Petrol-Diesel Price: બહુ રાહ જોયા પછી મળ્યા સારા સમાચાર? જાણો કેટલાં ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 75%
  • Publisher: 63%

Business News समाचार

Petrol,Diesel,Crude Oil

Petrol-Diesel Price: આજે 18 જૂને ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમતો જાહેર કરી છે. તાજેતરમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના વર્તમાન ભાવ શું છે.

દૈનિક રાશિફળ 18 જૂન: મંગળવાર મકર રાશિ માટે શુભ, ખુશીમાં વધારો થશે, વાંચો આજનું રાશિફળMonsoon 2024 Prediction18 જૂનની સવારે ઓઈલ કંપની ઓએ પેટ્રોલ અને ડીઝલ ના ભાવ જાહેર કર્યા છે. 18મી જૂને પણ પેટ્રોલ અને ડીઝલ ના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી અને 18મી જૂને તેલ ના ભાવ સમાન છે. પરંતુ માર્ચ મહિનામાં કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલ ના ભાવમાં પ્રતિ લિટર 2-2 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. જોકે ત્યારપછી પેટ્રોલ અને ડીઝલ ના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી.

ડીઝલની વાત કરીએ તો, દિલ્હીમાં નવીનતમ ભાવ 89.62 રૂપિયાને બદલે 87.62 રૂપિયા હશે. તે જ સમયે, મુંબઈમાં નવીનતમ ભાવ 94.27 રૂપિયાને બદલે 92.15 રૂપિયા છે, કોલકાતામાં તે 92.76 રૂપિયાને બદલે 90.76 રૂપિયા છે અને ચેન્નાઈમાં તે 94.24 રૂપિયાને બદલે 92.32 રૂપિયા છે.તમને જણાવી દઈએ કે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલની કિંમતો જાહેર કરે છે. જોકે, 22 મે, 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

Petrol Diesel Crude Oil Petrol Diesel Price Hike Bpcl Hpcl Omcs Sms Rsp City Oil Sector Oil Companies ઓઈલ કંપની તેલ ક્રૂડ ઓઈલ પેટ્રોલ ડીઝલ નવો ભાવ

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Petrol-Diesel Price 1st June: મહિનાની શરૂઆતમાં જ સારા સમાચાર, જાણો પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવPetrol-Diesel Price Today: અઠવાડિયામાં ક્રૂડ ઓઇલના ભાવ (Crude Oil Price) માં સામાન્ય વધારો જોવા મળ્યો છે. ક્રૂડ ઓઇલના ભાવમાં ઉતાર-ચઢાવ વચ્ચે ઓઇલ કંપનીઓએ આજે શનિવારે 1 જૂન 2024 ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. જાણો શું છે પેટ્રોલ ડીઝલના ભાવ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Petrol-Diesel Price: પરિણામ પહેલાં તેલ કંપનીઓએ આપ્યા સારા સમાચાર, જાણો પેટ્રોલ-ડીઝલના નવા ભાવPetrol-Diesel Price: વધતી જતી મોંઘવારીએ સમાન્ય માણસની સમસ્યાઓમાં મોટો વધારો કર્યો છે. એમાં વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવ સામાન્ય માણસનું બજેટ સાવ ખોરવી રહ્યાં છે. આ સ્થિતિમાં તેલ કંપનીઓએ ચૂંટણીની પરિણામો જાહેર થતા પહેલાં જ આપી દીધાં છે સારા સમાચાર...જાણો વિગતવાર...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Petrol-Diesel Price: ફરી બદલાયો પેટ્રોલ-ડીઝલનો ભાવ, જાણો તમારા શહેરમાં વધ્યો કે ઘટ્યો?Petrol-Diesel Price: 29મી મે માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે અને 29મી મેના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સમાન છે અને અહીં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Petrol-Diesel Price: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર; સવાર પડતાની સાથે મળ્યા ગુડ ન્યૂઝPetrol-Diesel Price: લોકસભા ચૂંટણીના પરિણામો હવે આવવાની તૈયારીઓ છે. 4 જૂને પરિણામ જાહેર થાય એ પહેલાં જ લોકોને મળી ગઈ મોટી રાહત. જાણો પેટ્રોલ-ડીઝલના તાજા ભાવ...તમારા શહેરમાં કેટલો થયો બદલાવ...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Petrol-Diesel Price: ઓઈલ કંપનીઓએ આપ્યા સારા સમાચાર? જાણો પેટ્રોલ-ડીઝલના નવા ભાવPetrol-Diesel Price: આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે તે જાણવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. આ આર્ટિકલમાં તમને જાણવા મળશે ઓઈલ કંપનીઓ દ્વારા લેવામાં આવેલા નિર્ણય વિશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Petrol-Diesel Price: પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થયો ફેરફાર, જાણો ગુજરાતના વિવિધ શહેરોનો ભાવPetrol Diesel Price 22 May 2024: પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર સામાન્ય લોકોની નજર રહે છે. આજે ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોને અપડેટ કરવામાં આવી છે. જાણો નવો રેટ...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »