Lucky Rashi: વર્ષ 2025ની આ હશે સૌથી ભાગ્યશાળી રાશિઓ, જે ઈચ્છા કરશો તે મળશે, ચારેકોરથી સફળતા જ સફળતા મળશે

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 57 sec. here
  • 21 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 92%
  • Publisher: 63%

Lucky Rashi समाचार

Horoscope,Year 2025,Astrology

છ મહિના બાદ હવે નવું વર્ષ શરૂ થશે ત્યારે આવનારા 2025માં શનિ, ગુરુ, મંગળ, બુધ, સૂર્ય, બુધ તથા રાહુ સહિત મોટા ગ્રહોની સ્થિતિમાં ફેરફાર જોવા મળશે. ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં ફેરફારની અસર તમામ રાશિઓ પર પડશે. વર્ષ 2025ની ભાગ્યશાળી રાશિઓ કઈ હશે તે પણ જાણો.

Lucky Rashi : વર્ષ 2025ની આ હશે સૌથી ભાગ્યશાળી રાશિઓ , જે ઈચ્છા કરશો તે મળશે, ચારેકોરથી સફળતા જ સફળતા મળશે

ગુજરાત પર પુરનો પ્રકોપ! આગામી 5 દિવસ જોખમી, અતિભારે વરસાદની આગાહીથી આ જિલ્લાઓ પર આફતદૈનિક રાશિફળ 3 જુલાઈ: આજનો દિવસ લાભકારી છે પણ કોઈ નિર્ણય લેવામાં ઉતાવળ ના કરવી, વાંચો આજનું રાશિફળગુજરાતમાં ક્યાં આવી શકે પૂર? આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, નવી આગાહીથી લોકો ચિંતામાં! જુલાઈ મહિનો શરૂ થઈ ગયો એટલે કે વર્ષ 2024 અડધું પૂરું. હવે વર્ષ 2025 માટે થોડી વાતો કરી લઈએ. નવા વર્ષ માટે દરેક ઉત્સાહિત હોય છે. દરેકના મનમાં સવાલ હોય છે કે આવનારું વર્ષ તેમના જીવનમાં શું ફેરફાર લાવશે. શું સફળતા મળશે, ધનલાભની કેટલી તકો રહેશે. વૃષભ રાશિવાળા માટે વર્ષ 2025 ખુબ સારું રહી શકે છે. તમે તમારા કાર્યોમાં પૂરતી સફળતા મેળવશો. સાહસ અને આત્મવિશ્વાસમાં વધારો થશે. વર્ષ 2025માં તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. ધન સંબંધિત મામલાઓમાં ઉકેલ આવશે.

lucky rashiHathras StampedeStress: વધારે પડતી ચિંતા કરવાની આદત સંબંધ ખરાબ કરે તે પહેલા આ રીતે મેનેજ કરો સ્ટ્રેસકરોડો પગારદાર કર્મચારીઓ માટે મોટા સમાચાર, 10 વર્ષ બાદ બજેટમાં થઈ શકે છે આ જાહેરાતSuryakumar YadavStampede in Hathrasજૂન મહિનામાં 11 ટકા ઓછો વરસાદ પણ જુલાઈમાં જમાવટ, અનેક રાજ્યોમાં ભારેથી અતિભારેમેઘરાજાએ ભૂક્કા કાઢ્યા! સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર, અનેક ગામ સંપર્ક વિહાણા, રેડ એલર્ટ

Horoscope Year 2025 Astrology Gujarati News Jyotish લકી રાશિ ભાગ્યશાળી રાશિઓ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

2025 સુધી માયાવી ગ્રહની કૃપાથી આ 3 રાશિવાળા મોજ કરશે, અપાર ધન-સંપત્તિ, પદ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થશેRahu Gochar: વર્ષ 2025ના મધ્ય સુધીમાં રાહુ ગ્રહ મીન રાશિમાં ગોચર કરતો રહેશે. જેની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેનું આ દરમિયાન ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ રાજકારણમાં સફળતા અને માન સન્માન, પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

દૈનિક રાશિફળ 12 જૂન: રોજગારીની દિશામાં સફળતા મળશે, જરૂરી કાર્યોને પ્રાથમિકતા આપવી, વાંચો આજનું રાશિફળDaily Horoscope 12 June 2024: ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

દૈનિક રાશિફળ 24 જૂન: આજે પારિવારિક અને આર્થિક બાબતોમાં સફળતા મળવાની તક મળશે, વાંચો આજનું રાશિફળDaily Horoscope 24 June 2024: ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Stock To Buy: આજે આ 20 સ્ટોક્સમાં જોવા મળશે એક્શન, રોકાણકારોને મળશે નફો કમાવવાની તકTop 20 Stocks for Today: ઝી બિઝનેસ (Zee Business) ના Traders Diary પ્રોગ્રામમાં રિસર્ચ ટીમની આશીષ અને કુશલે ઇંટ્રાડે તથા લોન્ગ ટર્મ માટે 10-10 સ્ટોક્સ પિક આપ્યા છે. તેના ટાર્ગેટ સ્ટોપલોસનો ઉલ્લેખ કર્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Angarak yog 2024: અશુભ અંગારક યોગ પૂર્ણ, હવે આ રાશિઓની ચાંદી જ ચાંદી, કરોડપતિ બને તો પણ નવાઈ નહીંRahu Mangal Yuti: જ્યોતિષશાસ્ત્રમાં અંગારક યોગને અશુભ અને કષ્ટ આપનારી યોગ ગણવામાં આવે છે. અંગારક યોગ પૂર્ણ થતા ત્રણ રાશિના લોકોને સૌથી મોટી રાહત મળશે. આ ત્રણ રાશિના લોકોની સમસ્યાઓ દૂર થશે અને સારા દિવસોની શરૂઆત થશે. હવે આ ત્રણ રાશિના લોકોને સફળતા અને ધન બંને મળશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

લોકસભામાં નેતા વિપક્ષ બનેલા રાહુલ ગાંધીને મળશે આ અધિકાર, જાણો કેટલું શક્તિશાળી છે આ પદરાહુલ ગાંધી નેતા વિપક્ષ બનવાથી સરકારના આર્થિક નિર્ણયની સતત સમીક્ષા કરી શકશે અને સરકારના નિર્ણય પર ટિપ્પણી કરી શકશે. રાહુલ ગાંધીથી લોક લેખા સમિતિના પ્રમુખ પણ બની જશે, જે સરકારના તમામ ખર્ચની તપાસ કરે છે અને તેની સમીક્ષા બાદ ટિપ્પણી પણ કરે છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »