New SIM Card Rules: 1 જુલાઈથી Jio, Airtel અને Vi ના સિમ કાર્ડના બદલી જાશે નિયમો, જાણી લો નિયમ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 45 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 162%
  • Publisher: 63%

New SIM Card Rules समाचार

Mobile Number Portability,TRAI,સિમ કાર્ડ

New SIM Card Rules: ટ્રાય એ તાજેતરમાં મોબાઈલ નંબર પોર્ટેબિલિટીના નિયમોમાં ફેરફારની ઘોષણા કરી છે. આ નિયમ અંતર્ગત જો સિમ કાર્ડ ચોરી થઈ જાય કે ખરાબ થઈ જાય તો તેની જગ્યાએ નવું સીમ લેવાની પ્રક્રિયામાં ફેરફાર થઈ જશે.

New SIM Card Rules: 1 જુલાઈથી Jio , Airtel અને Vi ના સિમ કાર્ડ ના બદલી જાશે નિયમો, જાણી લો નિયમટ્રાય એ તાજેતરમાં મોબાઈલ નંબર પોર્ટેબિલિટીના નિયમોમાં ફેરફારની ઘોષણા કરી છે. આ નિયમ અંતર્ગત જો સિમ કાર્ડ ચોરી થઈ જાય કે ખરાબ થઈ જાય તો તેની જગ્યાએ નવું સીમ લેવાની પ્રક્રિયામાં ફેરફાર થઈ જશે.

આ નિયમમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે તે ખોટા સીમ સ્વેપ અને ફ્રોડની ઘટનાને રોકવા માટે કરવામાં આવ્યા છે. ટ્રાય એ એવું પણ કહ્યું છે કે સુરક્ષા માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે.ટ્રાય દ્વારા જણાવવામાં આવ્યું છે કે 1 જુલાઈથી લાગુ થનાર નિયમ અંતર્ગત ટેલિકોમ કંપનીઓ સિમ બદલવા કે નવું સિમ લેવા માટે સાત દિવસ પૂરા ન થાય ત્યાં સુધી યુનિક પોર્ટિંગ કોડ આપી નહીં શકે. જણાવી દઈએ કે યુપીસી મોબાઈલ નંબર પોર્ટ કરવાનું સૌથી પહેલું સ્ટેપ છે.

Mobile Number Portability TRAI સિમ કાર્ડ નવું સિમ લેવાના નિયમ સિમ કાર્ડનો નિયમ જુલાઈ માસના નવા નિયમ જુલાઈ મહિનાથી બદલશે આ નિયમ નવું સિમ કેવી રીતે ખરીદવું એરટેલ Jio Sim Card TRAI TRAI New Guidelines July 2024 Rules News Rules Apply From July 2024 જુલાઈ 2024 Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Gujarati News Online

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

New Rules: આજથી SBI કાર્ડના બદલાયા નિયમો, ICICI, HDFC અને BOB એ પણ આપ્યો ઝટકોsbi Credit card reward point: નવા મહિનાની શરૂઆત સાથે જ તમારી આસપાસના ઘણા નિયમો બદલાઇ ગયા છે. 1 જૂનથી ઘણી બેંકોએ પોતાના ક્રેડિટ કાર્ડના નિયમો બદલ્યા છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

World Blood Donor Day 2024: બ્લડ ડોનેટ કરતા પહેલા જાણી લો શું કહે છે WHO ના રક્તદાન કરવાના નિયમોWorld Blood Donor Day 2024: બ્લડ ડોનેશન એક સામાન્ય પ્રક્રિયા લાગે છે પરંતુ તેના પણ કેટલાક નિયમો હોય છે. કોઈપણ વ્યક્તિ બ્લડ ડોનેટ કરી શકતી નથી. બ્લડ ડોનર માટે WHO ગાઇડલાઇન્સ પણ બનાવી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

હવે નાપાસ વિદ્યાર્થીનું આખુ વર્ષ નહિ બગડે, એડમિશન માટે શિક્ષણ બોર્ડે બદલ્યો નિયમAdmission : નાપાસ વિદ્યાર્થીઓને એડમિશનની તક મળે અને તેમનું વર્ષ ન બગડે તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા નવો નિયમ બનાવાયો છે, શાળાઓએ 29 જુન સુધી રીટેસ્ટ લેવાનો રહેશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

હવે તમારા ખેતરમાં બોરવેલ બનાવવો સરળ નહીં રહે, ફરજિયાત કરવું પડશે આ કામઅમરેલી તાલુકાના સુરગપરા ગામમાં બોરવેલની દુર્ઘટનાને લઈ કલેકટર દ્વારા ફરી દુર્ઘટના ના બને તે માટે બોરવેલની ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં નોંધણી કરવી પડશે, તેના માટે અધિકારીઓની નિમણૂક કરાશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Monsoon Arrival: સમય પહેલા કેમ થઈ રહી છે ચોમાસાની એન્ટ્રી, હવામાન વૈજ્ઞાનિકોએ ખોલ્યું રહસ્ય, જાણો કારણMansoon Arrival: દક્ષિણ પશ્ચિમ મોનસૂનના પૂર્વાનુમાનના એક દિવસ પહેલા ગુરૂવાર (30 મે, 2024) ના કેરલના કિનારે અને પૂર્વોત્તરના કેટલાક ભાગમાં પહોંચવાની સંભાવનાનું કારણ હવામાન વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Petrol-Diesel Price: ફરી બદલાયો પેટ્રોલ-ડીઝલનો ભાવ, જાણો તમારા શહેરમાં વધ્યો કે ઘટ્યો?Petrol-Diesel Price: 29મી મે માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે અને 29મી મેના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સમાન છે અને અહીં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »