Gujarat Weather: બાગાયતનો સોથ વળ્યો! અન્નદાતા પર આફત બની વરસેલા વરસાદનો આ છે રિપોર્ટ, ખેડૂતોની હાલત ખરાબ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 20 sec. here
  • 30 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 109%
  • Publisher: 63%

Breaking News समाचार

Gujarat,Gujarat Monsoon 2024,Monsoon 2024

Gujarat Monsoon 2024: ગુજરાતમાં વરસેલા માવઠાએ ખેડૂતોની માઠી દશા લાવી દીધી છે. ક્યાંક હળવા તો ક્યાંક ભારે પવન સાથે વરસાદને કારણે સૌથી વધારે નુકસાન ધરતીપુત્રોનું થયું છે. પવન સાથે વરસેલા કમોસમી વરસાદથી તૈયાર પાકને મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે જુઓ અન્નદાતા પર આફત બની વરસેલા વરસાદનો આ અહેવાલ....

Gujarat Weather: બાગાયતનો સોથ વળ્યો! અન્નદાતા પર આફત બની વરસેલા વરસાદનો આ છે રિપોર્ટ, ખેડૂતોની હાલત ખરાબ

વરસાદ ચોમાસામાં આવે તો સારુ લાગે. પરંતુ આ જ વરસાદ જો કમોસમી આવે તો તે આફત લઈને આવતો હોય છે. તેની સાક્ષી આ ત્રણ દ્રશ્યો પુરી રહ્યા છે. અન્નદાતા માટે આફત બનીને વરસેલા આ વરસાદે મોટા પાયે નુકસાની વેરી છે. પહેલા દ્રશ્યો ભાવનગર જિલ્લાના છે, જ્યાં વરસાદને કારણે આંબા પર તૈયાર કેરીઓ બગડી ગઈ અનેક કેરીઓ જમીન પર પડી ગઈ. તો બોટાદમાં ચીકુ, પપૈયા સહિતના બાગાયતી પાકને મોટા પાયે નુકસાન થયું.

Gujarat Gujarat Monsoon 2024 Monsoon 2024 Heavy Rains In Gujarat Gujarat Farmers Gujarat Rain Forecast Ambalal Patel Gujarat Weather IMD India Meteorological Department IMD Alert આજનું હવામાન વરસાદની આગાહી વાતાવરણમાં મોટો ફેરફાર કમોસમી વરસાદની આગાહી Heavy Rains ભારેથી અતિભારે વરસાદની આગાહી કમોસમી વરસાદ Gujarat Rain ભીષણ ગરમીની આગાહી ગરમી Heatwave Heat Stroke ગરમીનો પારો 43 ડિગ્રી તાપમાન Mosoon Prediction ચોમાસાની આગાહી ચોમાસું વહેલું આવશે

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

લોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતની 25 લોકસભા બેઠક પર મતદાનના મોટા અપડેટ : મતદાનના બે કલાક પૂરા, ઠેરઠેર EVM ખોટકાયાGujarat Loksabha Election 2024 : લોકસભાની ચૂંટણી વચ્ચે ચાલી રહેલા મતદાન વચ્ચે ઈવીએમ ખોટકાવાના બનાવ બની રહ્યાં છે, વાઘોડિયા લોકસભામાં ત્રણ બુથ પર ઇવીએમ ખોટકાયા
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Akshaya Tritiya: અખાત્રીજ પર આ રાશિઓને મળશે માં લક્ષ્મીના આશીર્વાદ, રાતોરાત બની શકે છે કરોડપતિAkshaya Tritiya Lucky Rashi: અક્ષય તૃતીયાને અખાત્રીજ પણ કહેવાય છે. આ વર્ષે અક્ષય તૃતીયા પર ઘણા બધા શુભ સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે. સુકર્મા યોગ સહિતના શુભ સંયોગના કારણે આ દિવસ અતિ શુભ બનવાનો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ઉત્તરમાં ગેની અને સૌરાષ્ટ્રમાં જેની : ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે કોંગ્રેસની બે બેન, હવે લાગ્યો ભાજપને ડરLoksabha Election 2024 : ગુજરાત કોંગ્રેસે બનાસકાંઠા પર ગેનીબેન અને અમરેલી બેઠક પરથી જેનીબેનને મેદાનમાં ઉતાર્યા છે, હાલ આ બંને મહિલા ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં ભાજપના ઉમેદવારોને હંફાવી રહી છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

આવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકBoard Exam Result : ધોરણ 12 સાયન્સ, કોમર્સનું પરિણામ જાહેર થઈ ગયું છે, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ મૂકવામાં આવ્યું, વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ પર આ રીતે ચેક કરી શકશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »