Gold Rate Today: સોનું સસ્તું અને ચાંદી થઈ મોંઘી, જો જો...ક્યાંક તક હાથમાંથી સરકી ના જાય! જાણો લેટેસ્ટ રેટ

  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 75 sec. here
  • 28 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 120%
  • Publisher: 63%

Gold समाचार

Silver,Gold Rate,Silver Rate

Latest Gold Rate: શરાફા બજારમાં સોનામાં મામૂલી ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે ચાંદીમા વધારો જોવા મળ્યો છે. આમ સોનાના ભાવમાં એકવાર ફરીથી ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે.

Gold Rate Today: સોનું સસ્તું અને ચાંદી થઈ મોંઘી, જો જો...ક્યાંક તક હાથમાંથી સરકી ના જાય! જાણો લેટેસ્ટ રેટ

Latest Gold Rate: શરાફા બજારમાં સોનામાં મામૂલી ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે ચાંદીમા વધારો જોવા મળ્યો છે. આમ સોનાના ભાવમાં એકવાર ફરીથી ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાંથી આવશે આફત! ગુજરાતના 33 માંથી આ 13 જિલ્લાઓ થઈ જશે ખેદાન-મેદાનAnant ambaniLatest Gold Rate: સોનાના ભાવમાં સ્થિર કારોબાર જોવા મળી રહ્યો છે. મંગળવારે ભારતીય વાયદા બજારમાં સોનામાં હળવી તેજી જોવા મળી. જ્યારે ચાંદીમાં એકવાર ફરીથી સારો એવો ઉછાળો જોવા મળ્યો. બીજી બાજુ શરાફા બજારમાં સોનામાં મામૂલી ઘટાડો જોવા મળ્યો છે.

ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં આજે ઉછાળો જોવા મળ્યો છે. ગઈ કાલે ક્લોઝિંગ રેટમાં 248 રૂપિયા ઉછળીને ચાંદી 87802 રૂપિયા પર પહોંચી હતી. આ ઉછાળો આજે પણ યથાવત રહ્યો અને આજે પણ ઓપનિંગ રેટમાં 283 રૂપિયા ઉછળીને ચાંદી 88085 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી.મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સવારે સોનું 25 રૂપિયાની હળવી તેજી સાથે 71,679 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું હતું. સોમવારે તે 71,654 ના સ્તરે બંધ થયું હતું. જ્યારે ચાંદી 328 રૂપિયાની તેજી સાથે 87,850 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી.

વિશેષજ્ઞોએ જણાવ્યું કે વૈશ્વિક સ્તર પર ચાલી રહેલા તણાવ અને ફ્રાન્સની સંસદીય ચૂંટણીના પહેલા દૌર બાદ અનિશ્ચિતતાથી સુરક્ષિત રોકાણવાળી પરિસંપત્તિઓને પ્રોત્સાહન મળી શકે છે અને અમેરિકી ડોલરમાં ઘટાડો આવી શકે છે.અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી.

Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર આજનો સોનાનો ભાવ આજનો ચાંદીનો ભાવ સોનું ચાંદી

 

आपकी टिप्पणी के लिए धन्यवाद। आपकी टिप्पणी समीक्षा के बाद प्रकाशित की जाएगी।
हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

 /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gold Rate Today: જો જો તક ચૂકી ન જતા..સોનામાં આજે પણ જોરદાર કડાકો, ચાંદી પણ ભયંકર તૂટી, લેટેસ્ટ રેટ ખાસ જાણોGold Price Today 26th June: કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં આજે જબરદસ્ત મોટો કડાકો જોવા મળ્યો છે. જો તમે લેવાનું વિચારતા હોવ તો લેટેસ્ટ રેટ ખાસ જાણો. નહીં તો પસ્તાવવાનો વારો ન આવે.....
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Gold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટજો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે આ સમાચાર ખુબ મહત્વના છે કારણ કે કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Gold Rate: મોટો ઝટકો આપ્યા બાદ હવે સોનાએ આપી રાહત, લેવાનું વિચારતા હોવ તો ખાસ જાણો લેટેસ્ટ ગોલ્ડ રેટLatest Gold Rate: સોના અને ચાંદીમાં સતત ઉથલપાથલનો માહોલ છે. આવામાં જે લોકો સોનું અને ચાંદી લેવાનું વિચારે છે તેમના માટે ચિંતાનો વિષય બનેલો છે. જો કે કાલે સોનાએ થોડી રાહત આપી. જાણો સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ...
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Gold Rate Today: સોના-ચાંદીમાં મોટો કડાકો, સોનું રેકોર્ડ હાઈથી 4000 રૂપિયા અને ચાંદી લગભગ 10000 રૂપિયા સસ્તી, જાણો લેટેસ્ટ રેટGold-Silver Price 27 June 2024: સોના અને ચાંદી પર સતત દબાણ જોવા મળી રહ્યું છે. આ અઠવાડિયે કિંમતી ધાતુના ભાવમાં સતત કડાકો જોવા મળે છે. રિકોર્ડ હાઈથી મેટલ્સમાં મોટો ઘટાડો થઈ ચૂક્યો છે. ગ્લોબલ બજારોમાં સોનું બે અઠવાડિયાના નીચલા સ્તરે પહોંચ્યું.
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

જો જો....ઘરમાં આડેધડ સોનું અને રોકડ રકમ રાખી મૂકશો તો મુશ્કેલીમાં મૂકાશો! જાણો શું છે નિયમોતમને પણ ક્યારેક એવો સવાલ થતો હશે કે ઘરમાં કેટલી રોકડ રકમ અને સોનું રાખી શકાય. ખાસ જાણો આ વિશે....
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »

Gold Rate Today: ગજબ કરી રહ્યું છે સોનું! ભાવમાં આજે ફરીથી કડાકો, સસ્તું થઈને કેટલે પહોંચી ગયું તે ખાસ જાણોGold Rate Today 01 July 2024: સોના અને ચાંદીમાં ગત અઠવાડિયે દબાણ જોવા મળ્યું જે આ અઠવાડિયે પણ નબળાઈના સંકેત આપી રહ્યું છે. જો તમે પણ સોનું અને ચાંદી લેવાનું વિચારતા હોવ તો લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.....
स्रोत: Zee News - 🏆 7. / 63 और पढो »