MS ધોની બન્યો CSKની હારનું કારણ, 110 મીટરની સિક્સરે RCBને પ્લેઓફમાં પહોંચાડ્યું, જાણો કારણ!

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 20 sec. here
  • 32 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 116%
  • Publisher: 63%

IPL 2024 समाचार

Mahendrasinh Dhoni,Ms Dhoni,Yash Dayal

IPL 2024: એમએસ ધોની ફરી એક વાર છેલ્લી ઓવરોમાં મેચને પલટવાની કોશિશ કરી રહ્યો છે. અહીં ટીમ માટે જીત કરતાં 201નો ટાર્ગેટ અગત્યનો હતો. જેની નજીક CSK પહોંચી ગયું હતું પણ 20મી ઓવરના પહેલાં જ બોલ પર ધોનીએ યશ દયાલના એક બોલ પર 110 મીટરની સિક્સ ફટકારી અને આખી મેચ બદલાઈ ગઈ...

એમએસ ધોની ફરી એક વાર છેલ્લી ઓવરોમાં મેચને પલટવાની કોશિશ કરી રહ્યો છે. અહીં ટીમ માટે જીત કરતાં 201નો ટાર્ગેટ અગત્યનો હતો. જેની નજીક CSK પહોંચી ગયું હતું પણ 20મી ઓવરના પહેલાં જ બોલ પર ધોનીએ યશ દયાલના એક બોલ પર 110 મીટરની સિક્સ ફટકારી અને આખી મેચ બદલાઈ ગઈ...

પ્લેઓફમાં પહોંચવા માટે બેંગલુરુને આ મેચમાં ચેન્નાઈને ઓછામાં ઓછા 18 રનથી હરાવવું જરૂરી હતું. પ્રથમ બેટિંગ કરતા RCBએ 218 રન બનાવ્યા હતા. આ પછી ચેન્નાઈ મુશ્કેલીમાં ફસાઈ હતી. અહીં એમએસ ધોની અને રવિન્દ્ર જાડેજાએ શાનદાર ભાગીદારી કરી અને ટીમને જીતની નજીક લાવી દીધી. ચેન્નાઈને છેલ્લી ઓવરમાં 17 રન બનાવવાના હતા, જેથી હાર છતાં તે ક્વોલિફાય કરી શકે. આ ઓવરનો પ્રથમ બોલ જ ચેન્નાઈને ભારે પડ્યો.

Mahendrasinh Dhoni Ms Dhoni Yash Dayal RCB In Playoffs Ms Dhoni 110 Meter Six Longest 6 Of Ipl Rcb Vs Csk Match Why Ms Dhoni Six Change The Game Ms Dhoni 110 Metre Six Reaction Yash Dayal Last Over RCB Vs CSK Highlights RCB Vs CSK VIDEO Yash Dayal Vs MS Dhoni Ipl 2024 Ipl Ipl Live Ipl Match Today CSK Vs RCB RCB Vs CSK Chennai Super Kings Vs Royal Challengers Bengalur Chennai Super Kings Royal Challengers Bengaluru Royal Challengers Bengaluru Vs Chennai Super King Indian Premier League Ipl Match Score MS Dhoni Virat Kohli Ruturaj Gaikwad Vs Faf Du Plessis Ruturaj Gaikwad Faf Du Plessis

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

PSU Stock: ગુજરાતના પેટ્રોનેટના શેર લાગી પર લોઅર સર્કિટ, જાણો કારણ, હવે શું કરશો?બજારમાં સારા ગ્લોબલ સંકેતોનો સપોર્ટ મળી રહ્યો છે. બજારમાં સિલેક્ટેડ શેરો ઉંધા માથે પછડાઇ રહ્યા છે, જેમાં PSU શેર ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ (GSPL) ફોકસમાં છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Gold Price Weekly: 10 દિવસમાં ખુબ સસ્તું થયું સોનું, ભાવમાં થઈ ગયો 2500 રૂપિયાનો ઘટાડોGold Price Decline: સોનાના ભાવમાં છેલ્લા 10 દિવસમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. તેવામાં અમે તમને આ ઘટાડા પાછળના કારણ જણાવી રહ્યાં છીએ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ઓપ્શન ટ્રેડિંગમાં રિસ્ક મેનેજમેન્ટ કઈ રીતે કરશો? બસ આ 10 પોઈન્ટ સમજી લો તો નહીં થાય નુકસાનOption Trading Tutorial: જ્યારે શોર્ટ ટર્મ ઓપ્શનમાં બોઇંગ ટ્રેડ લો તો એક્સપાયરી સુધી ઓપ્શન ટ્રેડને હોલ્ડ કરવાથી બચો જ્યાં સુધી આમ કરવાનું કોઈ વિશેષ કારણ ન હોય.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

વિચિત્ર રિવાજ: 200 લોકો સામે બાળકો પેદા કરતી હતી રાણીઓ, ચોંકાવનારું છે કારણઆજના જમાનામાં જ્યારે કોઇ મહિલાની ડિલીવરી થાય છે તો સામાન્ય રીતે તે હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં થાય છે, જ્યાં ડોક્ટર અને ગણીગાંઠી નર્સો ઉપરાંત બીજું કોઇ હોતું નથી. વિદેશોમાં ઘનીવાર આ પડકારજનક પળ દરમિયાન કોઇ એક સભ્ય, ખાસકરીને મહિલાના પતિને ઓપરેશન થિયેટરની અંદર હોવાની અનુમતિ આપવામાં આવે છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

સુરત-ઇન્દોર બાદ હવે પુરીમાં કોંગ્રેસને ઝટકો, લોકસભા ઉમેદવારે ટિકિટ પાછી આપી, જણાવ્યું કારણCongress Puri Candidate: સુદ્ચારિતા મોહંતીને પુરી સીટ પરથી ટિકીટ આપવામાં આવી હતી. તેમનો સીધો મુકાબલો ભાજપના રાષ્ટ્રિય પ્રવક્તા સંબિત પાત્રા સાથે હતો. કોંગ્રેસ ઓડિશામાં એકલી ચૂંટણી લડી રહી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ભોજન બની રહ્યું છે બીમારીઓનું મોટું કારણ, જાણો થાળીમાં કેટલી હોવી જોઈએ રોટલી, શાક અને ફળની માત્રાPer Day Meal: મોટા ભાગના લોકો અનહેલ્ધી ભોજનને કારણે બીમાર થઈ રહ્યાં છે. હવે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ પોતાના રિપોર્ટમાં ખુલાસો કર્યો કે અડધાથી વધુ બીમારીનું કારણ તમારૂ ડાઇટ છે. જાણો એક વ્યક્તિએ દિવસમાં કેટલું ભોજન લેવું જોઈએ?
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »