Honey And Nutmeg: ચપટી જાયફળના પાવડરને આ વસ્તુ સાથે લેશો તો શરીરની 5 સમસ્યાથી તુરંત મળશે રાહત

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 36 sec. here
  • 34 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 130%
  • Publisher: 63%

Honey And Nutmeg समाचार

Honey And Nutmeg Benefits,Health Benefits Of Honey And Nutmeg,Honey Benefits

Honey And Nutmeg: આયુર્વેદિક એક્સપર્ટ અનુસાર મધ અને જાયફળના પાવડરનું મિશ્રણ શરીરની ઘણી બધી સમસ્યાઓને દૂર કરી શકે છે. મધ અને જાયફળ એક સાથે લેવાથી શરદી, ઉધરસથી લઈને પેટની સમસ્યાથી છુટકારો મળે છે. આજે તમને મધ અને જાયફળથી થતા લાભ વિશે જણાવીએ અને સાથે જ જણાવીએ કે તેને કયા સમયે લેવાથી ફાયદો થાય છે.

Honey And Nutmeg : ચપટી જાયફળ ના પાવડરને આ વસ્તુ સાથે લેશો તો શરીરની 5 સમસ્યાથી તુરંત મળશે રાહતઆયુર્વેદિક એક્સપર્ટ અનુસાર મધ અને જાયફળ ના પાવડરનું મિશ્રણ શરીરની ઘણી બધી સમસ્યાઓને દૂર કરી શકે છે. મધ અને જાયફળ એક સાથે લેવાથી શરદી, ઉધરસથી લઈને પેટની સમસ્યાથી છુટકારો મળે છે. આજે તમને મધ અને જાયફળ થી થતા લાભ વિશે જણાવીએ અને સાથે જ જણાવીએ કે તેને કયા સમયે લેવાથી ફાયદો થાય છે.

મધ અને જાયફળ બંને વસ્તુ ઔષધીય ગુણથી ભરપૂર હોય છે. બંનેનું સેવન અલગ અલગ તો કરવામાં આવે જ છે પરંતુ બંનેને એક સાથે લેવાથી પણ સ્વાસ્થ્ય લાભ થાય છે. આયુર્વેદિક એક્સપર્ટ અનુસાર મધ અને જાયફળના પાવડરનું મિશ્રણ શરીરની ઘણી બધી સમસ્યાઓને દૂર કરી શકે છે. મધ અને જાયફળ એક સાથે લેવાથી શરદી, ઉધરસથી લઈને પેટની સમસ્યાથી છુટકારો મળે છે. આજે તમને મધ અને જાયફળથી થતા લાભ વિશે જણાવીએ અને સાથે જ જણાવીએ કે તેને કયા સમયે લેવાથી ફાયદો થાય છે.મધ અને જાયફળનું સેવન કરવાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે.

બધાને જાયફળનું સેવન કરવાથી સાંધાના દુખાવાથી રાહત મળે છે. જાયફળમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે સાંધાના દુખાવા અને સોજાને દૂર કરવામાં મદદ કરે છે. નિયમિત રીતે મધ અને જાયફળનું સેવન કરવાથી સાંધાના દુખાવામાં રાહત થાય છે.

Honey And Nutmeg Benefits Health Benefits Of Honey And Nutmeg Honey Benefits Nutmeg Benefits Honey Benefits Of Honey And Nutmeg Benefits Of Eating Honey And Nutmeg Honey And Nutmeg Health Benefits Nutmeg And Honey Benefits Shahad Aur Jaiphal Ke Fayde Honey Benefits Benefits Of Nutmeg Honey Madh Ane Jayfal મધ જાયફળ મધ અને જાળફળના ફાયદા Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

વીજળીના કડાકાભડાકા સાથે સાત દિવસ સુધી થશે વરસાદ, હીટવેવથી મળશે રાહત, હવામાન વિભાગની આગાહીહવામાન વિભાગ અનુસાર અરૂણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

મોદી ફેક્ટર ના ચાલ્યું તો ભાજપ ભરાશે, કોંગ્રેસને મળશે ભાજપના આ 2 માઈનસ પોઈન્ટનો લાભModi Factor in Loksabha Election 2024: શું આ વખતે પણ ચાલશે વર્ષ 2014 અને 2019ની જેમ મોદીનો જાદુ? લોકસભા ચૂંટણીમાં આ વખતે જો મોદી ફેક્ટર ના ચાલ્યું તો ભાજપની સ્થિતિ શું થશે? જાણો આંકડાઓ સાથે વાસ્તવિક સ્થિતિનો ચિતાર...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Bad Food Combinations: દૂધની સાથે ખાશો આ 5 વસ્તુઓ તો ફાયદો કરવાને બદલે થશે નુકસાનBad Food Combinations: દૂધ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે મોટાભાગના લોકો સવારે અને સાંજે દૂધ પીતા પણ હોય છે. દૂધ પીવાથી શરીર તંદુરસ્ત રહે છે અને શરીરને જરૂરી બધા જ પોષક તત્વ મળી રહે છે. પરંતુ આ દૂધ ફાયદો કરવાને બદલે નુકસાન પણ કરી શકે છે જો તમે દૂધ પીધા પછી આ વસ્તુઓનું સેવન કરો છો તો..
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Turmeric Benefits: હળદરવાળું દૂધ કે પાણી.. જાણો શરીર માટે શું છે વધારે સારું ?Turmeric Benefits: હળદરને કોઇપણ રીતે લેવામાં આવે તો તે ફાયદો કરે છે. પરંતુ ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે હળદરને દૂધ સાથે લેવી વધારે સારી કે પાણી સાથે ? જો તમને પણ આ પ્રશ્ન રહેતો હોય તો ચાલો તમને જણાવીએ કે હળદરને દૂધ સાથે લેવાથી કયા ફાયદા થાય અને પાણી સાથે લેવાથી શું થાય છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Chikoo Benefits: ઉનાળામાં રોજ 1 ચીકુ પણ ખાશો તો શરીરને થશે આ 5 સૌથી મોટા ફાયદાChikoo Benefits: ઉનાળા દરમિયાન ચીકુ ખાવાથી શરીરની 5 સમસ્યાઓમાં રાહત મળે છે. શરીરની આ 5 સમસ્યા એવી છે જે મોટાભાગના લોકોને સતાવતી હોય છે. જો તમે ઉનાળામાં ચીકુનું સેવન કરવાનું રાખો છો તો આ સમસ્યાઓથી મુક્તિ મળી જશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગેનીબેન ઠાકોરે પોલીસને આપી ફરી ગર્ભિત ધમકી, કહ્યું; આ કોઈના થયા નથી તો તમારા શું થશેગેનીબેન ઠાકોરે પોલીસને ફરી એકવાર ગર્ભિત ધમકી આપી હતી. પોલીસ દ્વારા નાના માણસોને દબાવતા હોવાનું ગેનીબેન ઠાકોરે દાવો કર્યો તો સાથે સાથે પોલીસને પગાર ભાજપ કે બુટલેગરો નથી આપતા લોકોના ટેક્સના પૈસે પગાર લઈ રહ્યા છે. આ લોકો તો જતા રહેશે અને જ્યારે જશે ત્યારે અનેક આઇપીએસ જેલમાં જોવા મળશે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »