NEET પર મોટો નિર્ણય! 1563 વિદ્યાર્થીઓના ગ્રેસ માર્ક્સ રદ કરાયા, હવે ફરીથી આપવી પડશે પરીક્ષા

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 41 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 97%
  • Publisher: 63%

NEET-UG समाचार

NEET,NEET UG Result 2024,Supreme Court

મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2024 પર મોટા સમાચાર આવ્યા છે. આખરે નીટમાં ધાંધલીના આરોપો વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ મોટું પગલું ભર્યું છે. પરીક્ષાનું આયોજન કરનારી રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એટલે કે NTA એ નીટ યુજી 2024 ગ્રેસ માર્ક્સ પાછા ખેંચ્યા છે.

gujarat newsBhavnagarspiritualઆજે અમલા યોગની સાથે સિદ્ધ યોગનો પણ શુભ સંયોગ, મેષ સહિત 5 રાશિવાળાને અણધાર્યા ફાયદા કરાવશે, કરિયરમાં ચડતી થશે

આ સાથે જ એનટીએએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે આ 1563 વિદ્યાર્થીઓ માટે ફરીથી નીટની પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ વધુમાં કહ્યું છે કે 30 જૂન પહેલા આ Re NEET Exam નું પરિણામ પણ જાહેર કરી દેવામાં આવશે. NTA એ કહ્યું કે આ 1563માંથી જે ફરીથી પરીક્ષા નહીં આપે તેમને ગ્રેસ માર્ક્સ મળશે નહીં. બધા ફરીથી એક્ઝામ નહીં આપી શકે. એનટીએ તરફથી કહેવાયું છે કે 1563 વિદ્યાર્થીઓ માટે પરીક્ષા 23 જૂને આયોજિત કરાશે અને 30 જૂન સુધીમાં પરિણામ જાહેર કરી દેવાશે.

1563 વિદ્યાર્થીઓના નીટ પરિણામ રદ થવાની અને તેના માટે નીટ રી એક્ઝામ થયા બાદ ફાઈનલ સ્કોરની અસર સમગ્ર નીટ મેરિટ યાદી પર પડશે. આ વિદ્યાર્થીઓના માર્ક્સ બદલાતા તેમની નીટ ઓલ ઈન્ડિયા રેન્કિંગ પણ બદલાશે. આ સાથે જ આખી NEET 2024 Merit List પણ બદલાઈ જશે. લાખો બાળકોના રેન્કિંગ પર અસર પડશે. આવામાં એટીએએ ફરીથી NEET Rank List 2024 બહાર પાડવાની જરૂર પડશે.

NEET NEET UG Result 2024 Supreme Court Central Government NTA Grace Marks Retest Counselling India News Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

અમદાવાદની મોટી ખબર : જુનિયર્સને 700 વાર પ્રિસ્ક્રિપ્શન લખાવી રેગિંગ કરતા 4 સિનિયર ડોક્ટર સસ્પેન્ડRagging In Narendra Modi Medical College : નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ કાઉન્સિલ કમિટીનો મોટો નિર્ણય, જુનિયર્સની રેગિંગ કરતા અમદાવાદના 4 સિનિયર ડોક્ટરને સસ્પેન્ડ કરાયા, જુનિયર્સને ના નાહવાની અને 700 વાર પ્રિસ્ક્રિપ્શન લખાવતા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે 5 મોટા વિવાદ, પિત્તો જતાં મેદાન પર જ બાખડ્યાDL થી માંડીને ગેસ સિલિન્ડર સુધી બદલાઇ જશે નિયમો, ખિસ્સા પર પડશે સીધી અસર 4.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

₹450 પર આવ્યો હતો IPO, હવે ₹26 પર આવી ગયો આ પાવર શેરReliance Power share: અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. આ દરમિયાન તેમાં 130 ટકા સુધીની જોરદાર તેજી આવી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

મોનાલિસા પેઈન્ટિંગ ક્યાં બનાવાઈ હતી? 500 વર્ષ જૂના રહસ્ય પરથી પડદો ઉંચકાયોMona Lisa Painting: મોનાલિસા પેઈન્ટિંગ માટે આજ સુધી અનેક દાવા કરાયા છે, પરંતુ એક ભૂવિજ્ઞાનીએ ફરી એક મોટો દાવો કરતા 500 વર્ષ જૂના ઈતિહાસની ફરી ચર્ચા થઈ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

કેડિલાના માલિક રાજીવ મોદીની મુશ્કેલી વધી, બલ્ગેરિયન યુવતી બાદ હવે 100 કર્મચારી પહોંચ્યા કોર્ટમાંCadila CMD Rajiv Modi : કેડિલા કંપનીના 100 થી વધુ કર્મચારીઓને નોટિસ આપ્યા વિના છુટ્ટા કરાતા આ વિવાદ લેબર કોર્ટમાં પહોંચ્યો છે, જેના પર હવે સુનાવણી હાથ ધરાશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ચૂંટણી સમયે આ કેવું વર્તન? આખરે AAP નેતાએ કબૂલ્યું, સ્વાતિ માલીવાલ સાથે થઈ હતી ગેરવર્તણૂંકરાજ્યસભા સાંસદ અને આમ આદમી પાર્ટીના નેતા સ્વાતિ માલીવાલ તરફથી લગાવવામાં આવેલા આરોપો પર હવે પાર્ટીએ મૌન તોડ્યું છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »