબૂત સરકાર છે... ત્યારે એ જોવાનું રહેશે કે કઈ પાર્ટી કેટલી બેઠકો જીતવામાં સફળ રહેશે?...

આ ચૂંટણીમાં ભાજપ ક્લીન સ્વીપ કરવાના ઈરાદાથી મેદાનમાં ઉતર્યુ છે... હાલમાં કર્ણાટકમાં કોંગ્રેસની મજબૂત સરકાર છે... ત્યારે એ જોવાનું રહેશે કે કઈ પાર્ટી કેટલી બેઠકો જીતવામાં સફળ રહેશે?અંબાલાલે ગુજરાતમાં વાવાઝોડાને લઈને આપ્યા આ સંકેત! આ વિસ્તારોમાં કમોસમી વરસાદ દાટ વાળશે!ભાજપને રૂપાલા વિવાદ ભારે પડ્યો, ક્ષત્રિયોએ ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાને ગામમાં ન ઘૂસવા દીધાલોકસભાની ચૂંટણીના બે તબક્કાના મતદાન બાદ હવે આખા દેશની નજર ત્રીજા તબક્કાના મતદાન પર છે....

મિશન 400નો નારો નક્કી કરનાર ભાજપ ચૂંટણી પ્રચાર પણ જોરશોરથી કરી રહી છે... જેમાં પીએમ મોદી મોટા-મોટા રાજ્યોમાં જંગી રેલીઓ ગજવીને મતદારોને પોતાની તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.... આ અંતર્ગત તેમણે રવિવારે કર્ણાટકમાં બેક ટુ બેક ચાર રેલીઓ ગજવી.... અને કર્ણાટકની સરકાર પર ધારદાર નિશાન સાધ્યું... PM મોદીએ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા એટલે કે PFIના નામનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર તેને મદદ કરવાનો આરોપ લગાવ્યો... સાથે વાયનાડની ચૂંટણી PFIના સહારે કોંગ્રેસ લડતું હોવાનું સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું....રાજા-મહારાજાઓ પર નિવેદન આપીને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ફરી વિવાદમાં આવી ગયા છે... જેને લઈને ક્ષત્રિય સમાજમાં પણ વિરોધ ઉઠી રહ્યો છે... ત્યારે પીએમ મોદીને રાહુલ ગાંધી પર નિશાન સાધવાની વધુ એક તક મળી ગઈ....

PM મોદીએ કોંગ્રેસ પર તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો આરોપ લગાવતાં કહ્યું કે તમને રાજા-મહારાજાઓના અત્યાચાર દેખાય છે પરંતુ મુગલોએ કરેલા અત્યાચાર કેમ દેખાતા નથી... ત્યારે કેમ તમારા મોં પર તાળા લાગી જાય છે.... કર્ણાટક રાજ્ય પણ ભાજપ માટે લોકસભાની બેઠકની દ્રષ્ટિએ મહત્વનું છે... કેમ કે અહીંયા સરકાર કોંગ્રેસની હોય તો પણ લોકસભાની ચૂંટણીમાં ભાજપને વધુ બેઠક મળે છે... છેલ્લી 2 ટર્મની ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો... 2014માં ભાજપને 19 બેઠક, કોંગ્રેસને 6 અને જેડીએસને 3 બેઠક મળી હતી... જોકે 2019ની ચૂંટણીમાં ભાજપને 25 બેઠક, કોંગ્રેસ અને જેડીએસને 1-1 બેઠક મળી હતી...

Neha Hiremath Love Jihad PM Modi Modi Government કર્ણાટક સરકાર નેહા હિરેમઠ લવ જેહાદ પીએમ મોદી મોદી સરકાર

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ઈટાલિયાનો ભાજપ પર પ્રહાર : રામના નામે મત માગવા નીકળ્યા છો, પહેલા ગેસના બાટલાને 400 એ લાવોGopal Italiya In Junagadh : જૂનાગઢcex લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાના સમર્થનમાં સભા યોજાઈ હતી, જેમાં આપના નેતા ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર અનેક આક્ષેપો કર્યા હતા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી દેશમાં શરૂ થયું રાજકીય મહાભારતRahul Gandhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી દેશમાં શરૂ થયું રાજકીય મહાભારત...રાહુલે દક્ષિણ ભારતની એક ચૂંટણી જનસભામાં રાજા મહારાજાઓ પર આપ્યું વિવાદીત નિવેદન....
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

અમિત શાહે પહેલા જ કરી હતી ભવિષ્યવાણી, રાજનીતિના ચાણક્યએ સુરતની જીતનું ભવિષ્ય ભાંખ્યુ હતુંAmit Shah : અમિત શાહે ગુજરાતની રેલીમાં સુરતની બેઠક જીતવાના આપ્યા હતા સંકેત, ચાર દિવસ પહેલા જ કહ્યું હતું કે, 25 એ 25 સીટ પર ભાજપ મતદાનના પ્રતિશતની ટીકાવારી વધશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

હું તો રાજકોટથી લડીશ! વિરોધ વચ્ચે વટથી રૂપાલા ફોર્મ ભરવા નીકળ્યા, હજ્જારોનું સમર્થન મળ્યુંParsottam Rupala : વિવાદોની વચ્ચે પરશોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરશે......ફોર્મ ભરતા પહેલા રૂપાલા જંગી જનસભાને સંબોધિત કરશે....રાજકોટમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, હાલ જનમેદની સાથે રાજકોટના રસ્તાઓ પર રૂપાલાની રેલી નીકળી છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતની રાજનીતિનું નવુ પિક્ચર : પાટીદારો ભાજપ કરતા કોંગ્રેસ પર કેમ વધુ મહેરબાન, આ છે મોટું કારણPatidar Samaj : ખોડલધામના નરેશ પટેલે જામનગરમાં પાટીદાર ઉમેદવારને ટિકીટ આપવા બદલ કોંગ્રેસ પક્ષનો આભાર માન્યો, નરેશ પટેલનું આ નિવેદન કોંગ્રેસને ફાયદો કરાવી જશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

વાજપેયીના કર્યા વખાણ; ગુજરાતની ધરતી પરથી પ્રિયંકા ગાંધીએ મોદીને અંકલ કહી જાણો શું ફેંક્યા પડકારો?Loksabha Election 2024: કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ પણ ગુજરાતમાં ધામા નાખ્યા.. વલસાડ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલના સમર્થનમાં કોંગ્રેસ મહાસચીવ પ્રિયંકા ગાંધીએ ચૂંટણી સભા સંબોધી હતી. આ સભામાં પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર અને ખાસ કરીને પ્રધાનમંત્રી મોદી પર કંઈક અલગ જ અંદાજથી પ્રહાર કર્યા હતા.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »