IPO Alert: ગ્રે માર્કેટમાં જબરદસ્ત ધમાલ! 165 રૂપિયા નફો કરાવી રહ્યો છે આ IPO, જાણો ક્યારથી ખુલશે

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 72%
  • Publisher: 63%

Awfis Space Solutions समाचार

IPO News,GMP,Business News

Awfis Space Solutions IPO: આ આઈપીઓ ગ્રે માર્કેટમાં તગડો રિસ્પોન્સ મેળવી રહ્યો છે. ગ્રે માર્કેટમાં આઈપીઓ 43% પ્રીમીયમ એટલે કે 165 રૂપિયાનો વધારો દેખાડી રહ્યો છે. અત્રે જણાવવાનું કે આઈપીઓની ઈશ્યુ પ્રાઈસ 364-383 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.

Awfis Space Solutions IPO: આ આઈપીઓ ગ્રે માર્કેટમાં તગડો રિસ્પોન્સ મેળવી રહ્યો છે. ગ્રે માર્કેટમાં આઈપીઓ 43% પ્રીમીયમ એટલે કે 165 રૂપિયાનો વધારો દેખાડી રહ્યો છે. અત્રે જણાવવાનું કે આઈપીઓની ઈશ્યુ પ્રાઈસ 364-383 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.Dhan labh UpaySummer VacationSummer: ઉનાળામાં હેલ્ધી રહેવું હોય તો આ 3 લોટની રોટલી ખાવાનું રાખો, બીપી, સુગર, વજન બધું રહેશે કંટ્રોલમાં

વર્કપ્લેસ સોલ્યુશન પ્રોવાઈડર કંપની ઓફિસ સ્પેસ સોલ્યુશન્સ લિમિટેડનો આઈપીઓ આવતી કાલે એટલે કે 22મી મેના રોજ લોન્ચ થઈ રહ્યો છે. આ આઈપીઓ ગ્રે માર્કેટમાં તગડો રિસ્પોન્સ મેળવી રહ્યો છે. ગ્રે માર્કેટમાં આઈપીઓ 43% પ્રીમીયમ એટલે કે 165 રૂપિયાનો વધારો દેખાડી રહ્યો છે. અત્રે જણાવવાનું કે આઈપીઓની ઈશ્યુ પ્રાઈસ 364-383 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. ગ્રે માર્કેટ પ્રીમીયમ પ્રમાણે આઈપીઓનું લિસ્ટિંગ 548 રૂપિયા પર થઈ શકે છે.ઓફિસ સ્પેસ સોલ્યુશન્સ લિમિટેડનો આઈપીઓ 599 કરોડ રૂપિયાનો છે.

IPO News GMP Business News Gujarati News ઓફિસ સ્પેસ સોલ્યુશન્સ લિમિટેડ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આ ઉમેદવાર છે સૌથી ગરીબ, માત્ર 2 રૂપિયા છે સંપત્તિ, જાણો કોણ છે સૌથી ધનિક..છઠ્ઠા તબક્કાના મતદાનના ઉમેદવારોને જાણોLok Sabha Election 2024: લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાના મતદાનમાં ચૂંટણી લડી રહેલા લગભગ 39 ટકા ઉમેદવારો કરોડપતિ છે. જેમની સરેરાશ સંપત્તિ 6.21 કરોડ રૂપિયા છે. ઉમેદવારોની વિગતો વિશે ખાસ જાણો.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

એક દિવસ પછી ગુજરાતમાં મતદાન છે, આ 12 ડોક્યુમેન્ટ હાથવગા રાખજો, મત આપવા કામ આવશેLoksabha Election 2024: ચૂંટણીમાં મતદાન માટે જાણવા જેવી માહિતી, 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનુ છે, મતદાન કરવા મતદાન કાર્ડ સિવાય આ 12 દસ્તાવેજ માન્ય, જાણો કયા કયા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

24 વર્ષ બાદ બન્યો છે આ દુર્લભ યોગ, મેષ સહિત 5 રાશિવાળાને અકલ્પનીય ધનલાભ કરાવશે, પદ-પ્રતિષ્ઠા વધશેઆજે મેષ રાશિમાં શુક્રનું ગોચર થવાથી ગજલક્ષ્મી રાજયોગ અને સાથે શુક્ર આદિત્ય રાજયોગ પણ બની રહ્યો છે. આ અગાઉ આ યોગ બરાબર 24 વર્ષ પહેલા 2000માં મેષ રાશિમાં બન્યો હતો. આ યોગ બનવો એટલે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે કારણ કે હાલમાં શનિ પોતાની સ્વરાશિમાં છે અને રાજયોગ બની રહ્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આગામી 11 મહિના રાજા સમાન જીવન જીવશે આ જાતકો, કેતુની ચાલ બનાવશે માલામાલકેતુ કન્યા રાશિમાં બિરાજમાન છે, જે 2025ના મે મહિના સુધી આ રાશિમાં ગોચર કરવાના છે. કેતુ આ દરમિયાન ત્રણ રાશિના જાતકોને વિશેષ લાભ આપશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »