IPL 2025: IPL ફ્રેન્ચાઈઝીઓ માટે મોટા ઝટકા સમાન સમાચાર! હવે આટલા જ ખેલાડીઓ થઈ શકશે રિટેન

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 18 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 88%
  • Publisher: 63%

IPL 2025 समाचार

Ipl,Mega Auction,Retention

IPL 2025 Mega Auction Retention: IPL 2025 માં યોજાનારી મેગા ઓક્શન પર મોટી અપડેટ આવી છે. મેગા ઓક્શનમાં અનેક ફ્રેન્ચાઈઝી બીસીસીઆઈ પાસે 8 ખેલાડીઓને રિટેન કરવાની માંગણી કરી રહ્યા હતા. હવે આઈપીએલમાં નવો નિયમ લાગૂ થવાની કવાયત થઈ રહી છે.

જાણો કેટલા ખેલાડીઓ થઈ શકશે રિટેન?PM Modi in Kanyakumari: ભગવો ઝભ્ભો અને 45 કલાકની સાધના, ધ્યાનમાં લીન PM મોદીની કન્યાકુમારીથી સામે આવી તસવીરોMeditation Centres: કન્યાકુમારીનું વિવેકાનંદ રોક મેમોરિયલ જ નહીં ધ્યાન માટે ફેમસ છે ભારતની આ 5 જગ્યાઓ પણ100 વર્ષ બાદ 4 પાવરફૂલ ગ્રહ વૃષભ રાશિમાં થશે ભેગા, 3 રાશિવાળાનો ભાગ્યોદય કરાવશે, ધન-સંપત્તિમાં બંપર વધારો થશે આઈપીએલ 2025 માં મેગા ઓક્શન થવાની છે, આઈપીએલ 2024 ટુર્નામેન્ટ ચાલતી હતી ત્યારે સતત એ ચર્ચા હતી કે આઈપીએલ 2025 માં કેટલા ખેલાડીઓને રિટેન કરી શકાશે.

આઈપીએલ 2024 કોલકાતા નાઈટ રાઈડર્સના નામે રહી. કેકેઆરએ ત્રીજી ટ્રોફી પોતાના નામે કરી. આવામાં કેકેઆર ઉપરાંત અનેક એવી ફ્રેન્ચાઈઝીઓને માંગણી હતી કે તેઓ મેગા ઓક્શનમાં 8 ખેલાડીઓને રિટેન કરવા માંગે છે. પરંતુ હવે જ્યારે આ નિયમ લાગૂ થશે તો તે મુજબ કોઈ પણ ફ્રેન્ચાઈઝી ફક્ત 3 ખેલાડીને જ રિટેન કરી શકશે. જ્યારે એક ખેલાડીને રાઈટ ટુ મેચ કાર્ડ દ્વારા ખરીદી શકશે.

Ipl Mega Auction Retention Player Retention Retention Rule Cricket BCCI Sports News આઈપીએલ 2025 મેગા ઓક્શન Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે મોટા સમાચાર, હવે અહીં લગાવાશે મીટરSmart Meter Protest : સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મોટા સમાચાર, સરકારી કચેરીઓમાં લગાવવામાં આવશે સ્માર્ટ મીટર, રહેણાંક વિસ્તાર બાદ સરકારી કચેરીઓમાં લાગશે મીટર, રહેણાંક વિસ્તારમાં વિરોધ બાદ ગેરસમજ દૂર કરવા પ્રયાસ
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતના માછીમારો માટે મહત્વપૂર્ણ સમાચાર: આટલા દિવસનું રહેશે વેકેશન, નહીં ખેડી શકે દરિયો!ગુજરાતના દરિયામાં છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસા દરમિયાન દર વર્ષે વાવાઝોડાથી લઈને ભારે પવન ફુંકાવા સહિતની પરિસ્થિતિ જોવા મળતી હોય છે.આ સમયગાળો માછીમારી માટે અનુકુળ ન હોવાથી દર વર્ષે ચોમાસા દરમિયાન માછીમારોને માછીમારી કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવતો હોય છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Anupama: અનુપમાના ચાહકો માટે આઘાતજનક સમાચાર, આ દમદાર કલાકારે શોને કર્યું અલવિદા, હવે શું થશે પાત્રનું?અનુપમા સીરિયલ લોકોને ખુબ ગમતી સીરિયલોમાંથી એક છે. તેના દરેક પાત્રનો એક અલગ ચાહક વર્ગ છે. અનુપમા સીરિયલની જેમ જ કલાકારોના જીવનમાં પણ આજકાલ અનેક નવાજૂની જોવા મળી રહી છે. સીરિયલના લીડ કલાકાર રૂપાલી ગાંગુલી વિશે અચાનક એવા સમાચાર આવ્યા કે તેણે ભાજપ જોઈન કર્યું અને લોકસભા ચૂંટણીમાં પ્રચાર પણ કરશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

બેંક ઓફ બરોડાના ખાતેદારો માટે મોટા સમાચાર, RBI એ હટાવ્યો પ્રતિબંધRBI big decision : આરબીઆઈએ બેંક ઓફ બરોડાને મોબાઈલ એપ પર નવા ગ્રાહકો જોડવા મંજૂરી આપી દીધી છે, ત્યારે હવે બેંક ઓફ બરોડાના શેર ફરી ઉંચકાશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

'धोनी ने किसी को नहीं बताया है कि वह रिटायरमेंट ले रहे हैं....', IPL 2025 खेलेंगे या नहीं CSK मैनेजमेंट ने दिया अपडेटMS Dhoni in IPL 2025 ?
स्रोत: NDTV India - 🏆 6. / 63 और पढो »

कोहली का रिकॉर्डतोड़ परफॉर्मेंस, बुमराह की खतरनाक गेंदबाजी, आरसीबी का ऐतिहासिक कमबैक, कुछ ऐसा रहा है IPL 2024 का पूरा रोमांचIPL 2024, Virat Kohli, Dhoni, CSK, RCB, IPL, Jasprit Bumrah, IPL
स्रोत: NDTV India - 🏆 6. / 63 और पढो »