Petrol-Diesel Price: IPL 2024 ની વચ્ચે પેટ્રોલે સદી ફટકારી, જાણો તમારા શહેરમાં પેટ્રોલના ભાવની કેવી છે રન રેટ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 62 sec. here
  • 44 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 171%
  • Publisher: 63%

Petrol Price समाचार

Ahmedabad Petrol Price,Fuel Rate Today,Petrol Price Today

દેશભરમાં 21 મે એટલે કે મંગળવારે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તર ક્રૂડ ઓઇલના ભાવના આધારે દેશમાં ઇંઘણના ભાવ નક્કી કરવામાં આવે છે. ક્રૂડ ઓઇલની કિંમતોમાં ફેરફારની અસર દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પર જોવા મળે છે.

Petrol- Diesel Price : IPL 2024 ની વચ્ચે પેટ્રોલ ે સદી ફટકારી, જાણો તમારા શહેરમાં પેટ્રોલ ના ભાવ ની કેવી છે રન રેટઆજે દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉની સાથે જ પ્રદેશના મુખ્ય શહેરોમાં દિલ્હી, મુંબઇ, કલકત્તા, ચેન્નઇ, બેંગલુરૂ, લખનઉ, નોઇડા, ગુરૂગ્રામ, ચંદીગઢ, પટનામાં પેટ્રોલ ડીઝલ ના ભાવ નક્કી થયા છે. આવો જાણીએ.

દેશમાં દરરોજ સવારે 6 વાગે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી કરે છે.શત્રુના ઘરમાં સૂર્યનો પ્રવેશ, 10 દિવસ બાદ આ રાશિઓનું બદલાશે ભાગ્ય, કોની ચમકશે કિસ્મત આજે દેશની રાજધાની દિલ્હી સહિત મુંબઇ, કલકત્તા, ચેન્નઇ, બેંગલુરૂ, લખનઉ, નોઇડા, ગુરૂગ્રામ, ચંદીગઢ, પટનામાં પેટ્રોલ ડીઝલના ભાવ નક્કી થયા છે. અને આ તાજા લિસ્ટ પ્રમણે 21 મેના રોજ પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી. 21 મેના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ એક સમાન છે અને અહીં કોઇ ફેરફાર થયો નથી. અહીં તમે તમારા શહેરના ભાવ જાણી શકો છો.

તમને જણાવી દઇએ કે માર્ચ મહિનામાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડ્યા હતા. પેટ્રોલ ડીઝલના ભાવમાં 2-2 રૂપિયા પ્રતિ લીટરે ઘટાડો કરવામાં આવ્યો હતો. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો હતો પરંતુ તેમછતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાયા નથી.કોઈના મૃત્યુ પછી Aadhaar નું શું થાય છે? અહીં જાણો સરેન્ડર કરવું જોઈએ કે બંધ કરવું

પેટ્રોલ-ડીઝલ ના ભાવ દરરોજ બદલાતા રહે છે અને સવારે 6 વાગે અપડેટ થઇ જાય છે. પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ તમે એસએમએસ દ્રારા પણ જાણી શકો છો. . ઇન્ડીયન ઓઇલ ના કસ્ટમર RSP સ્પેસ પેટ્રોલ પંપનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલી જાણકારી પ્રાપ્ત કરી શકો છો. તો બીજી તરફ એચપીસીએલ ના ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર ભાવ જાણી શકે છે.

Ahmedabad Petrol Price Fuel Rate Today Petrol Price Today Diesel Price Today Petrol Diesel Price Kolkata Petrol Price Fuel Price Chennai Petrol Rate Mumbai Petrol Price Fuel Rates In Different Metro Cities Today Petrol Price Today Diesel Rate Petrol-Diesel Rate Fuel Price In India Today Fuel Rate M Modi Petrol Diesel Price Money Petrol Rates In India Fuel Price Hike Live Updates Fuel Price Updates In Gujarati Gujarat News Local News પેટ્રોલ ડીઝલ ભાવ ગુજરાત સમાચાર પેટ્રોલ ડીઝલના ભાવ Diesel Price Petrol Rate Diesel Rate Petrol Diesel Price Petrol Diesel Rate Petrol Diesel Price Today Petrol Diesel Price Today Petrol Price Today Diesel Price Today Petrol Rate Today Diesel Rate Today Latest Petrol Diesel Price Latest Petrol Diesel Rate

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Board Result: ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસBoard Exam Result : ગુજરાતમાં હવે બોર્ડના પરીક્ષાના પરિણામાં રાહ જોવાઈ છે, તો તમારા ઘરમાં કોઈએ બોર્ડની પરીક્ષા આપી હોય તો મોબાઈલમાં કેવી રીતે પરિણામ મેળવવું તે પણ જાણી લો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ભાજપ-કોંગ્રેસના નેતાઓ ન કરી શક્યા, તે આ નેતાએ કરી બતાવ્યું, બૂથ પર સૌથી વધુ મતદારો ખેંચી લાવ્યાChaitar Vasava : લોકસભાની 2024 ની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન ચૈતર વસાવાની ડેડીયાપાડા બેઠક પર થયું છે, 83.95 ટકા મતદાન લોકસભાની ચૂંટણીના હારજીતના પરિણામ બદલી શકે છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતની 25 લોકસભા બેઠક પર મતદાનના મોટા અપડેટ : મતદાનના બે કલાક પૂરા, ઠેરઠેર EVM ખોટકાયાGujarat Loksabha Election 2024 : લોકસભાની ચૂંટણી વચ્ચે ચાલી રહેલા મતદાન વચ્ચે ઈવીએમ ખોટકાવાના બનાવ બની રહ્યાં છે, વાઘોડિયા લોકસભામાં ત્રણ બુથ પર ઇવીએમ ખોટકાયા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

LPG Price 1 May: આ સમાચાર સાંભળી લોકોની સુધી ગઇ સવાર, આટલો સસ્તો થયો એલપીજી સિલિન્ડરLok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી વચ્ચે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડાથી રાહત મળી છે. એલપીજી સિલિન્ડરના ભાવ 19 રૂપિયા ઓછા થઇ ગયા છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં આ જગ્યાએ બંગડીઓ ચઢાવવાથી જલ્દી થાય છે કુંવારાઓના લગ્નAhmedabad Musa Suhag Dargah : અમદાવાદની મુસા સુહાગના કબ્રસ્તાનમાં ચઢાવાય છે બંગડીઓ, પતિના લાંબા આયુષ્ય માટે બંગડી ચડાવે છે મહિલાઓ, કબરો વચ્ચે ચાની ચુસ્કી માણે છે લોકો
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

IPL 2024 ની અડધી સફર પૂરી, આ 2 ટીમ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર, જાણો ગુજરાતની સ્થિતિઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમાઈ રહેલી દરેક મેચ બાદ પોઈન્ટ ટેબલમાં મસમોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. એક દિવસ પહેલા જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદે 5મી જીત બાદ બીજુ સ્થાન મેળવ્યું અને બીજા જ દિવસે કોલકાતા નાઈટરાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને હરાવીને પોતાની જગ્યા પાછી મેળવી લીધી.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »