Penny Stock: આ કંપનીના 65 પૈસાના શેરે આપ્યું એક વર્ષમાં 5000% બંપર રિટર્ન, હવે 27 મેની તારીખ મહત્વની

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 77%
  • Publisher: 63%

Penny Stock समाचार

Spright Agro,Share Performance,Share Market

આ પેની સ્ટોકની કિંમત એક વર્ષ પહેલા એક રૂપિયા કરતા પણ ઓછી હતી. જે હવે વધીને 30 રૂપિયા પાર પહોંચી ગઈ છે. જેને જોતા રોકાણકારોને 5000 ટકાથી પણ વધુનું બંપર રિટર્ન આપ્યું છે.

આ પેની સ્ટોકની કિંમત એક વર્ષ પહેલા એક રૂપિયા કરતા પણ ઓછી હતી. જે હવે વધીને 30 રૂપિયા પાર પહોંચી ગઈ છે. જેને જોતા રોકાણકારોને 5000 ટકાથી પણ વધુનું બંપર રિટર્ન આપ્યું છે. લોકશાહીના પાયા હચમચાવી દેતી ઘટના : EVM તો આપણા બાપનું...

સ્પ્રાઈટ એગ્રો લિમિટેડની વાર્ષિક સામાન્ય બેઠક એટલે કે એજીએમ 27મી મે 2024ના રોજ થશે. આ બેઠકમાં કંપનીની ફાઈનાન્શિયલ કન્ડીશન ઉપરાંત અન્ય જરૂરી મુદ્દાઓ પર વાત કરવાનો પ્રસ્તાવ છે. અત્રે જણાવવાનું કે આ કંપનીમાં પ્રમોટરની ભાગીદારી નથી. આ પબ્લિક શેરહોલ્ડર્સની 100 ટકા ભાગીદારીવાળી કંપની છે. પબ્લિક શેરહોલ્ડર્સમાં ચિંતન યશવંતભાઈ પટેલ, રંજનબેન અરવિંદભાઈ પટેલ સામેલ છે.માર્ચ ત્રિમાસિકમાં કંપનીનો નેટ પ્રોફિટ 5.78 કરોડ રૂપિયા હતો. જે એક વર્ષ પહેલાના આ સમયગાળાના 0.02 કરોડ રૂપિયાની ખોટ કરતા અનેકગણો વધુ છે.

Spright Agro Share Performance Share Market Stock Market Business News Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Multibagger Stock: 15 રૂપિયાવાળા આ શેરે રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા, 3900 પાર પહોંચી ગયો છે ભાવStock Market News: એક સમયે 15 રૂપિયાના સ્તર પર ટ્રેડ થઈ રહેલા આ શેરનો ભાવ હવે 3900 રૂપિયા પાર પહોંચી ગયો છે. આ શેરે રોકાણકારોને અપેક્ષા કરતા વધુ રિટર્ન આપ્યું છે. લોંગ ટર્મમાં રોકાણ કરનારાઓને ખુબ નફો થયો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Gujarat Stocks: મોદી રાજમાં ઉછળ્યા ગુજરાતની કંપનીઓના શેર, 5 વર્ષમાં આપ્યું 1892% સુધીનું રિટર્નLoksabha Election 2024 Election: નરેન્દ્ર મોદીની બીજી ટર્મના લગભગ 5 વર્ષમાં ગુજરાત બેસ્ડ કેટલીક કંપનીઓના શેરોએ બજારમાં પોતાનો દમ બતાવ્યો છે. આ ગુજરાત બેસ્ડ કંપનીઓના શેરોએ રોકાણકારોને મનમૂકીને કમાણી કરાવી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Mulitbagger stock: 3 વર્ષમાં જ બનાવી દીધા કરોડપતિ, 18 થી 800 રૂપિયા પહોંચી આ શેરની કિંમતInvestments Tips: આ મલ્ટીબેગર શેરે ફક્ત 3 વર્ષમાં 4,420 ટકાનું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. એટલું જ નહી ગત એક વર્ષમાં જ તેના શેરોમાં 279 ટકાનો ઉછાળો આવ્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી દેશમાં શરૂ થયું રાજકીય મહાભારતRahul Gandhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી દેશમાં શરૂ થયું રાજકીય મહાભારત...રાહુલે દક્ષિણ ભારતની એક ચૂંટણી જનસભામાં રાજા મહારાજાઓ પર આપ્યું વિવાદીત નિવેદન....
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

એક વર્ષમાં 43% સુધી રિટર્ન મેળવી તગડી કમાણી કરવી હોય તો ખરીદી લેજો આ 5 શેર, જાણો Sharekhanનો ફંડામેન્ટલ પિકTop- 5 Stocks to Buy: ​ બ્રોકરેજ ફર્મ શેરખાને એવા 5 ક્વોલિટી શેરોમાં રોકાણની સલાહ આપી છે. બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે રોકાણકારોને આ સ્ટોકમાં એક વર્ષમાં 43 ટકા સુધીનું શાનદાર રિટર્ન મળી શકે છે. જાણો આ 5 સ્ટોક વિશે...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આ આગાહીથી ચેતીને રહેજો, એપ્રિલ અને મે મહિનાના હવામાનમાં એક પછી એક પલટા આવશેહવામાન વિભાગની આગાહી રાહતના સમાચાર લઈને આવી છે. રાજ્યમાં લોકોને હાલ કાળઝાળ ગરમીથી રાહત મળી છે. હજી પણ ગરમીનો પ્રકોપ ઘટશે તેવી આગાહી છે. પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધારો નોંધાશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »