Gujarat Weather Forecast: ગુજરાત પર રેતીના તોફાનનું સંકટ! 3 જિલ્લાઓમાં ભારે આંધી-વંટોળની આગાહી, 7 તારીખ સુધી બીચ રખાયા બંધ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 58 sec. here
  • 40 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 160%
  • Publisher: 63%

Gujarat Weather Forecast समाचार

Dust Storm,Monsoon,Ambalal Patel

Gujarat Weather Forecast: ગુજરાત સહિત સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જો કે રેમલ વાવાઝોડાએ બંગાળ સહિત કેટલાક ભાગોને હચમાવ્યું અને વરસાદ જોવા મળ્યો. આમ છતાં હાલ દેશમાં ગરમીએ કાળો કેર મચાવ્યો છે. આ બધા વચ્ચે હાલ ગુજરાતમાં ડસ્ટ સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે.

Gujarat Weather Forecast : ગુજરાત પર રેતીના તોફાનનું સંકટ! 3 જિલ્લાઓમાં ભારે આંધી- વંટોળની આગાહી , 7 તારીખ સુધી બીચ રખાયા બંધ

Gujarat Weather Forecast: ગુજરાત સહિત સમગ્ર દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જો કે રેમલ વાવાઝોડાએ બંગાળ સહિત કેટલાક ભાગોને હચમાવ્યું અને વરસાદ જોવા મળ્યો. આમ છતાં હાલ દેશમાં ગરમીએ કાળો કેર મચાવ્યો છે. આ બધા વચ્ચે હાલ ગુજરાતમાં ડસ્ટ સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે.

આ બધા વચ્ચે રાહતના સમાચાર એ છે કે દેશમાં વિધિવત રીતે દક્ષિણમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. આ વખતે ચોમાસું જલદી બેસી ગયું છે. એકબાજુ દેશમાં હીટવેવના કાળા કેરથી 25 ચૂંટણી કર્મચારીઓ સહિત 40 લોકોના મોત થયા છે, લોકો બેહાલ જોવા મળી રહ્યા છે ત્યારે કાગડોળે દેશના અન્ય ભાગોમાં વરસાદની રાહ જોવાઈ રહી છે.દેશમાં એકબાજુ લોકસભા ચૂંટણી ચાલી રહી છે. આજે છેલ્લા તબક્કાનું મતદાન છે. ત્યારે અગનભઠ્ઠી બનેલા ઉત્તર ભારતમાં ચૂંટણી કર્મચારીઓ સહિત લોકોની સ્થિતિ દયનીય બની ગઈ છે.

હવામાનની આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન મુજબ અમદાવાદમાં 1થી 5 જૂન દરમિયાન તાપમાન 41 થી 42 ડિગ્રી આજુબાજુ રહી શકે છે. જ્યારે 5-7 જૂનના ગરમીમાં વધારો થતા તાપમાન 44 ડિગ્રી પર પહોંચી શકે. જો કે 8 જૂન બાદ ગરમી ઘટી શકે અને 11 જૂન બાદ વરસાદ પડી શકે છે. 11થી 18 જૂન દરમિયાન અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ પડે તેવી શક્યતા છે. જો કે ખરું ચોમાસું તો જૂન મહિનાના અંતમાં જોવા મળશે.અમદાવાદમાં ગઈ કાલે 42.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

Dust Storm Monsoon Ambalal Patel Weather Predictions IMD Alert Rain Heatwave Gujarati News Gujarat News ગુજરાતનું હવામાન આજનું હવામાન ગુજરાતમાં વરસાદની આગાહી ગુજરાતમાં ગરમી હવામાન સમાચાર હવામાન અંબાલાલ પટેલની આગાહી અંબાલાલની આગાહી રેતીનું તોફાન વંટોળની આગાહી Gujarat Rain Gujarat Weather અંબાલાલ પટેલનો વરતારો વરસાદનો વરતારો ગુજરાતમાં વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદ ગુજરાતમાં ચોમાસાની આગાહી Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gujarat Weather: આગામી 5 દિવસ ગુજરાત પર ભારે સકંટ...આકાશમાંથી ઝરશે આગGujarat Weather Forecast: ઉનાળ હવે ધીરે ધીરે તેનો અસલી રંગ બતાવી રહ્યો છે. સુરજ હવે રીતસર દઝાડી રહ્યો છે. એવામાં આગામી પાંચ દિવસ ગરમી અંગે હવામાન વિભાગે જે આગાહી કરી છે એને જોઈને તમે પણ હચમચી જશો.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતમાં એકસાથે બે-બે આગાહી : આંધી-તોફાન સાથે 11થી 13 મે સુધી આ જિલ્લાઓમાં આવશે વરસાદSevere Heatwave Alert In Gujarat : રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે ત્રણ દિવસ બાદ વરસાદની આગાહી.. 11થી 13 મે દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પડી શકે છે માવઠું
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

વાવાઝોડાની ગુજરાત પર મોટી અસર : બદલાઈ ચોમાસાની તારીખ, અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહીCyclone Remal Live Updates : પશ્ચિમ બંગાળમાં રેમલ વાવાઝોડાએ મચાવ્યો તરખાટ, પરંતું તેને કારણે ગુજરાતમાં વહેલા વરસાદની આગાહી આવી, 4 જુને સમગ્ર ગુજરાતમાં પ્રિ-મોન્સૂન વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતના ચાર જિલ્લા પર મોટી આફત આવશે : બધુ ખેદાન-મેદાન કરી દે તેવી ધૂળની આંધીની આગાહીDust Strom Alert : રાજ્યના ચાર જિલ્લામાં આંધી-વંટોળની શક્યતા, ભારે પવનો ફૂંકાતા અમદાવાદીઓને બફારાથી રાહત, હાલ ગુજરાતમાં વરસાદની કોઈ સંભાવના નથી
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાત પર તોળાઈ રહ્યું છે મોટું સંકટ! આંધી, તોફાન, વાવાઝોડું...આ જિલ્લાઓમાં મોટું જોખમGujarat Weather Update: આ તારીખે આવી બનશે! ગુજરાતમાં 50 કિ.મીની ઝડપે ફૂંકાશે ધૂળનું વાવાઝોડું, 4 જિલ્લામાં થશે ખેદાન-મેદાન! જાણો ગુજરાતના કયા જિલ્લાઓ પર મંડરાઈ રહ્યો છે મોટો ખતરો.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

હીટવેવ વચ્ચે આજના મહત્વના સમાચાર : ટ્યુશન ક્લાસિસ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે મોટો નિર્ણયHeatwave Alert : ગુજરાતમાં આગામી 5 દિવસ ટ્યુશન ક્લાસિસ બંધ, શૈક્ષણિક સંસ્થામાં બપોરે 12થી 4 બંધ રહેશે શૈક્ષણિક કાર્ય, ગુજરાત ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિયેશનનો નિર્ણય, હીટવેવની આગાહીના કારણે ટ્યુશન ક્લાસિસ બંધ રહેશે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »