Monsoon 2024: 20થી વધુ રાજ્યોમાં જોવા મળશે મેઘ તાંડવ, જાણો શું કહે છે ગુજરાત માટે IMD ની આગાહી

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 39 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 141%
  • Publisher: 63%

Monsoon 2024 समाचार

IMD,IMD Predictions,Gujarat Weather

ભારતીય હવામાન વિભાગ (IMD) એ હાલમાં જ આ વર્ષે ચોમાસું કેવું રહેશે તે અંગે આગાહી જાહેર કરી છે. આ સાથે જ દેશવાસીઓને એલર્ટ કરવાનું પણ શરૂ કરી દીધુ છે. હવામાન વિભાગે કહ્યું કે આ વર્ષે ચોમાસાની સીઝનમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડી શકે છે. જેનાથી પહાડી રાજ્યોએ નુકસાન ભોગવવું પડી શકે છે.

Monsoon 2024 : ભારતીય હવામાન વિભાગ એ હાલમાં જ આ વર્ષે ચોમાસું કેવું રહેશે તે અંગે આગાહી જાહેર કરી છે. આ સાથે જ દેશવાસીઓને એલર્ટ કરવાનું પણ શરૂ કરી દીધુ છે. હવામાન વિભાગ ે કહ્યું કે આ વર્ષે ચોમાસાની સીઝનમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડી શકે છે. જેનાથી પહાડી રાજ્યોએ નુકસાન ભોગવવું પડી શકે છે. Lok Sabha Election 2024

ભારતીય હવામાન વિભાગ એ હાલમાં જ આ વર્ષે ચોમાસું કેવું રહેશે તે અંગે આગાહી જાહેર કરી છે. આ સાથે જ દેશવાસીઓને એલર્ટ કરવાનું પણ શરૂ કરી દીધુ છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આ વર્ષે ચોમાસું જૂનના પહેલા અઠવાડિયામાં દસ્તક આપશે અને સપ્ટેમ્બર સુધી તેની અસર રહેશે. પરંતુ હવામાન વિભાગે કહ્યું કે આ વર્ષે ચોમાસાની સીઝનમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડી શકે છે. જેનાથી પહાડી રાજ્યોએ નુકસાન ભોગવવું પડી શકે છે.

IMD IMD Predictions Gujarat Weather Heavy Rain Gujarati News Gujarat News કેવું રહેશે ચોમાસુ ગુજરાતનું હવામાન ભારે વરસાદની આગાહી અંબાલાલની આગાહી અંબાલાલ પટેલ હવામાન વિભાગ હવામાન ખાતાની આગાહી વરસાદની આગાહી ચોમાસાની આગાહી ચોમાસું આ વખતે કેવું રહેશે ચોમાસું Ahmedabad News Vadodara News Rajkot News Surat News Ahmedabad Vadodara Surat Rajkot Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

દેશમાં અને ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે, અંબાલાલ પટેલની નવી આગાહીMonsoon 2024 Prediction : હાલ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની આગાહી છે, અંબાલાલ પટેલે આ વર્ષે ચોમાસું ક્યારે આવશે અને કેવું જશે તેની આગાહી કરી છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની મોટી અસર : આજે વીજળીના કડાડા ભડાકા સાથે વરસાદની આગાહીHeatwave Alert : દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત વચ્ચે ઉદભવેલા સાયક્લોનિક સરક્યુલેશનને કારણે આજે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની આગાહી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Election 2024: શું ખાનગી ઓફિસમાં નોકરી કરતા લોકો મતદાન કરવા માટે રજા કે હાફ ડે લઈ શકે? જાણો શું છે નિયમVoting Leave: ઘણા રાજ્યોની સરકારે મતદાનના દિવસે રજા જાહેર કરી દીધી છે. ગુજરાતમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. પરંતુ શું ખાનગી કંપનીમાં કામ કરતા લોકો મતદાનના દિવસે રજા લઈ શકે? જાણો શું કહે છે નિયમ...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરLoksabha Election 2024 : ગુજરાત કોંગ્રેસે બનાસકાંઠા પર ગેનીબેન અને અમરેલી બેઠક પરથી જેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે, હાલ આ બંને મહિલા ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

યુધ્ધ છેડાઈ ચૂક્યું છે એટલે હવે લાગ્યા સિવાય છૂટકો નથી, જાણો સંકલન સમિતીએ શું કરી જાહેરાતો?કરણસિંહ ચાવડાએ પત્રકાર પરિષદ કરીને આગામી કાર્યક્રમો અને ભાવિ રણનીતિ વિશે વાત કરતા જણાવ્યું હતું કે યુધ્ધ છેડાઈ ચૂક્યું છે એટલે હવે લાગ્યા સિવાય છૂટકો નથી. ક્ષત્રિયો આવતીકાલથી કાર્યક્રમો શરૂ કરશે. આવતીકાલે ગામડાઓમાં રામનવમીના દિવસે મહાઆરતી કરવામાં આવે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

T20 વિશ્વકપ માટે ભારતના 20 ખેલાડીઓના સામે આવ્યા નામ, જાણો લિસ્ટમાં કોણ છે સામેલT20 World Cup 2024: આગામી ટી20 વિશ્વકપ માટે એક રિપોર્ટમાં 20 ખેલાડીઓના નામ સામે આવ્યા છે. વિરાટ કોહલીની ટીમમાં જગ્યા પાક્કી માનવામાં આવી રહી છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »