Katrina Kaif Video: ફરી શરુ થઈ કૈટરીના કૈફની પ્રેગ્નન્સીની ચર્ચાઓ, આ વીડિયો જોઈ તમે જ નક્કી કરો શું સાચું ?

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 28 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 103%
  • Publisher: 63%

Katrina Kaif Video समाचार

Katrina Kaif,Katrina Kaif Vicky Kaushal Video,Katrina Kaif London Video

Katrina Kaif Video: આ વીડિયોમાં લોકોને કંઈ એવું દેખાયું કે જેના કારણે ફરી એકવાર કૈટરીના કૈફની પ્રેગ્નન્સીની ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. આ વીડિયોમાં કૈટરીના કૈફ ઓવરસાઈઝ કોટમાં જોવા મળે છે.

Katrina Kaif Video : ફરી શરુ થઈ કૈટરીના કૈફ ની પ્રેગ્નન્સીની ચર્ચાઓ, આ વીડિયો જોઈ તમે જ નક્કી કરો શું સાચું ?આ વીડિયો માં લોકોને કંઈ એવું દેખાયું કે જેના કારણે ફરી એકવાર કૈટરીના કૈફ ની પ્રેગ્નન્સીની ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. આ વીડિયો માં કૈટરીના કૈફ ઓવરસાઈઝ કોટમાં જોવા મળે છે.

કૈટરીના કૈફ અને વિક્કી કૌશલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં દાવો કરવામાં આવ્યો છે કે તે લંડનનો છે. આ વીડિયોમાં વિક્કી કૌશલ કૈટરીના કૈફનો હાથ પકડી રસ્તા પર વોક કરતો જોવા મળે છે.જો કે આ વીડિયોમાં લોકોને કંઈ એવું દેખાયું કે જેના કારણે ફરી એકવાર કૈટરીના કૈફની પ્રેગ્નન્સીની ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. આ વીડિયોમાં કૈટરીના કૈફ ઓવરસાઈઝ કોટમાં જોવા મળે છે.

Katrina Kaif Katrina Kaif Vicky Kaushal Video Katrina Kaif London Video Katrina Kaif Pregnancy Rumours Katrina Kaif Oersize Clothes Hints For Pregnancy कैटरीना कैफ विक्की कौशल કૈટરીના કૈફ વિક્કી કૌશલ વીડિયો Latest Bollywood News In Gujarati Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

વજન વધ્યું તો 32 પ્રકારના કેન્સરનો ખતરો, થાળીમાંથી આજે જ દૂર કરો આ 10 વસ્તુઓMotapa kaise kam kare: એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વધુ વજન સાથે સંકળાયેલા લોકોમાં કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ અભ્યાસ દર્શાવે છે કે સ્થૂળતાને કારણે થતા કેન્સરનું જોખમ પહેલાં કરતા વધી ગયું છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગેનીબેન ઠાકોરે પોલીસને આપી ફરી ગર્ભિત ધમકી, કહ્યું; આ કોઈના થયા નથી તો તમારા શું થશેગેનીબેન ઠાકોરે પોલીસને ફરી એકવાર ગર્ભિત ધમકી આપી હતી. પોલીસ દ્વારા નાના માણસોને દબાવતા હોવાનું ગેનીબેન ઠાકોરે દાવો કર્યો તો સાથે સાથે પોલીસને પગાર ભાજપ કે બુટલેગરો નથી આપતા લોકોના ટેક્સના પૈસે પગાર લઈ રહ્યા છે. આ લોકો તો જતા રહેશે અને જ્યારે જશે ત્યારે અનેક આઇપીએસ જેલમાં જોવા મળશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

મોનાલિસા પેઈન્ટિંગ ક્યાં બનાવાઈ હતી? 500 વર્ષ જૂના રહસ્ય પરથી પડદો ઉંચકાયોMona Lisa Painting: મોનાલિસા પેઈન્ટિંગ માટે આજ સુધી અનેક દાવા કરાયા છે, પરંતુ એક ભૂવિજ્ઞાનીએ ફરી એક મોટો દાવો કરતા 500 વર્ષ જૂના ઈતિહાસની ફરી ચર્ચા થઈ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

શું તમે પણ મજા માણવા કરો છો વિયાગ્રાનો ઉપયોગ? જાણો દવાઓથી થતી ભયંકર સાઈડઈફેક્ટ વિશેLifestyle: શું તમે પણ પોતાના પાર્ટનરને ખુશ કરવા માટે કરો છો વિયાગ્રાનો ઉપયોગ? શું તમે પણ સેક્સ સંબંધનો રોમાંચ વધારવા માટે લઈ રહ્યાં છો બજારમાં મળતી દવાઓ? જો તમે આ ભૂલ કરી રહ્યાં હોવ તો જાણી લેજો તેની આડઅસરો વિશે....
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »