Loksabha Election 2024: સરકાર ઢીલી પડી! રૂપાલાના દીકરાને ઉતારો પણ રૂપાલા નહીં, 2 દિવસ બાદ ફરી બેઠક

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 45 sec. here
  • 72 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 266%
  • Publisher: 63%

Congress समाचार

Pm Modi BJP,AAP,AAP News

Loksabha Election 2024: ક્ષત્રિયોના આક્રમક વિરોધ વચ્ચે રાજકોટથી રૂપાલાએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. ક્ષત્રિય સમાજની માગણી હાલ પુરતી તો સ્વીકારવામાં આવી નથી. રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું તો ક્ષત્રિય સમાજમાં પોતાનો રોષ યથાવત્ જોવા મળી રહ્યો છે. હવે ક્ષત્રિય સમાજે નવું અલ્ટીમેટમ પણ આપી દીધું છે.

Loksabha Election 2024: સરકાર ઢીલી પડી! રૂપાલાના દીકરાને ઉતારો પણ 'રૂપાલા' નહીં, 2 દિવસ બાદ ફરી બેઠકક્ષત્રિય સમાજની માગણી હાલ પુરતી તો સ્વીકારવામાં આવી નથી. રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું તો ક્ષત્રિય સમાજમાં પોતાનો રોષ યથાવત્ જોવા મળી રહ્યો છે. હવે ક્ષત્રિય સમાજે નવું અલ્ટીમેટમ પણ આપી દીધું છે. તો સરકારે પણ ડેમેજ કંટ્રોલ માટે રણનીતિ ઘડી કાઢી છે.

સમર્થકોના જમાવડા વચ્ચે પરશોત્તમ રૂપાલાએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી જ દીધું...પરંતુ હવે ક્ષત્રિયો શું કરશે તેના પર સૌની નજર છે. ક્ષત્રિયોને હજુ એવી આશામાં છે કે રૂપાલા 19 એપ્રિલે પોતાની ઉમેદવારી પરત ખેંચી લેશે. પરંતુ હાલ તો તેની દૂર દૂર સુધી કોઈ આશા લાગતી નથી. પરંતુ ક્ષત્રિયો હજુ આશાવાદી જોવા મળી રહ્યા છે. તો ક્ષત્રિયોએ પોતાની બીજી રણનીતિ પર પણ કામ શરૂ કરી દીધું છે. જો રૂપાલા પોતાનું ફોર્મ પરત નહીં ખેંચે તો લોકશાહી ઢબે વિરોધ કરવાની ચીમકી ક્ષત્રિય સમાજે આપી દીધી છે.

તો ક્ષત્રિયો અને રૂપાલા વિવાદમાં હાલ સૌથી વધારે જો કોઈને ફાયદો થઈ રહ્યો હોય તો તે કોંગ્રેસ છે. કોંગ્રેસને જાણે આ આંદોલનથી બગાસું ખાતા પતાસુ મળી ગયું છે. તેથી કોંગ્રેસ પાર્ટી જ્યાં તક મળે ત્યાં મોકો છોડતી નથી. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે બળતા પર ઘી હોમવાનો પ્રયાસ કરતાં કહ્યું કે, કોઈ ગુનો કરે, અહંકારથી માફીનું નાટક કરે તો માફ ન કરાય. રૂપાલાએ જે રીતે માફી માગી છે તે રીતે માફ ન કરવા જોઈએ.

Pm Modi BJP AAP AAP News Amit Shah Shankersinh Vaghela Code Of Conduct Breach Code Of Conduct Kamalam Kamalam BJP BJP Office BJP Gandhinagar Kejriwal Gujarat Congress Lok Sabha Election Nitin Gadkari BSP Maharashtra Election 2024 MVA Lok Sabha Election 2024 Mayawati Modi Jp Nadda Gujarat Rahul Gandhi Sonia Gandhi Priyanka Gandhi CR Patil Bhupendra Patel Gujarat Cm Bhupendra Patel News Geniben Thakor Nitin Patel General Election 2024 Bjp Candidate Cvigil App Cvigil Rupala Controversy Rupala News Election Controversy News Wadhwan Rajvi Parivar Bhavnagar Rajvi Parivar Rajvi Parivar Protest લોકસભા લોકસભા ચૂંટણી લોકસભા 2024 ભાજપ બીજેપી જેપી નડ્ડા અમિત શાહ રાજનાથ સિંહ પીએમ મોદી મોદી પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધી સોનિયા ગાંધી કોંગ્રેસ સપા અખિલેશ માયાવતી ઉદ્વવ ઠાકરે શિવસેના બીએસપી સમાજવાદી પાર્ટી મમતા બેનર્જી ભરતસિંહ સોલંકી ગેનીબેન ઠાકોર અમિત ચાવડા નીતિન પટેલ પરશોત્તમ રૂપાલા રૂપાલા વિવાદ

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

સરકાર સાથે બેઠક બાદ પણ ક્ષત્રિય સમાજ અડગ, કહ્યું- રૂપાલાને હટાવો, સમાધાન નહીં થાયરાજકોટથી ભાજપના લોકસભાના ઉમેદવાર પુરૂશોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. રૂપાલાના વિવાદ બાદ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજે તેમની ટિકિટ રદ્દ કરવાની માંગ કરી હતી.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરLoksabha Election 2024 : ગુજરાત કોંગ્રેસે બનાસકાંઠા પર ગેનીબેન અને અમરેલી બેઠક પરથી જેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે, હાલ આ બંને મહિલા ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

લોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગાંધીનગરમાં બંધબારણે ક્ષત્રિયો અને સરકાર વચ્ચે થયેલી બેઠકના મોટા અપડેટ, રૂપાલાની માફી માટે કહી આ વાતParsottam Rupala : સરકાર સાથે ક્ષત્રિય સંકલન સમિતિ વચ્ચે થઈ મહત્વની બેઠક.. ક્ષત્રિયો કહે તે પ્રમાણે માફી મગાવવાની તૈયારી.. બે દિવસ બાદ ફરી યોજાશે બેઠક..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ઝુકેગા નહિ સાલા! ક્ષત્રિયોએ સરકારને સંભળાવી દીધું, પંજા પર આંગળી પડશે ત્યારે હાથ ધ્રુજશે, પણ સમાજહિત જરૂરીParsottam Rupala : રૂપાલા રાજકોટથી ફોર્મ ભરે એ પહેલાં મધરાત્રે રાજ્ય સરકાર અને ક્ષત્રિય સંકલન સમિતિ વચ્ચે થઈ બેઠક, અઢી કલાક સુધી બેઠક ચાલી પણ ન આવ્યો કોઈ ઉકેલ, રૂપાલાની ટિકિટ રદ કરાવવા માટે ક્ષત્રિય સમાજ મક્કમ, ક્ષત્રિય સમાજ ન માનતા સરકારે ફરી આગેવાનોને ભોજન માટે આમંત્રણ...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »