Phalodi Satta bazar: 10 વર્ષનો રેકોર્ડ તોડ સીટો જીતશે કોગ્રેસ, સટ્ટા બજારનો દાવો- ભાજપને થશે મોટું નુકસાન!

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 84 sec. here
  • 39 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 163%
  • Publisher: 63%

Rajasthan Lok Sabha Elections समाचार

Rajasthan News,Lok Sabha Election,Phalodi

Phalodi Satta market prediction: રાજસ્થાનમાં મતદાન અને લોકસભાની ચૂંટણીના પરિણામ વચ્ચે હજુ લાંબો સમય છે. મતદાન પૂર્ણ થયા બાદ હવે દરેક જણ જાણવા માંગે છે કે રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસને કેટલી સીટો મળશે.

Phalodi Satta bazar: 10 વર્ષનો રેકોર્ડ તોડ સીટો જીતશે કોગ્રેસ, સટ્ટા બજારનો દાવો- ભાજપને થશે મોટું નુકસાન!

Air Conditioner: હજારોનું બિલ બચાવે છે આ 5 સ્ટાર રેટિંગવાળા AC, માર્કેટમાં 2 ટનના એસીની છે ખૂબ ડિમાન્ડAgriculture Idea: ખેતરમાં લગાવો 'રૂપિયાનું ઝાડ', ફક્ત 5 વર્ષમાં કરોડપતિ બનાવી દેશે આ ઝાડછાતીના પાટિયા પાડે દે તેવી અંબાલાલની ફરી એક આગાહી! આ તારીખે આવશે કડાકા ભડાકા સાથે વરસાદરાજસ્થાનમાં મતદાન અને લોકસભાની ચૂંટણીના પરિણામ વચ્ચે હજુ લાંબો સમય છે. મતદાન પૂર્ણ થયા બાદ હવે દરેક જણ જાણવા માંગે છે કે રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસને કેટલી સીટો મળશે.

તો બીજી તરફ ભાજપ પ્રદેશાધ્યક્ષ સીપી જોશી પણ નિવેદન આપી ચૂક્યા છે કે રાજસ્થાનમાં 2-3 સીટો પર કડી ટક્કર છે. પરંતુ ભાજપને આ નુકસાન વધુ સીટો પણ થઇ શકે છે. એવો દાવો ફલોદી સટ્ટા બજારનો છે. દેશનું મુખ્ય સટ્ટા બજાર ભાજપને ભારે નુકસાન બતાવે છે.તો બીજી તરફ તાજેતરમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ રાજસ્થાનમાં સારું પ્રદર્શન કરશે. ન્યૂઝ એજન્સી 'પીટીઆઈ'ને આપેલા ઈન્ટરવ્યુમાં ગેહલોતે કહ્યું હતું કે,"કોંગ્રેસ રાજ્યમાં બે આંકડાની બેઠકો જીતશે.

તમને જણાવી દઈએ કે ત્રીજા તબક્કાના મતદાન બાદ ફલોદી સટ્ટા બજારે રાજસ્થાનની કુલ 25 બેઠકોમાંથી ભાજપને 18થી 20 બેઠકો મળવાની સંભાવના દર્શાવી હતી. પરંતુ ચોથો તબક્કો પૂરો થયા બાદ સટ્ટા બજારના ભાવમાં ઘણો ફેરફાર જોવા મળ્યો છે. જો રાજ્ય મુજબ વાત કરીએ તો યુપીમાં પણ ઓછા મતદાનને કારણે ભાજપને નુકસાન થયું હોવાનું કહેવાય છે.હજારોનું બિલ બચાવે છે આ 5 સ્ટાર AC, માર્કેટમાં 2 ટનના એસીની છે ખૂબ ડિમાન્ડ

જો કે આમ છતાં સત્તાધારી પક્ષને 80માંથી 70થી 72 બેઠકો મળવાની શક્યતા છે. જ્યારે ગુજરાતમાં 24થી 25 બેઠકો, મધ્યપ્રદેશમાં 28થી 29 બેઠકો, દિલ્હીમાં 5-6 બેઠકો અને પંજાબમાં 2-3 બેઠકો ભાજપ માટે શક્ય હોવાનું કહેવાય છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં 22થી 24, હિમાચલ પ્રદેશમાં 4 અને છત્તીસગઢમાં 10થી 11 બેઠકો પાર્ટીના ખાતામાં જઈ શકે છે.

Rajasthan News Lok Sabha Election Phalodi Phalodi Satta Bazar Phalodi Satta Market Satta Bazar Prediction Prediction Rajasthan Rajasthan Election Phalodi Betting Market Phalodi Satta Market Prediction Phalodi Satta Bazar Prediction Falodi Satta Bazar Prediction Phalodi Satta Bazar Lok Sabha Chunav 2024 Phalodi Satta Bazar On BJP UP Lok Sabha Election 2024 BJP Will Not Get 400 Seats Phalodi Betting Market Forecast Phalodi Satta Bazar Price Phalodi Satta Bazar News Phalodi Betting Prediction For Rajasthan Rajasthan News Phalodi Satta Bazar For Rajasthan Chunav Rajasthan Election Phalodi Betting Market Phalodi Betting Market 2023 Today's Betting News Phalodi Betting Market Numbers Phalodi Bookies' Numbers Where Is Phalodi Betting Market Falodi Satta Bazar Phalodi Satta Market Today Rates Phalodi Betting Market Today News Phalodi Satta Market Mobile Number Phalodi Satta Market Rajasthan Me Kisko Jitwa Rha Phalodi Satta Bazar Ke Taja Bh

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Phalodi Satta Bazar: ફલોદી સટ્ટાબજારનું સૌથી મોટું અનુમાન, BJP કયા રાજ્યમાં કેટલી સીટો જીતી રહી છે?Phalodi Satta market today rates: હવે ફલોદી સટ્ટા બજારના તાજા અનુમાન શેર કર્યું છે, તેમાં ઘણી ચોંકાવનારી વાતો છે. ગુજરાતમાં રાજપૂતોનો વિરોધ છતાં ભાજપને ક્લીન સ્વીપની હેટ્રિક લગાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જ્યારે રાજસ્થાનમાં દસ વર્ષ બાદ અડધો ડઝન સીટો પર કોંગ્રેસ ખાતુ ખોલાવતી જોવા મળી રહી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Phalodi Satta Bazar: દિલ્હીમાં BJP ને લાગશે ઝટકો, સટ્ટા બજારે AAP-કોંગ્રેસને આપી આટલી સીટો!દિલ્હીની 7 લોકસભા સીટો પર 25 મે 2024 ના રોજ મતદાન થશે. અહીં આપ (AAP) અને કોંગ્રેસ (Congress) મળીને ભાજપ (BJP) વિરૂદ્ધ ચૂંટણી લડી રહ્યા છે. ગત બે ચૂંટણીમાં ભાજપને અહીં 7 માંથી 7 સીટો જીતી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીની 7 સીટો પર 162 ઉમેદવાર મેદાનમાં છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

સટ્ટા બજારનો નવો દાવો : દેશભરમાં આટલી બેઠકો સાથે જીતશે ભાજપSatta Bazar Prediction : સટ્ટાબજારના મતે દેશમાં ફરી એકવાર મોદી સરકાર....2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 294 સીટ મળે તેવું અનુમાન....કોંગ્રેસના ફાળે આવી શકે છે 60થી 70 બેઠક...ગુજરાતમાં ભાજપ ફરી કરી શકે છે ક્લીન સ્વીપ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Satta Bazar: રાજસ્થાનના ફલોદી સટ્ટા બજારે કરી ભાજપની ઊંઘ હરામ, 400 ભૂલી જાઓ 300ના ફાંફાં!Phalodi Satta Bazar નો મિજાજ બદલાયો, ફલોદી સટ્ટા બજારનું અનુમાન, ભાજપને મોટું નુકસાન. જાણો પહેલાં ફલોદીએ ભાજપને કેટલી સીટો આપી હતી અને હવે અચાનક સટ્ટા બજારે કેમ મારી છે પલટી?
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Satta Bazar: કેજરીવાલ કારાવાસમાંથી બહાર, દિલ્હીમાં BJP ને કેટલી સીટો આપી રહ્યું છે ફલોદી સટ્ટા બજાર?Satta Bazar News In Gujarati: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 10મે 2024 ના રોજ સુપ્રીમ કોર્ટમાંથી એક જૂન સુધી જામીન મળી ગયા છે. કેજરીવાલને કથિત દિલ્હી દારૂ કૌભાંડ નીતિથી સથે જોડાયેલા મની લોન્ડ્રીંગ કેસમાં ED દ્વારા ધરપકડ કરીને જેલ મોકલવામાં આવ્યા હતા.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Phalodi Satta Bazar: ચોથા તબક્કાના મતદાન બાદ બદલાયા સટ્ટા બજારના ભાવ, ભાજપની બાજી બગડશે કે સુધરશે?Lok sabha election 2024: ચૂંટણી પંચના લેટેસ્ટ આંકડા મુજબ ચોથા તબક્કામાં સરેરાશ 63.04 ટકા મતદાન થયું છે. સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં મતદાન નોંધાયુ જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં સૌથી ઓછું મતદાન થયું છે. ત્યારે ફલોદી સટ્ટા બજારના ભાવ ઉપર-નીચે થઇ થયા છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »