Gujarat Lok Sabha Election Live: ગુજરાતની 25 લોકસભા બેઠકો પર આજે મતદાન, આ 10 બેઠકો પર આખા દેશની નજર

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 28 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 103%
  • Publisher: 63%

Lok Sabha Election समाचार

Lok Sabha Election 2024,Gujarat Lok Sabha Election,Gujarat Lok Sabha Election News

Gujarat Lok Sabha Election Live: ગુજરાતની 25 લોકસભા બેઠકો પ�

Gujarat Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન. ગુજરાતની પણ 25 બેઠકો પર આજે સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ચુકી છે. તમામ બેઠકો પર અલગ અલગ મતદાન કેન્દ્રો પર પહેલી સવારથી જ લોકોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતની બેઠક બિનહરીફ થવાને કારણે ગુજરાતની 26 પૈકી હવે 25 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા માટે ગાંધીનગરના રાજભવનથી રવાના થઈ ચુક્યા છે. પીએમ મોદી અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાત સ્કૂલ ખાતે 7.

જોકે, તેના સમર્થકો તેમની ઝલક જોઈ શકે તેના માટે રાણીપના મતદાન મથક સુધીના સમગ્ર રૂટ પર પોલીસની સાથે રસ્તાની બન્ને સાઈડ પર રેલીંગ લગાવવામાં આવી છે. થોડી જ વારમાં પીએમ મોદી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મોટી સંખ્યામાં લોકો હાથમાં તિરંગો લઈને પ્રધાનમંત્રી મોદીને આવકારવા માટે તેમના મતદાન મથકના રૂટ પર ઉમટી પડ્યાં છે. આ સાથે જ કાળઝાળ ગરમી અને હીટવેવની આગાહીને પગલે પણ રાજ્યભરના તમામ મતદાન મથકો પર વહેલી સવારથી જ ભારે મતદાનની શરૂઆત થઈ ચુકી છે.

Lok Sabha Election 2024 Gujarat Lok Sabha Election Gujarat Lok Sabha Election News Gujarat Lok Sabha Election Latest Updates Gujarat Lok Sabha Chunav Lok Sabha Election Gujarat Lok Sabha Election Live Gujarat Lok Sabha Voting Gujarat Lok Sabha Polling લોકસભા ચૂંટણી 2024 ગુજરાત લોકસભા ચૂંટણી ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં આજે ચૂંટણીનો મહાજંગ : 7 ના ટકોરે મતદાનનો પ્રારંભ, બુથ પર મતદારોની લાઈન લાગીLoksabha Election 2024 : ગુજરાતની 25 બેઠક પર મતદાન, અમિત શાહ સહિત 4 કેન્દ્રીય મંત્રીનું ભાવિ EVMમાં થશે કેદ, 50 હજારથી વધુ વોટિંગ બૂથ, 25000 મતદાન કેન્દ્ર પર ચાંપતી નજર
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Loksabha Election: આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાનLoksabha Election 2024: જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી આખરે એ ઘણી આવી ગઈ. આખરે લોકસભાની ચૂંટણીમાં મતદાનની શરૂઆત થઈ ગઈ. કુલ 7 ફેઝમાં યોજનાર લોકસભા ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન. જાણો કયા-કયા રાજ્યોમાં થશે મતદાન...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ભર તડકામાં મતદારો બહાર નહિ નીકળે તો, 5 લાખ લીડ માટે ભાજપે નવી રણનીતિ બનાવીLoksabha Election 2024 : લોકસભાની 25 બેઠકો પર જીત માટે પાટીલે 5 લાખ લીડનો ટાર્ગેટ સેટ કર્યો છે, પરંતુ ગરમીને કારણે મતદાન ઓછુ થાય તેવી શ્કયતા છે, આવામાં ભાજપને નવુ પ્લાનિંગ કર્યું છે
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Loksabha Election 2024: ગુજરાતની 10 બેઠકો પર છે સમગ્ર દેશની નજર, ભાજપ કોંગ્રેસના આ ધુરંધરો છે મેદાનેકોંગ્રેસ અને આપ મળીને ભાજપની હેટ્રીકમાં ગાબડા પાડવા માગે છે. ગુજરાતની એવી 10 બેઠકો પર સમગ્ર દેશની નજર છે, જેના કારણે ભાજપ અને કોંગ્રેસમાં ટેન્શનનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ 10 બેઠકો પર ભાજપ કોંગ્રેસના અનેક ધુરધરો મેદાને છે ત્યારે ત્રીજા તબક્કાની હોટ સીટો પર એક નજર કરીએ...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાતની આ 7 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ, અસર કરશે જ્ઞાતિનું ગણિતLoksabha Election 2024: આ વખતે કોંગ્રેસના મતોમાં આમ આદમી પાર્ટી ભાગલા નહીં પડાવે તેથી સ્થિતિ બદલાશે; કોંગ્રેસ અને આપની દોસ્તીથી વોટશેરમાં શું ફરક પડશે તેના પર રાજકીય પંડિતોની નજર.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના 5 નામ જાહેર; કઇ બેઠક પર કોણ-કોની સામે ટકરાશેલોકસભા ચૂંટણીની સાથે વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકોના નામની પણ જાહેરાત કરી હતી. ગુજરાત વિધાનસભાની જે પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાવવાની છે ત્યાં પણ ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. આ પાંચ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસમાંથી કઇ બેઠક પર કોણ- કોની સામે ટકરાશે તેના પર નજર કરીએ...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »